19/08/2026
તા.૧૮/૦૮/૨૬ ના રોજ ૧૨૫૨ ઇ.ડબલ્યુ.એસ.-૨ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સીદસર ખાતે માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં વર્ક એજન્સી અને પી.એમ.સી. તથા વિભાગ સાથે સંયુક્ત સ્થળ વિઝીટ કરવામાં આવેલ.જેમાં બાંધકામ પ્રોગ્રેસ, બાંધકામ પૂર્ણ કરવા અને બાંધકામ ગુણવત્તા બાબતે જરૂરી સુચના આપવામાં આવેલ.