Ashvin Patel Agas Bjp

Ashvin Patel Agas Bjp Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ashvin Patel Agas Bjp, Political Party, Agas.

07/04/2024
ભાજપ સ્થાપના દિવસ અંતર્ગત લાભાર્થી સંપર્ક અને  હર ઘર જંડા અભિયાન . પેટલાદ તાલુકા ના અગાસગામ માં.
07/04/2024

ભાજપ સ્થાપના દિવસ અંતર્ગત લાભાર્થી સંપર્ક અને હર ઘર જંડા અભિયાન . પેટલાદ તાલુકા ના અગાસગામ માં.

30/03/2024

હાથીના દાંત ચાવવાના અલગ અને બતાવવાના અલગ, અને આ તો દેશનું નામ પણ ખાઈ ગયા!

મહાઠગબંધનના રાવણનું દહન થાય, ચયન નહીં.

જનહિતમાં જારી...

*ગતીશીલ ગુજરાત ના પ્રગતિમય અગાસ* માં શ્રી સરસ્વતી વિદ્યા મંદિર પાસે અંડર ગ્રાઉન્ડ ગટર માટે ની અશ્વિન પટેલ તરફ થી માગણી ક...
08/07/2023

*ગતીશીલ ગુજરાત ના પ્રગતિમય અગાસ* માં શ્રી સરસ્વતી વિદ્યા મંદિર પાસે અંડર ગ્રાઉન્ડ ગટર માટે ની અશ્વિન પટેલ તરફ થી માગણી કરેલ તેના અનુસંધાને સદર ગટર લાઇન ( મોટા નળ) માટે રૂ.૧૭૦૦૦૦ ( એકલાખ સિત્તેર હજાર ) ની ગ્રાન્ટ મંજુર કરી તે કામ ની વહીવટી મંજૂરી નો વર્ક ઓર્ડર આપડા સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ , પેટલાદ ના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ , નગર પાલિકા પ્રમુખ ગીતાબેન , પ્રદીપભાઈ પટેલ, જીગ્નેશભાઈ , કૈલાશબેન , તેમજ કલેકટર શ્રી , ડી .ડી.ઓ. શ્રી , ટી. ડી.ઓ. શ્રી , તથા સંગઠન ના હોદ્દેદાર શ્રી ઓ જિલ્લા પંચાયત - તાલુકા પંચાયત ના સભ્ય શ્રી ઓ ની ઉપસ્થિતિ માં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ ના હસ્તે અગાસ ગ્રામ પંચાયત ના વહીવટી સરપંચ શ્રી ગીતાબેન ને અર્પણ કરવા બદલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર તેમજ સમસ્ત અગાસ ગામ તરફ થી સરકાર શ્રી તેમજ ભાજપ સંગઠન નો ખૂબખૂબ આભાર.

પેટલાદ વિધાનસભા ના સર્વ નાગરિકો માટે બીપોરજોય વાવાઝોડુ ત્રાટકે ત્યારે 113- પેટલાદ વિધાનસભા માં ઇમરજન્સી  સેવા માટે સંપર્...
14/06/2023

પેટલાદ વિધાનસભા ના સર્વ નાગરિકો માટે બીપોરજોય વાવાઝોડુ ત્રાટકે ત્યારે 113- પેટલાદ વિધાનસભા માં ઇમરજન્સી સેવા માટે સંપર્ક નંબર.

ડબલ એન્જિન સરકાર ના ગતી શીલ ગુજરાત માં પેટલાદ તાલુકા ના  ગતી શીલ અગાસગામે તાલુકા કક્ષા ( ૧૫ નું નાણાં પંચ ) અંતર્ગત વિકા...
04/05/2023

ડબલ એન્જિન સરકાર ના ગતી શીલ ગુજરાત માં પેટલાદ તાલુકા ના ગતી શીલ અગાસગામે તાલુકા કક્ષા ( ૧૫ નું નાણાં પંચ ) અંતર્ગત વિકાસ ના કામ માં લીમડી વાળા ફળિયા થી મેઈન ગટર (કોમ્યુનિટી હોલ ) ને જોડતી અંડર ગ્રાઉન્ડ ગટર અને મોટા વાંટા માં પરિક્ષિતકુમર રણજીતસિંહ રાજ ના ઘરે થી મેઈન ગટર ને જોડતી ગટર ના કામનું ખાતમુર્હુત લીમડી વાળા ફળિયાની બહેનો અને કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું. વિકાસ નું કામ મંજૂર કરવા બદલ પેટલાદ તાલુકા ભાજપ સંગઠન અને તાલુકા પંચાયત પેટલાદ નો ઉપ યુક્ત વિસ્તાર ની જનતા વતી અગાસ ના પાયા ના કાર્યકર અશ્વિન પટેલ તરફ થી ખુબખુબ આભાર .

પેટલાદ વિધાનસભા મત વિસ્તાર નો  સદૈવ વિકાસ કરવા  તત્પર એવા પેટલાદ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય અને પેટલાદ તાલુકા ભાજપા સ...
12/04/2023

પેટલાદ વિધાનસભા મત વિસ્તાર નો સદૈવ વિકાસ કરવા તત્પર એવા પેટલાદ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય અને પેટલાદ તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.

06/04/2023

જય હનુમાન દાદા

Address

Agas

Website

Alerts

Be the first to know and let us send you an email when Ashvin Patel Agas Bjp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share