15/06/2026
ગુજરાત રાજય જેલ વિભાગ DGPશ્રી ડૉ. કે.એલ.એન.રાવ (IPS) નાઓના વરદહસ્તે તથા DIGશ્રી રાકેશ પી. બારોટ નાઓની વિશેષ ઉપસ્થિતિમાં તા.૧૧/૦૬/૨૦૨૫ ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે NIOS (નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કૂલીંગ) સાથે MOU કરવામાં આવેલ જે અંતર્ગત જેલની અંદર રહેલ બંદીવાનો ધોરણ-૧ થી ધોરણ-૧૨ સુધીના અભ્યાસ કરી શકશે.
CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Gujarat PoliceGujarat Information