15/02/2025
એસ્પીરેશનલ દાહોદ જિલ્લામાં માન.બી.પી.પતી ,સંયુક્ત સચિવ કોલસા મંત્રાલય ,ભારત સરકાર દ્વારા તારીખ ૧૩/૦૨/૨૦૨૫ ના રોજ પ્રાથમિક શાળા બાવકા, સ્માર્ટ આંગણવાડી અભલોડ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા તથા સેલ્ફ હેલ્પ ગ્રુપ ની બહેનો સાથે દેવધા ગામે મુલાકાત કરવામાં આવી હતી.