05/09/2026
શિક્ષક દિવસ નિમિત્તે આજે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે શિક્ષકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા અને વિશિષ્ટ યોગદાન માટે 'ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક'થી સન્માનિત કરવામાં આવ્યા.