AAM AADMI PARTY 110

AAM AADMI PARTY 110 JAYANTI RATHOD AAP

11/06/2026
આજ રોજ પેટલાદ ના મજબૂત લડાયક યુવાન શૈલેષભાઈ ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાયા.ખૂબ ખૂબ અભિનંદન.💐💐💐💐💐💐પેટલાદ વિધાનસભા આણંદ લો...
06/06/2026

આજ રોજ પેટલાદ ના મજબૂત લડાયક યુવાન શૈલેષભાઈ ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાયા.
ખૂબ ખૂબ અભિનંદન.
💐💐💐💐💐💐

પેટલાદ વિધાનસભા
આણંદ લોકસભા ની પેટલાદ વિધાનસભા આમ આદમી પાર્ટી ના ચૂંટણી લડેલા ઉમેદવારો નો સન્માન કાર્યક્રમ અને 2027 ની તૈયારી બેઠક યોજી દરેક કાર્યકર્તા ની બાબતો ને ધ્યાનમાં લઈ નવા સંગઠનના પુનઃગઠન ની ખૂબ વિસ્તૃત ચર્ચા કરી.

આમ આદમી પાર્ટી
Isudan Gadhvi Gopal Rai Manoj Sorathiya Gopal Italia Jayantibhai Rathod Aap Sanjaysinh Raj ABP Asmita

06/06/2026

આમ આદમી પાર્ટી હળવદ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી પ્રેમજીભાઈ ઠાકોરના દુર્ઘટનામાં થયેલા દુઃખદ અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે.
પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના 🙏
વિનમ્ર શ્રદ્ધાંજલિ 🙏

Address

AMBALI
Anand
388307

Alerts

Be the first to know and let us send you an email when AAM AADMI PARTY 110 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share