Mayur Viradiya

Mayur Viradiya વંદે માતરમ્ ભારતમાતા કી જય 🇮🇳 ભારતીય જનતા પાર્ટી વિરાટનગર વોર્ડ યુવા મોરચા
ઉપપ્રમુખ
(1)

03/04/2026

સત્તા એ અમારી સેવાનું પરિણામ છે!

ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર 365 દિવસ જનતાની વચ્ચે રહે છે. 156 બેઠકોનો ઐતિહાસિક ટાર્ગેટ હોય કે લોકસભાનો ક્લીન સ્વીપ, આ બધું કાર્યકરોના સમર્પણને આભારી છે.

હવે સ્થાનિક સ્વરાજ્યમાં આપણે દરેક બૂથ પર કમળ ખીલવીશું.

ીલશે_વિકાસ_જીતશે

03/04/2026

જેની પાસે કરોડો 'દેવદુર્લભ' કાર્યકર્તાઓનું પીઠબળ હોય અને જનતાનો અતૂટ વિશ્વાસ હોય, ત્યાં પ્રેશર નહીં પણ વિજયનો ઉત્સાહ હોય છે.

ીલશે_વિકાસ_જીતશે

03/04/2026

વિપક્ષને ચૂંટણી માટે ઉમેદવારો પણ નથી મળી રહ્યા, જ્યારે ભાજપ પાસે તો કાર્યકર્તાઓની આખી ફોજ છે!

ીલશે_વિકાસ_જીતશે

03/04/2026

મારી ગુજરાતની જનતા છેતરાશે નહીં!

ીલશે_વિકાસ_જીતશે

03/04/2026

પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની ગુજરાતના સૌ મતદાર ભાઈ-બહેનોને નમ્ર અપીલ...

03/04/2026

કોંગ્રેસ જેવા બહુરૂપિયા ચૂંટણી ટાણે જ દેખાય છે!

03/04/2026

માતા-બહેનોનું અપમાન એ જ કોંગ્રેસની ફિતરત છે!

03/04/2026

અતિવૃષ્ટિમાં જ્યારે સરકાર અને સંગઠન ખેડૂતોની પડખે ઊભા હતા ત્યારે કોંગ્રેસના નેતાઓ ક્યાં હતા ?

21/03/2026

એક રોટલી બનતા 5 મિનિટ નહીં, પણ પૂરા 4 મહિના લાગે છે! 🌾

ખેડૂતનો પરસેવો અને માતા-બહેનોનો પરિશ્રમ જ્યારે થાળીમાં પીરસાય છે, ત્યારે એ માત્ર ખોરાક નથી પણ એક સંસ્કાર છે.

અન્નનો બગાડ એ આપણા પરસેવા અને સંસ્કૃતિનું અપમાન છે. આવો, આજે એક સંકલ્પ લઈએ: 'મારી થાળીમાં એઠું નહીં મૂકું!'

31/12/2025
29/12/2025

નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન...

પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીએ નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક યોજી.

02/11/2025

ભારતની નારીશક્તિનો વિશ્વમાં જયજયકાર...

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવવા બદલ ને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

આ ભવ્ય સિદ્ધિ પર સમગ્ર દેશને ગર્વ છે. આપણી દીકરીઓએ ઇતિહાસ રચ્યો છે!

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Mayur Viradiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mayur Viradiya:

Share