DSCW Dahod

DSCW Dahod Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DSCW Dahod, Government Official, Deputy Director(Cl-I), Scheduled Caste Welfare’s Office, Room No.238/239, Second Floor, Jilla Seva sadan Chhapari, Dahod, Dahod.

નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, દાહોદ હસ્તકની ડૉ. આંબેડકર આશ્રમશાળા, ઉકરડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચોસા...
10/12/2025

નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, દાહોદ હસ્તકની ડૉ. આંબેડકર આશ્રમશાળા, ઉકરડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચોસાલાના ડૉ. પ્રદિપભાઈ આર. વાળંદ અને તેમની ટીમ દ્વારા આશ્રમશાળાના વિદ્યાર્થીઓની શારિરીક તપાસણી/ તબીબી નિરીક્ષણ કરવામાં આવી તથા માનસિક સ્વાસ્થ્ય વિશે તેનાથી થતી ચિંતા મૂંઝવણ, તણાવ જેવા પ્રશ્નોને કેવી રીતે નિયંત્રણ કરવા તેમજ માનસિક બિમારીથી કેવી રીતે બહાર આવવું તે વિશેની હકારાત્મક પ્રવૃત્તિઓ થી માહિતગાર કરવામાં આવ્યા અને ત્યારબાદ ભવિષ્યમાં કોઇ પણ આત્મહત્યાનો વિચાર ન આવે અને તેના નિવારણ બાબતે કેવા પગલા લેવા તેના વિશે માહિતી આપી તેમજ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત માહિતી અને પરામર્શ માટે ટોલ-ફ્રી હેલ્પ લાઇન નંબર ૧૪૪૧૬ વિશે જાણકારી આપવામાં આવી.

નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, દાહોદ હસ્તકની સરકારી કન્યા છાત્રાલય, દાહોદ ખાતે માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્ય...
09/12/2025

નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, દાહોદ હસ્તકની સરકારી કન્યા છાત્રાલય, દાહોદ ખાતે માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણની તાલીમ અર્થે માનસિક આરોગ્ય નિષ્ણાંત ડૉ.નરેશ નિનામા દ્વારા તાલીમ આપવામાં આવી. તેઓ દ્રારા છાત્રોને માનસિક સ્વાસ્થ્ય વિશે તેનાથી થતી ચિંતા મૂંઝવણ, તણાવ જેવા પ્રશ્નોને કેવી રીતે નિયંત્રણ કરવા તેમજ માનસિક બિમારીથી કેવી રીતે બહાર આવવું તે વિશેની હકારાત્મક પ્રવૃત્તિઓ થી માહિતગાર કરવામાં આવ્યા અને ત્યારબાદ ભવિષ્યમાં કોઇ પણ આત્મહત્યાનો વિચાર ન આવે અને તેના નિવારણ બાબતે કેવા પગલા લેવા તેના વિશે માહિતી આપી તેમજ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત માહિતી અને પરામર્શ માટે ટોલ-ફ્રી હેલ્પ લાઇન નંબર ૧૪૪૧૬ વિશે જાણકારી આપવામાં આવી.

ખ્યાતનામ ખાનગીશાળાઓમાં અભ્યાસ માટે અનુ. જાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય.
09/12/2025

ખ્યાતનામ ખાનગીશાળાઓમાં અભ્યાસ માટે અનુ. જાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય.

અનુસૂચિત જાતિની વિધાર્થીનીઓને રાજ્ય સરકારની પોસ્ટ-ssc શિષ્યવૃત્તિ.અનુસૂચિત જાતિની માત્ર વિદ્યાર્થીનીઓને ધોરણ ૧૦ પછીના અભ...
09/12/2025

અનુસૂચિત જાતિની વિધાર્થીનીઓને રાજ્ય સરકારની પોસ્ટ-ssc શિષ્યવૃત્તિ.
અનુસૂચિત જાતિની માત્ર વિદ્યાર્થીનીઓને ધોરણ ૧૦ પછીના અભ્યાસક્રમોમાં શિષ્યવૃતિ આપવામાં આવે છે.

ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાયવિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરત...
09/12/2025

ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય

વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નિયમોનુસાર શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.

ભોજન બિલ સહાયકોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભોજન(ફુડ) બીલ સહાય રૂ.૧૫,૦૦૦/-(મ...
09/12/2025

ભોજન બિલ સહાય

કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભોજન(ફુડ) બીલ સહાય રૂ.૧૫,૦૦૦/-(માસિક રૂ. ૧૫૦૦/- સહાય ૧૦ માસ માટે) મળવાપાત્ર છે.

ખાનગી ટ્યુશન સહાય સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય આપવામાં આ...
09/12/2025

ખાનગી ટ્યુશન સહાય

સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.

સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજનાઅનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબના સભ્યના મૃત્યુ પ...
24/09/2025

સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના

અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબના સભ્યના મૃત્યુ પ્રસંગે મૃતકના પાર્થિવદેહની અંત્યેષ્ટિ માટે/મરણાઁત્તર ક્રિયા માટે ખર્ચને પહોંચી વળવા માટે નાણાંકીય સહાય આપવામાં આવે છે

ડૉ. આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના રી-પેમેન્ટ
24/09/2025

ડૉ. આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના રી-પેમેન્ટ

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રિ.એસ.એસ.સી. શિષ્યવૃત્તિ
24/09/2025

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રિ.એસ.એસ.સી. શિષ્યવૃત્તિ

Address

Deputy Director(Cl-I), Scheduled Caste Welfare’s Office, Room No.238/239, Second Floor, Jilla Seva Sadan Chhapari, Dahod
Dahod
389151

Alerts

Be the first to know and let us send you an email when DSCW Dahod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share