05/09/2026
આજરોજ કદમગીરી, ભાવનગર ખાતે શ્રી આપા સાલા સુરા સમાધિસ્થાનના પાવન સાનિધ્યમાં પરમ મંગલકારી શ્રાવણમાસ ઉપક્રમે કથાના શ્રવણ એવમ્ સાંસ્કૃતિક સામાજિક પ્રસંગો તથા અતિરુદ્ર મહાયજ્ઞમાં સહભાગી થવાનો અવસર મળ્યો.
આ પ્રસંગે માન. ભારત સરકાર ના કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ,કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી નીમુબેન બાંભણીયા,ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અઘ્યક્ષ શ્રી કુણાલભાઈ કે શાહ(કુમારભાઈ શાહ), , પૂર્વ શહેર અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ બનાસકાંઠાના પ્રભારી શ્રી ધવલભાઈ દવે ઉપસ્થિત રહ્યાં હતા.