Info Bharuch GoG

Info Bharuch GoG page of District Information Office, Bharuch, Government of Gujarat

ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિ યાત્રા જનકલ્યાણ શિબિરના આયોજન અંગેની બેઠક યોજાઇInfo Bharuch GoGCMO Guja...
03/06/2026

ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિ યાત્રા જનકલ્યાણ શિબિરના આયોજન અંગેની બેઠક યોજાઇ

Info Bharuch GoG
CMO Gujarat
Gujarat Information
DDO Bharuch
Bharuch Collector



03/06/2026

વૃક્ષો વાવો, હરિયાળી લાવો...

ेड़_मॉं_के_नाम



Arjun Modhwadia Pravin Gordhanji Mali

03/06/2026
03/06/2026
03/06/2026

આજનો શબ્દ

03/06/2026

હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનીએ...

કારણ કે, હૃદયની તંદુરસ્તી એ કોઈ વિકલ્પ નહીં પણ આજના દોડધામભર્યા જીવનની જરૂરિયાત છે...

03/06/2026

12 વર્ષ વિશ્વાસનાં, વિકાસનાં અને જનકલ્યાણનાં...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની અનન્ય ઊંચાઈઓ સર કરી છે. વિકાસના નવા પરિમાણો આલેખતું આપણું ગુજરાત ભારતના ગ્રોથ એન્જિન તરીકે સમગ્ર વિશ્વમાં પોતાની અમીટ છાપ પ્રસ્થાપિત કરી માનનીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં સદૈવ અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ અને કર્તવ્યબદ્ધ છે...

માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતને મળેલી વિવિધ વિકાસ કાર્યોની ભેટ અંગે ગુજરાત પાક્ષિકના તાજેતરના અંકમાં વિગતવાર વાંચો...

ગુજરાત પાક્ષિક માટેની લિંક : https://gujaratinformation.gujarat.gov.in/Publication/26

#ગુજરાત_પાક્ષિક

Address

District Information Office, Kanbivaga
Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when Info Bharuch GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Bharuch GoG:

Share