27/01/2026
*જો હું એવું વિચારું કે મારે કોઈની પણ જરૂર નથી તો એ મારો* *અહમ* છે. અને જો હું એમ વિચારું કે બધાને મારી જરૂરત છે તો એ મારો *વહેમ* છે.
*શુભ સવાર*
*જય દ્વારકાધીશ*
#27-01-2026