Maldhari e-Helpers Application Parivar

Maldhari e-Helpers Application Parivar માલધારી સમાજ ને મદદદ રુપ થાવુ એજ અમારો ઉદેશ.

રબારી સમાજના સમાજસેવક સ્વ હેમરાજભાઈ રબારી ડાકોર ના પરિવારને મદદ કરવા માલધારી સમાજને અમારી વિનંતી છે.
02/02/2026

રબારી સમાજના સમાજસેવક સ્વ હેમરાજભાઈ રબારી ડાકોર ના પરિવારને મદદ કરવા માલધારી સમાજને અમારી વિનંતી છે.

*આપણું ગૌરવ, આપણા ગોપાલકો* સમાજપ્રેમી આગેવાન *શ્રી નવઘણભાઈ મુંધવા* સાથે નાગલધામ ગ્રુપના સેવાકાર્યો બાબતે સંવાદ...સાથે જો...
22/06/2021

*આપણું ગૌરવ, આપણા ગોપાલકો*

સમાજપ્રેમી આગેવાન *શ્રી નવઘણભાઈ મુંધવા* સાથે નાગલધામ ગ્રુપના સેવાકાર્યો બાબતે સંવાદ...સાથે જોડાશે
શ્રી કમલેશભાઈ પ્રજાપતિ (હાસ્ય કલાકાર)

તા.૨૭-૦૬-૨૦૨૧, રવિવાર, સમય. રાત્રે ૦૮:૦૦ કલાકે
અવશ્ય નિહાળો માલધારી પેજ પર
https://www.facebook.com/Gopalaksamaj/

અમદાવાદ શહેર રબારી સમાજ સેવક સમિતિ તમામ માલધારી સમાજના જે લોકો રસીકરણ માં ભાગ લીધો હોય અને બંને ડોઝ લઈ લીધા પછી જે સર્ટિ...
15/06/2021

અમદાવાદ શહેર રબારી સમાજ સેવક સમિતિ તમામ માલધારી સમાજના જે લોકો રસીકરણ માં ભાગ લીધો હોય અને બંને ડોઝ લઈ લીધા પછી જે સર્ટિફિકેટ જનરેટ થાય છે તેને પોતાના વોટસએપ ગ્રુપમાં, સ્ટેટસ માં કે અન્ય કોઈ સોશ્યલ મીડિયામાં વાયરલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવા વિનંતી કરે છે.
આ સર્ટિફિકેટ માં તમારી તમામ વિગતો આવતી હોય તમે સાઇબર ક્રાઇમના ભોગ બની શકો છો જેથી આ સર્ટિફિકેટ ક્યારે પણ વાયરલ ન થાય તે માટે સજાગ રહેવા વિનંતિ છે.

માલધારી ફેસબુક પેજ  અને માલધારી ઈ-હેલ્પર્સ એપ્લિકેશન પરિવાર ડો. રાજુલબેન દેસાઈ ને જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.
09/05/2021

માલધારી ફેસબુક પેજ અને માલધારી ઈ-હેલ્પર્સ એપ્લિકેશન પરિવાર ડો. રાજુલબેન દેસાઈ ને જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.

31/01/2021

માલધારી ઈ-હેલ્પર્સ એપ્લિકેશન પરિવાર

Address

Ahmedabad
380002

Telephone

+917016317770

Website

Alerts

Be the first to know and let us send you an email when Maldhari e-Helpers Application Parivar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Maldhari e-Helpers Application Parivar:

Share