Bhartiy Pritesh Saty Mev Jayate

Bhartiy Pritesh Saty Mev Jayate Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhartiy Pritesh Saty Mev Jayate, Political Party, Sabarmati, Ahmedabad.

12/07/2025

Bhupendra Patel Aam Aadmi Party Gujarat Gopal Italia

આવો સૌ સાથે મળી આપ આપના વિસ્તાર ને સ્વચ્છ અને સ્વસ્થ બનવા માટે પોતાનું સમય,યોગદાન આપી એક ના વિચાર ની પહેલ કરીયે ..

આપનું યોગદાન અમારા માટે અમૂલ્ય છે ….

આપ - સાબરમતી વોર્ડ પ્રમુખ
પ્રિતેશ જી. ભારતીય (જાહેર જનત્તા ના સેવક)
મો.7096024846

ભાજપનું ગુજરાત મોડલ "જીવલેણ" છે 💯
12/07/2025

ભાજપનું ગુજરાત મોડલ "જીવલેણ" છે 💯

10/07/2025

ભાજપ બ્રિજોમાં કઈ રીતે અને કેટલી કટકી કરે છે એ જાણવા આ વિડિઓ જુઓ❗

ગુજરાતમાં કોઈપણ દુર્ઘટના પછી ભ્રષ્ટ ભાજપ સરકારના ફિક્સ ડાયલોગ👇🔹કડક તપાસના આદેશ.🔹કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે.🔹કડક પગલ...
09/07/2025

ગુજરાતમાં કોઈપણ દુર્ઘટના પછી ભ્રષ્ટ ભાજપ સરકારના ફિક્સ ડાયલોગ👇

🔹કડક તપાસના આદેશ.
🔹કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે.
🔹કડક પગલાં લેવાશે..

➡️ ગુજરાત ભાજપ સરકાર ડાયલોગબાજી કરવા સિવાય કોઈ કામ કરવાને લાયક નથી❗

➡️ આમ આદમી પાર્ટીના યુવા અને લડાયક ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી તેમની ધરપકડ કરવામાં આવી છે એના વિરોધમાં ...
07/07/2025

➡️ આમ આદમી પાર્ટીના યુવા અને લડાયક ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી તેમની ધરપકડ કરવામાં આવી છે એના વિરોધમાં અને ચૈતર વસાવાના સમર્થનમાં સુરત અને અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું.Gopal ItaliaBhupendra PatelPritesh Patel

02/07/2025

અમદાવાદ માં અરવિંદજી ની કાર્યકર્તા સંવાદ અને કાર્યકરો જોડો અભિયાન કાર્યક્રમ ના સ્થળે પોસ્ટરો ફાળવામાં આવ્યા.aap થી આટલો ડર કેમ?

ભેસાણમાં ગુંજી ઉઠ્યો એક જ નાદ..... જય ગોપાલ જય ગોપાલ ધારાસભ્ય શ્રી Gopal Italia  ના સ્વાગત માટે ભેસાણ ગામ ની માતાઓ બહેનો...
23/06/2025

ભેસાણમાં ગુંજી ઉઠ્યો એક જ નાદ..... જય ગોપાલ જય ગોપાલ

ધારાસભ્ય શ્રી Gopal Italia ના સ્વાગત માટે ભેસાણ ગામ ની માતાઓ બહેનો વડીલો યુવાનો બાળકો સૌ ગામના મુખ્ય માર્ગો પર એકઠા થઈ ગયા છે અને જાણે કે રોડ સાંકડા પડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

સમગ્ર આમ આદમી પાર્ટી ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..ગોપાલ ઇટાલિયા ની જીત બદલ પ્રદેશ પ્રમુખ શ્રી સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી....
23/06/2025

સમગ્ર આમ આદમી પાર્ટી ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
ગોપાલ ઇટાલિયા ની જીત બદલ પ્રદેશ પ્રમુખ શ્રી સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી.🌷🌷🎂🎂💐💐🙏🙏🙏✊✊

             Gopal Italiaઅસામાજિક તત્વોથી ભરેલી ભાજપને ભગાવો,લોકશાહી બચાવો 💯
21/06/2025


Gopal Italia

અસામાજિક તત્વોથી ભરેલી ભાજપને ભગાવો,
લોકશાહી બચાવો 💯

Address

Sabarmati
Ahmedabad
380005

Telephone

+919737570066

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhartiy Pritesh Saty Mev Jayate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share