10/03/2026
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભુજ-કચ્છ અને ITI ભુજ દ્વારા આયોજિત - રોજગાર ભરતીમેળો
તારીખ: ૧૧-૦૩-૨૦૨૬
સમય: સવારે ૧૦:૦૦ કલાકે
સ્થળ: ITI ભુજ, મુન્દ્રા રોડ, ભુજ
લાયકાત:
* આઇ.ટી.આઇ. પાસ (માત્ર ટેકનીકલ ટ્રેડ)
* ડિપ્લોમા- ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક.
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
જોબ ફેરમાં હાજર થતી વખતે ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બોનાફાઇડ સર્ટીફીકેટ, અને આધાર કાર્ડ સાથે રાખવું.
આ જોબ ફેર વિશેની માહિતી મહત્તમ સંબંધિત ઉમેદવારો સાથે શેર કરો.