Sabarkantha Arvalli

Sabarkantha Arvalli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sabarkantha Arvalli, bhiloda, Bhiloda.

“હિમતનગર સ્થિત Medistar Hospital ખાતે નીચે દર્શાવેલ તમામ પ્રકારની સારવાર આયુષ્માન કાર્ડ ધારકો માટે સંપૂર્ણપણે મફત ઉપલબ્ધ...
07/04/2026

“હિમતનગર સ્થિત Medistar Hospital ખાતે નીચે દર્શાવેલ તમામ પ્રકારની સારવાર આયુષ્માન કાર્ડ ધારકો માટે સંપૂર્ણપણે મફત ઉપલબ્ધ છે.”

04/04/2026
04/04/2026

ગામડે ખેતરમાં કામ કરતા હોય એમને મોકલો....ગજબ છે હો...

30/03/2026

ફટકા તો રિયલ માં વાગતા હોય એવુ લાગે 🤣🔥

29/03/2026

🤣🤣

29/03/2026

જંગલ બચશે તો જ જીવન બચશે.

28/03/2026

તંત્રિક વિધી”ના નામે 1 લાખને 2 લાખ ડબલ 😱😱
❣️

19/03/2026

ખાસ કરીને મળતી માહિતી મુજબ, ઘી અને પનીર જેવી રોજિંદી વપરાશની વસ્તુઓમાં ભેળસેળના કિસ્સાઓ સામે આવ્યા છે. કેટલીક જગ્યાએ ગાયના ઘીના નમૂનાઓ ફેલ થયા છે, જ્યારે પેકેજ્ડ પાણી પણ પીવાલાયક ન હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત, ધાણા-જીરું અને મરચાં પાવડરમાં જીવલેણ રસાયણિક તત્વોની હાજરી પણ ચિંતા વધારતી માહિતી છે. હોટલોમાં પીરસાતી પનીરની ગુણવત્તા પર પણ સવાલો ઊભા થયા છે.

આ ભેળસેળ માત્ર છેતરપિંડી નથી, પરંતુ સીધો લોકોના સ્વાસ્થ્ય પર હુમલો છે. આરોગ્ય નિષ્ણાતો મુજબ, આવા ખોરાકથી લાંબા ગાળે ગંભીર બીમારીઓનો ખતરો વધી શકે છે.

district 😘 atnagar_heart_of_sk

19/03/2026

ખાસ કરીને સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લો માં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો મુદ્દો ગંભીર બનતો જઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, ઘી અને પનીર જેવી રોજિંદી વપરાશની વસ્તુઓમાં ભેળસેળના કિસ્સાઓ સામે આવ્યા છે. કેટલીક જગ્યાએ ગાયના ઘીના નમૂનાઓ ફેલ થયા છે, જ્યારે પેકેજ્ડ પાણી પણ પીવાલાયક ન હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત, ધાણા-જીરું અને મરચાં પાવડરમાં જીવલેણ રસાયણિક તત્વોની હાજરી પણ ચિંતા વધારતી માહિતી છે. હોટલોમાં પીરસાતી પનીરની ગુણવત્તા પર પણ સવાલો ઊભા થયા છે.

આ ભેળસેળ માત્ર છેતરપિંડી નથી, પરંતુ સીધો લોકોના સ્વાસ્થ્ય પર હુમલો છે. આરોગ્ય નિષ્ણાતો મુજબ, આવા ખોરાકથી લાંબા ગાળે ગંભીર બીમારીઓનો ખતરો વધી શકે છે.

12/03/2026

“લૂંટેરી દુલ્હન ગેંગ” દ્વારા અનેક કુવારા યુવકોને છેતરવાના આરોપ સામે આવ્યા છે.

લુંટેરી દુલ્હન ગેંગનો ભોગ બનેલા અન્ય પીડિતોને પણ પોલીસ નો સહકાર માહિતી આપવા માટે જાહેર કર્યો સંપર્ક નંબર !પીડિતોને આગળ આ...
12/03/2026

લુંટેરી દુલ્હન ગેંગનો ભોગ બનેલા અન્ય પીડિતોને
પણ પોલીસ નો સહકાર માહિતી આપવા માટે જાહેર કર્યો સંપર્ક નંબર !
પીડિતોને આગળ આવવા અને કાર્યવાહી માટે - 9998828188

Address

Bhiloda
Bhiloda
383355

Website

Alerts

Be the first to know and let us send you an email when Sabarkantha Arvalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sabarkantha Arvalli:

Share