Sanjay Shekh Fan Club

Sanjay Shekh Fan Club General secretary of Bhartiy Janta Party-Botad District

17/08/2026
ચોમાસા બાદ મચ્છરજન્ય રોગોથી બચાવ માટે અલમપુર ગામમાં પાવડર છંટકાવની કામગીરી કરવામાં આવી.ગામજનોના સ્વાસ્થ્યની સુરક્ષાને પ્...
03/08/2026

ચોમાસા બાદ મચ્છરજન્ય રોગોથી બચાવ માટે અલમપુર ગામમાં પાવડર છંટકાવની કામગીરી કરવામાં આવી.
ગામજનોના સ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ગંદકીવાળા વિસ્તારો, ભેજવાળી જગ્યાઓ અને મચ્છરના ઉપદ્રવવાળા સ્થળોએ દવાનો પાવડર છાંટવાની કામગીરી હાથ ધરવામાં આવી.
સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ એ આપણા સૌનો સંકલ્પ છે.

🏏 યુવાનોને સમર્પિત એક નાનકડી ભેટઅલમપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગામના યુવાનોની રમતગમત પ્રત્યેની ભાવનાને પ્રોત્સાહન આપવ...
31/07/2026

🏏 યુવાનોને સમર્પિત એક નાનકડી ભેટ
અલમપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગામના યુવાનોની રમતગમત પ્રત્યેની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ક્રિકેટની પીચ બનાવી આપવામાં આવી છે.
આ પીચના નિર્માણથી ગામના ક્રિકેટપ્રેમી યુવાનોને નિયમિત પ્રેક્ટિસ માટે ઉત્તમ સુવિધા મળશે તેમજ તેમની પ્રતિભાને વધુ વિકસાવવાની તક મળશે.
ગામના વિકાસ સાથે રમતગમતનો વિકાસ પણ એટલો જ મહત્વનો છે. યુવાનો આગળ વધે, સ્વસ્થ રહે અને ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ.
"રમતગમતને પ્રોત્સાહન – યુવાનોનું સશક્તિકરણ."

06/07/2026

Address

Alampur, Ranpur
Botad

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanjay Shekh Fan Club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share