Brijesh Vekariya Amreli

Brijesh Vekariya Amreli Bhartiya Janata party Gujarat

યુવા, ઉત્સાહી સ્નેહી મિત્ર શ્રી ચેતનભાઈ ધાનાણીને અમરેલી તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી મળવા બદલ ખૂબ ખુબ અભિનંદનChetan Dha...
04/04/2025

યુવા, ઉત્સાહી સ્નેહી મિત્ર શ્રી ચેતનભાઈ ધાનાણીને અમરેલી તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી મળવા બદલ ખૂબ ખુબ અભિનંદન

Chetan Dhanani Sarpanch Lalavadar

ઉત્તમ વક્તા,રાષ્ટ્રપ્રેમી,લાગણીશીલ, સમાજસેવી,ગુણવાન લેખક જેવા સદગુણોનો ભંડાર  #શ્રી_સૌરાષ્ટ્ર_નાગરિક_મંડળી_લિ.ના  #વાઇસ_...
26/12/2024

ઉત્તમ વક્તા,રાષ્ટ્રપ્રેમી,લાગણીશીલ, સમાજસેવી,ગુણવાન લેખક જેવા સદગુણોનો ભંડાર #શ્રી_સૌરાષ્ટ્ર_નાગરિક_મંડળી_લિ.ના #વાઇસ_ચેરમેન, #લાયન્સ_ક્લબ_અમરેલી(રોયલ) અને #અમરેલી_જિલ્લા_લઘુ_ઉદ્યોગ_ભારતી ના #પ્રમુખ_મોટાભાઈ #શ્રી_દિવ્યેશભાઈ_વેકરીયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ..
#માઁ_ખોડલ_આપની_સર્વ_મનોકામના_પૂર્ણ_કરે.

ભારતના અર્થતંત્રની જીવાદોરીએ આ જગતમાંથી વિદાય લીધી. ૧૯૯૧ની નવી ઔધોગિક નીતિ દ્વારા ભારતીય અર્થતંત્રને નવી દિશા આપનાર પૂર્...
26/12/2024

ભારતના અર્થતંત્રની જીવાદોરીએ આ જગતમાંથી વિદાય લીધી. ૧૯૯૧ની નવી ઔધોગિક નીતિ દ્વારા ભારતીય અર્થતંત્રને નવી દિશા આપનાર પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંહજીના દિવ્યાતમાને પ્રભુ સદગતિ આપે એવી પ્રાર્થના.

અમરેલી જિલ્લાના વિવિધ મંડળના નવનિયુક્ત તમામ પ્રમુખશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન
24/12/2024

અમરેલી જિલ્લાના વિવિધ મંડળના નવનિયુક્ત તમામ પ્રમુખશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન

24/12/2024
તમારો ભાવ, લાગણી, પરોપકાર અને વિશાળતાને શબ્દોના ભાથે બાંધવી અશકય છે, મોટા ભાઈ!મોટા ભાઈ બનીને મારી હંમેશા સંભાળ રાખી છે એ...
22/12/2024

તમારો ભાવ, લાગણી, પરોપકાર અને વિશાળતાને શબ્દોના ભાથે બાંધવી અશકય છે, મોટા ભાઈ!
મોટા ભાઈ બનીને મારી હંમેશા સંભાળ રાખી છે એવા મારી પ્રગતિપથના રાહબર શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી બગસરાના ચેરમેન શ્રી અનિલભાઈ વેકરિયાને જન્મદિવસની શુભકામનાઓ

Address

Babapur
Amreli
365601

Website

Alerts

Be the first to know and let us send you an email when Brijesh Vekariya Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share