મહિલા મોરચા ના પદેશ પમુખ દિપીકાબેન સરડવા અને ભાવનગર જિલ્લા ના મ મો ના પમુખ ધમિઁષ્ઠા બેન દવે ના માગઁદશન મુજબ સિહોર ના ઘાઘલી ગામમાં મહિલા સ્વ-સહાયતા કાર્યક્રમ અંતર્ગત મુલાકાત સમયે ચાઈ પે ચર્ચા નુ આયોજન કરી વિકસીત ભારતની સિદ્ધીઓ તેમજ મહિલા લક્ષી , દીકરીઓની યોજનાઓ વિશે ઉપરાંત પ્રધનમંત્રીશ્રીને યોજના અંગે વાર્તાલાપ.કર્યો આ કાર્યક્રમ માં સિહોર મહિલા મોરચા પ્રમુખ શ્રી વિરાજ બેન જોશી. મહામંત્રી શ્રી પિન્કી બેન રતઈ.મંત્રી શ્રી દુગાબેન પ્રસાદ દ્વાર માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારે વિશાળ સંખ્યા માં બહેનો હાજર રહિયા
*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં 33% અનામત આપવા માટે "નારીશક્તિ વંદન અધિનિયમ-2023" લોકસભામાં મંજૂર થયું છે.*
*આ ઐતિહાસિક અધિનિયમ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપતો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત ભાવનગર ખાતે યોજાયો...*
#NariShaktiVandan
#ThankYouModiji
*ભાવનગર જિલ્લા મહિલા મોરચા*
💐💐💐💐💐💐💐💐
**પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં 33% અનામત આપવા માટે "નારીશક્તિ વંદન અધિનિયમ-2023" લોકસભામાં મંજૂર થયું છે.*
*આ ઐતિહાસિક અધિનિયમ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપતો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત ભાવનગર ખાતે યોજાયો...*
#NariShaktiVandan
#ThankYouModiji
*ભાવનગર જિલ્લા મહિલા મોરચા*
💐💐💐💐💐💐💐💐
Wel come saheb shree
#welcomegujrat