SVPP Ahmedabad

SVPP Ahmedabad sardarvallabhbhaipatelparty

જન્મદિવસ ની હાર્દિક શુભકામના💐💐💐💐💐💐💐💐💐
19/04/2025

જન્મદિવસ ની હાર્દિક શુભકામના💐💐💐💐💐💐💐💐💐

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 સંદર્ભે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ૪૯-બાપુનગર વિધાનસભા ઉમ્મેદવાર શ્રીમતી જ્યોત્સ્નાબેન સોમ...
01/12/2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 સંદર્ભે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ૪૯-બાપુનગર વિધાનસભા ઉમ્મેદવાર શ્રીમતી જ્યોત્સ્નાબેન સોમાભાઈ ચાવડાએ પોતાના વિધાનસભા વિસ્તારમાં પ્રચારનું કાર્ય પુરજોશથી શરુ રાખ્યું છે.આ દરમ્યા તેમને સ્થાનિક નાગરિકોથી રૂબરૂ થઇ પત્રિકા વિતરણ કર્યું હતું ,અને પોતાની વિધાનસભા વિસ્તારના નાગરિકોના આશિર્વદ લીધા હતા અને પોતાનો અમૂલ્ય મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી.

હવે સમય આવી ગયો છે બદલાવનો...સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીસંપર્ક કરો 9512213322
29/11/2022

હવે સમય આવી ગયો છે બદલાવનો...
સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી
સંપર્ક કરો 9512213322

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના અમદાવાદ જિલ્લાના ૪૯-બાપુનગર વિધાનસભાના ઉમ્મેદવાર શ્રીમતી જ્યોત્સ્નાબેન ચાવડાજીએ ડોર ટુ ડોર ...
29/11/2022

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના અમદાવાદ જિલ્લાના ૪૯-બાપુનગર વિધાનસભાના ઉમ્મેદવાર શ્રીમતી જ્યોત્સ્નાબેન ચાવડાજીએ ડોર ટુ ડોર પ્રચાર કરી પોતાના વિધાનસભા વિસ્તારના નાગરિકોના આશીર્વાદ લીધા અને વોટ આપી વિજયી બનાવવાની અપીલ કરી હતી

28/11/2022
હવે સમય આવી ગયો છે બદલાવનો...સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીસંપર્ક કરો 9512213322
24/11/2022

હવે સમય આવી ગયો છે બદલાવનો...
સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી
સંપર્ક કરો 9512213322

હવે સમય આવી ગયો છે બદલાવનો...સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીસંપર્ક કરો 9512213322
24/11/2022

હવે સમય આવી ગયો છે બદલાવનો...
સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી
સંપર્ક કરો 9512213322

રાજ્યના પોલીસ વિભાગ,ગ્રામ રક્ષક દળ (હોમ ગાર્ડ્ઝ),રાજ્યના ફાયર વિભાગ(અગ્નિ શામક દળ),વર્ગ-3 કક્ષાના કર્મચારીઓને ખાસ વળતર,અ...
21/11/2022

રાજ્યના પોલીસ વિભાગ,ગ્રામ રક્ષક દળ (હોમ ગાર્ડ્ઝ),રાજ્યના ફાયર વિભાગ(અગ્નિ શામક દળ),વર્ગ-3 કક્ષાના કર્મચારીઓને ખાસ વળતર,અને અન્ય ભથ્થાઓ સાથે મહત્તમ ગ્રેડ-પેની સુવિધા,જે અત્યાર સુધીના કાર્યકાળ અને બીજા રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ હશે.
તમારો કિંમતી અને પવિત્ર મત માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીને

તમારા વિધાનસભા ક્ષેત્રમાં રમત-ગમતના મેદાનોની સંખ્યામાં કરાશે વધારો...હવે,ગુજરાત રમત-ગમત ક્ષેત્રે આવશે અગ્રેસર
21/11/2022

તમારા વિધાનસભા ક્ષેત્રમાં રમત-ગમતના મેદાનોની સંખ્યામાં કરાશે વધારો...
હવે,ગુજરાત રમત-ગમત ક્ષેત્રે આવશે અગ્રેસર


હવે સમય આવી ગયો છે બદલાવનો...સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીસંપર્ક કરો 9512213322
19/11/2022

હવે સમય આવી ગયો છે બદલાવનો...
સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી
સંપર્ક કરો 9512213322

13/11/2022

Address

B-309/310 3rd Floor, Shantiniketan Business Center
Ahmedabad
382350

Alerts

Be the first to know and let us send you an email when SVPP Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SVPP Ahmedabad:

Share