12/08/2026
અમદાવાદમાં રખડતા પશુઓ અને ડોગ મેનન્સ સામે “Zero Tolerance” માટે મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના C.N.C.D. અને આરોગ્ય વિભાગ દ્વારા NHL કોલેજ ખાતે કર્મચારીઓ માટે ક્ષમતા નિર્માણ અને જનસુરક્ષા અંગે વિશેષ સેમિનાર યોજાયો.
🔹 સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટની માર્ગદર્શિકાનું પાલન
🔹 રખડતા પશુઓ અને ડોગ મેનન્સના નિયંત્રણ માટે અસરકારક એક્શન પ્લાન
🔹 હોસ્પિટલ, રેલવે સ્ટેશન, શાળા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જાહેર માર્ગો જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી
🔹 ABC Rules 2023 અને NAPRE 2030 અંતર્ગત કામગીરી
🔹 કર્મચારીઓની Capacity Building અને તાલીમ પર ભાર
🔹 અમદાવાદમાં “Zero Tolerance Level” જાળવવા માટે સતત જાગૃતિ અને કામગીરી
📞 હેલ્પલાઇન:
રાષ્ટ્રીય હેલ્પલાઇન: 15400 | રખડતા પશુઓ: 155303 | હાઇવે ઓથોરિટી: 1033
સુરક્ષિત અમદાવાદ માટે નિયમોનું પાલન અને સૌનો સહયોગ જરૂરી છે.