This page is made for the purpose of raising voices against injustice served to minorities and other opressed community.
12/06/2026
આજ થી આ ગ્રુપ ના નામ અને હેતુ બદલવામાં આવશે હવે આ કોઈ પાર્ટી નો ગ્રુપ નથી હવે થી આ ગ્રુપ સ્વતંત્ર વિચાર ધારા પર ચાલશે .
ફક્ત એક વોર્ડ નહીં પણ બધા મુસ્લિમ સમાજ ને લગતા પ્રશ્નો માટે અવાઝ ઉઠાવવાનો પ્રયત્ન કરીશું..
જે લોકો આ ગ્રુપ ને unfollow કરવા માંગતા હોય તેમને છૂટ છે .
બાકી જે લોકો માને છે કે હવે પાર્ટી વિચારધારા થી સાઇડ થઈ ને એક સ્વતંત્ર વિચાર ધારા વાળું page બને to વધુ માં વધુ like અને follow Karo ..
આ નિર્ણય જુમ્મા મસ્જિદ ન મુદ્દા પર 2.3 વ્યક્તિ સિવાય કોઈ પણ કોંગ્રેસ ના કે બીજી કોઈ પાર્ટી ના નેતા માં એટલી હિંમત નથી કે બોલે મોટા મોટા પદ ભોગવી ચૂકેલા અને મુસ્લિમ સમાજ ને વાપરી હવે એમના મુદ્દે મૌન રહેવા વાળા લોકો જેઓ પાર્ટી ને જ ધર્મ માની બેઠા છે તેવા લોકો થી પોતાને અલગ કરી દરેક મુદ્દા પર રેગ્યુલર પ્લેટફોર્મ પર પોસ્ટ કરીશું....
Be the first to know and let us send you an email when Fikr-e-Bedaari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.