Dahod District Congress

Dahod District Congress official page of dahod district congress committee.

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે  રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું.
15/08/2026

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું.

15/08/2026

80 માં સ્વતંત્રતા દિન નિમિત્તે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાજી એ ધ્વજારોહણ કરી, ત્રિરંગાને સલામી.

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે પટાંગણમાં ગુજરાત પ્રદેશ કોંગ્...
15/08/2026

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે પટાંગણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાજી એ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું.

15/08/2026
🇮🇳 ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહ ચૌધરીજીની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ 🙏🌹જનસેવા, સામાજિક ન્...
15/08/2026

🇮🇳 ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહ ચૌધરીજીની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ 🙏🌹
જનસેવા, સામાજિક ન્યાય અને આદિવાસી સમાજના હિત માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર સ્વ. અમરસિંહ ચૌધરીજીનું નેતૃત્વ અને સંઘર્ષ ગુજરાતના ઇતિહાસમાં સદાય અમર રહેશે.
તેમની સાદગી, લોકહિતની ભાવના અને સર્વસમાવેશક વિકાસની વિચારધારા આજે પણ સૌ માટે પ્રેરણારૂપ છે.
સ્વ. અમરસિંહ ચૌધરીજીને કોટિ કોટિ વંદન અને ભાવભીની શ્રદ્ધાંજલિ. 🙏🌹
— હર્ષદભાઈ નિનામા
પ્રમુખ, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ

🇮🇳 ૮૦મો સ્વાતંત્ર્ય દિન — ૨૦૨૬ 🇮🇳આઝાદીના પાવન પર્વે દેશની સ્વતંત્રતા માટે સર્વસ્વ અર્પણ કરનાર તમામ અમર શહીદો અને સ્વાતંત...
15/08/2026

🇮🇳 ૮૦મો સ્વાતંત્ર્ય દિન — ૨૦૨૬ 🇮🇳

આઝાદીના પાવન પર્વે દેશની સ્વતંત્રતા માટે સર્વસ્વ અર્પણ કરનાર તમામ અમર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને કોટિ કોટિ વંદન. 🙏🇮🇳

તિરંગાની આન, બાન અને શાન હંમેશા જળવાઈ રહે અને આપણું ભારત દેશ વધુ મજબૂત, સમૃદ્ધ અને વિકાસશીલ બને તેવી હાર્દિક શુભકામનાઓ.

આવો, સ્વતંત્રતાના મૂલ્યો અને લોકશાહીની રક્ષા માટે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. ✊🇮🇳

💐 ૮૦મા સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ! 💐

જય હિંદ 🇮🇳 | જય ભારત 🇮🇳

શ્રી ચંદ્રિકાબેન સી બારીયા
133 ગરબાડા પૂર્વ ધારાસભ્ય

🇮🇳 ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહ ચૌધરીજીની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ 🙏🌹જનસેવા, સામાજિક ન્...
15/08/2026

🇮🇳 ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહ ચૌધરીજીની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ 🙏🌹
જનસેવા, સામાજિક ન્યાય અને આદિવાસી સમાજના હિત માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર સ્વ. અમરસિંહ ચૌધરીજીનું નેતૃત્વ અને સંઘર્ષ ગુજરાતના ઇતિહાસમાં સદાય અમર રહેશે.
તેમની સાદગી, લોકહિતની ભાવના અને સર્વસમાવેશક વિકાસની વિચારધારા આજે પણ સૌ માટે પ્રેરણારૂપ છે.
સ્વ. અમરસિંહ ચૌધરીજીને કોટિ કોટિ વંદન અને ભાવભીની શ્રદ્ધાંજલિ. 🙏🌹
— ચંદ્રિકાબેન સી બારીયા
133 ગરબાડા પૂર્વ ધારાસભ્ય

Address

Dahod

Website

Alerts

Be the first to know and let us send you an email when Dahod District Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share