BJP Junagadhcity

BJP Junagadhcity Official account of Bharatiya janta party (BJP) Junagadh mahanagar

09/01/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતની વિકાસયાત્રાને મળી નવી ગતિ! 🇮🇳📈

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP વૃદ્ધિદર 7.8% નોંધાયો.

આજરોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 137 મી મન કી બાત જુનાગઢ ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્રારા આયોજિત પં...
08/30/2026

આજરોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ
137 મી મન કી બાત જુનાગઢ ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્રારા આયોજિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ માં પ્રેરણાધામ મુકામે પ્રદેશના મહામંત્રી અજયભાઈ બહ્મભટૃ હિતેન્દ્રસિંહ ચૌહાણ મહાનગર પ્રભારી જીગ્રાબેન પંડયા ઘારાસભ્ય તથા સંગઠન હોદેદારોની ઉપસ્થિતિમાં નિહાળી હતી..

08/30/2026

LIVE: PM Shri Narendra Modi ji's with the nation | 137th Episode

જુનાગઢ જુના સ્વામિનારાયણ મંદિર મુકામે બનાસકાંઠા સંગઠનના પ્રભારીશ્રી ધવલભાઈ દવે પરિવાર સાથે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી ...
08/29/2026

જુનાગઢ જુના સ્વામિનારાયણ મંદિર મુકામે બનાસકાંઠા સંગઠનના પ્રભારીશ્રી ધવલભાઈ દવે પરિવાર સાથે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી રાધારમણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી, રણછોડરાય, શ્રી ત્રિકમરાયજી ના દશૅન કરી આશીર્વાદ પ્રાપ્ત કયૉ હતા..... જય સ્વામિનારાયણ..

08/29/2026

આજરોજ પવિત્ર શ્રાવણ માસમાં જુનાગઢ મુકામે ભુતનાથ મહાદેવ મંદિરના પૂજ્યપાદ મહંત શ્રી મહેશગીરીજી બાપુ તથા આંતરરાષ્ટ્રીય કથાકાર ડો. મહાદેવભાઈ મહેતા સાથે સાથે આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું.

ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા ના સંગઠન પ્રભારી ધવલભાઈ દવે ઘારાસભ્ય સંજયભાઈ કોરડીયા મહામંત્રી મિલનભાઈ ભટૃ શાસકપક્ષ નેતા મનનભાઈ અભાણી ઇતિહાસ કાર અને પ્રોફેસર વિશાલભાઈ જોષી વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા

*🌸 रक्षाबंधन की हार्दिक शुभकामनाएँ 🌸*रिश्तों की खूबसूरती सिर्फ साथ रहने में नहीं,बल्कि दूर रहकर भी दिल के करीब रहने में ...
08/28/2026

*🌸 रक्षाबंधन की हार्दिक शुभकामनाएँ 🌸*

रिश्तों की खूबसूरती सिर्फ साथ रहने में नहीं,
बल्कि दूर रहकर भी दिल के करीब रहने में है। ❤️

रक्षाबंधन का यह पावन पर्व
आपके जीवन में प्रेम, खुशियाँ, सुख-समृद्धि और अपनों का साथ लेकर आए।
ईश्वर से प्रार्थना है कि हमारे सभी रिश्तों में
स्नेह, विश्वास और अपनापन हमेशा यूँ ही बना रहे। 🙏

*आपको एवं आपके* *समस्त परिवार को*
*रक्षाबंधन की हार्दिक शुभकामनाएँ।* 🪢❤️🌸

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નો આગામી દિવસો માં યોજાનાર પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન–2026 અંતર્ગત...
08/27/2026

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નો આગામી દિવસો માં યોજાનાર પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન–2026 અંતર્ગત મહાનગરના પ્રશિક્ષણ વર્ગ ની વ્યવસ્થા ની ટીમ સાથે પ્રેરણાધામ મુકામે મહામંત્રી વિનુભાઈ ચાદ્રેગ્રા જયેશભાઈ ઘોરાજીયા મિલનભાઈ ભટૃ ની સાથે જરુરી સુચન અને આયોજન કરેલ હતું..

08/27/2026

LIVE: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત વિદ્યાપીઠનો 72મો દીક્ષાંત સમારોહ.

સ્થળ: ગુજરાત વિદ્યાપીઠ, નવરંગપુરા, અમદાવાદ

08/27/2026

LIVE: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીના શુભહસ્તે નવનિર્મિત 'ગુજરાત ગૌરવ સરોવર'નું લોકાર્પણ.

સ્થળ: દુધાળા, જી. અમરેલી

Address

Toronto, ON
362001

Alerts

Be the first to know and let us send you an email when BJP Junagadhcity posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share