માલવ વ્યાસ BJYM

માલવ વ્યાસ BJYM માલવ વ્યાસ | ઉપપ્રમુખ નરોડા BJYM

17/04/2026

📢 નરોડા વોર્ડ ભાજપ પરિવાર દ્વારા સફળ લોકસંપર્ક રાઉન્ડ 📢

આજે તા. 17 એપ્રિલ 2026, શુક્રવારના રોજ નરોડા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સાથે લોકસંપર્ક રાઉન્ડ સફળતાપૂર્વક યોજાયો હતો.

આ રાઉન્ડમાં આપણા માનનીય ઉમેદવારો શ્રી વિપુલભાઈ પટેલ (સોમભાઈ), ડૉ. ચંદાબેન પટેલ, જયેશભાઈ પ્રજાપતિ તથા દિવ્યાબેન નિકુંજભાઈ ખાખી હાજર રહ્યા હતા અને વિસ્તારના નાગરિકો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન નરોડા વોર્ડના પૂર્વ કાઉન્સિલરશ્રીઓ, જનરલ બોડીના હોદ્દેદારશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

આ લોકસંપર્ક રાઉન્ડ સૌરાષ્ટ્ર સોસાયટીના ગાર્ડન પાસે ભેગા થઈને શરૂ કરવામાં આવ્યો હતો અને ખૂબ જ શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઇન્ચાર્જ પ્રવિણસિંહ પરમાર (બોડા ભાઈ) દ્વારા કરવામાં આવ્યું હતું.

🙏 તમામ કાર્યકર્તા મિત્રોનો દિલથી આભાર 🙏

🇮🇳 આજના પવિત્ર દિવસે, Bharatiya Janata Party ના સ્થાપના દિવસ નિમિત્તે Bharatiya Janata Yuva Morcha દ્વારા સિનિયર કાર્યકર...
06/04/2026

🇮🇳 આજના પવિત્ર દિવસે, Bharatiya Janata Party ના સ્થાપના દિવસ નિમિત્તે Bharatiya Janata Yuva Morcha દ્વારા સિનિયર કાર્યકર્તાઓના નિવાસસ્થાને ધ્વજ લગાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ અવસરે Bharatiya Janata Party Karnavati Mahanagar ના મહામંત્રી શ્રી ગૌતમભાઈ કથીરિયા ના નિવાસસ્થાને યુવા મોરચાની ટીમ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું.

આ સાથે ગૌતમભાઈ પાસેથી માર્ગદર્શન મેળવી કાર્ય માટે નવી ઉર્જા અને પ્રેરણા પ્રાપ્ત કરી. 💪🔥

BJP Gujarat

Address

Ahmedabad
382330

Alerts

Be the first to know and let us send you an email when માલવ વ્યાસ BJYM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share