27/08/2026
આજરોજ અમરાઈવાડી વિધાનસભા જન સંપર્ક કાર્યાલય ખાતે “વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ” અભિયાન અંતર્ગત વિધાનસભા યુવા મોરચાની બેઠક યોજાઈ. વંદે માતરમ્ રાષ્ટ્રગીતનું સંપૂર્ણ ગાન કરી બેઠકની શરૂઆત કરવામાં આવી.
જેમાં વિધાનસભાના ધારાસભ્ય શ્રી Dr Hasmukh Patel જી, વોર્ડ યુવા મોરચાના પ્રમુખ-મહામંત્રી શ્રી ઓ, વોર્ડના કાર્યક્રમના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની બેઠક યોજી કાર્યક્રમ અંગે આયોજન કર્યું