
Welcome to AHIR's official page
Blog :- ahirofficial.tumblr.com
Twitter :- https://twitter


22/07/2023
ગાંધીધામ સ્થિત "નીલકંઠ ગ્રુપ" ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.... જલ્દી જલ્દી મોટું કોર્પોરેટ હાઉસ બનશે "નીલકંઠ ગ્રુપ"....
સૌથી અગત્ય ની અને સારી વાત એ છે કે નવી જનરેશન ના સંસ્કાર, નીતિ, વિચારો ખૂબ જ સારી રીતે કેળવાયેલા છે. આજના જમાના માં મૂડી ની સાથે આ સંસ્કાર ની કેળવણી નો વિકાસ પણ એટલો જ સરાહનીય છે, નહિતર રૂપિયા આવતા સંસ્કારો સાચવવા બહુ અઘરા છે અને આ માટે વડીલો નો રોલ ખૂબ મોટો છે.

15/12/2022
ધારાસભ્યશ્રી Jethabhai Ahir - Bharwad ને ઉપાધ્યક્ષ પદે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.💐💐💐 Jethabhai Ahir - Bharwad

12/12/2022
આહીર મુળુભાઈ બેરા
કેબિનેટ મંત્રી બનવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Mulubhai Bera

08/12/2022
13/11/2022
તમામ આહીર બંધુઓ ને શુભકામનાઓ

30/07/2022
Babubhai Humbal Ahir
Arjan Kangad
Bhavesh Ahir Chavda

24/07/2022
સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરતા આદિપુર,અંજાર તથા ગાંધીધામ ના વિધાર્થી મિત્રો માટે ઉત્તમ વર્ગો તથા તૈયારી ને લગતી તમામ સામગ્રી થી સજ્જ વાંચનાલય નું શ્રેષ્ઠ સંયોજન એટલે મુરલીધર લાઇબ્રેરી,એકવાર અવશ્ય મુલાકાત લ્યો.
08/07/2022
વાહ મારો આહિર વાહ
આપણા સમાજમાં થયેલા મહાપુરુષો અને સતીઆઇમા ની યાદી
*જય આહીર આરાધ્ય શ્રી દ્વારકાધીશ*
(શ્રી ચંદ્રવંશી ક્ષત્રિય વૃષ્ણીકુળ વંશજ યાદવ)
*જય મોરલીધર*
*જય શ્રી વિંધ્યવાસીની માં (વિજવાસણ માં)*
(યદુવંશી અહીર ગોપ નંદરાયજી ને ઘરે અવતાર ધારણ કરેલ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની મહામાયા(યોગમાયા))
(જેની દેવતાઓ ના રાજા ઈન્દ્રએ આ ધરતી ઉપર પ્રથમ વખત વિંધ્યાચલ પર્વત ઉપર આ મહામાયા ની સ્થાપના કરી હોવાથી તે વિંધ્યવાસીની માતાજી (વિજવાસણ માતાજી) ના નામ થી ઓળખાણા.)
*શ્રી ચંદ્રવંશી ક્ષત્રિય આહીરકુળ માં થયેલા તેમજ અન્ય આહીર ક્ષત્રિય શાખાઓ માં થયેલા જતિ,સતિઓ,સંતો,શુરવીરો ના નામ અને ગામ ની વિગત તથા સુરાપુરાઓ ના નામ અને તેમના પાળીયાઓ ના ગામ ની યાદી*
*યદુવંશી ક્ષત્રિય વીર ડાંગરીયાજી*
આ યદુવંશી શુરવીર ના વંશજો સમસ્ત આહીર સમાજ માં આજે ડાંગર શાખા (અટક) થી ઓળખાય છે.
*યદુવંશી ક્ષત્રિય વીર બોદાજી*
આ યદુવંશી શુરવીરે બોડીદર ગામ ની સ્થાપના કરી હતી એટલે આ યદુવંશી શુરવીર ના વંશજો સમસ્ત આહીર સમાજ માં આજે બોદર શાખા (અટક) થી ઓળખાય છે.
*યદુવંશી ક્ષત્રિય વીર મહિપાળજી*
આ યદુવંશી શુરવીર ના વંશજો આહીર સમાજ માં મેતા શાખા (અટક) થી ઓળખાય છે.
*યદુવંશી ક્ષત્રિય વીર મહાસેનજી*
આ યદુવંશી શુરવીર ના વંશજો આહીર સમાજ માં મૈયડ શાખા(અટક) થી ઓળખાય છે.
*યદુવંશી ક્ષત્રિય વીર માલદેવજી*
આ યદુવંશી શુરવીર ના વંશજો આહીર સમાજમાં મરંઢ(મંઢ/મંડ) શાખા(અટક) થી ઓળખાય છે.
*યદુવંશી ક્ષત્રિય વીર જયસેનજી*
આ યદુવંશી શુરવીર ના વંશજો આહીર સમાજ માં જ્યેર (જેર) શાખા (અટક) થી ઓળખાય છે.
*યદુવંશી ક્ષત્રિય વીર કાલુજી(કાતિયાળજી)*
આ યદુવંશી શુરવીર ના વંશજો આહીર સમાજ માં કાતરીયા શાખા (અટક) થી ઓળખાય છે.
*યદુવંશી ક્ષત્રિય વિરમદેવજી*
આ યદુવંશી ક્ષત્રિય શુરવીર ના વંશજો આહીર સમાજમાં ખાગડ શાખા(અટક) થી ઓળખાય છે.
*આહીર શિરોમણી વીર દેવાયતઆપા બોદર*
ગામ. બોડીદર, જી.જુનાગઢ.
*વીર ઉગાદાદા બોદર*
ગામ. બોડીદર, તા.જુનાગઢ.
*વીર આલાઆપા બોદર*
ગામ. બોડીદર,જી. જુનાગઢ.
*વીર કાંધાઆપા બોદર*
ગામ. બોડીદર,જી.જુનાગઢ.
*વીર ડગાઈચાઆપા ડાંગર*
ગામ.પીપરાળા(ભચાઉ - રાધનપુર હાઈવે),
તા.સાંતલપુર,જી.પાટણ.
*વીર ભુવડદાદા ચાવડા*
ગામ.ભુવડ, તા.અંજાર, જી.કચ્છ.
*વીર અસપાળદાદા ચાવડા*
(આહીર ભુવડ ચાવડા ના આ કાકા આહીર અસપાળ ચાવડા ના વંશજો હેઠવાડીયા શાખા થી ઓળખાય છે.)
ગામ.ભુવડ,તા.અંજાર,જી.કચ્છ.
*વીર ભોજાઆપા મકવાણા*
ગામ.મોટા દહીસરા,તા.મોરબી,જી.રાજકોટ.
*વીર ધુંધાઆપા મકવાણા*
ગામ.વરલ,તા.તળાજા, જી.ભાવનગર.
*વીર વાઘમશીઆપા ચાવડા(વાઘમ ચાવડા)*
(આ સુરાપુરા નથી પણ શુરવીર થઈ ગયા)
(જેમણે પંચાળ માં વાઘમપુર ગામ વસાવયુ)
મુળ વતન. કચ્છ.
*વીર નાગપાળઆપા ડાંગર*
(આ સુરાપુરા નથી પણ શુરવીર થઈ ગયા)
ગામ.દેગામ,તા.પાટડી,જી.સુરેન્દ્રનગર.
*વીર જગસાઆપા ડાંગર*
(નાગપાળઆપા ડાંગર ના દીકરા)
ગામ. દેગામ, તા.પાટડી, જી.સુરેન્દ્રનગર.
*વીર લાખાઆપા ડાંગર*
(જગસાઆપા ડાંગર ના દીકરા)
ગામ. દેગામ, તા.પાટડી, જી.સુરેન્દ્રનગર.
*વીર જગમાલઆપા કાનગડ*
ગામ. દેગામ, તા.પાટડી,જી.સુરેન્દ્રનગર.
*વીર હરઘોળઆપા સોનારા*
ગામ.વેગડવાવ,તા.હળવદ,જી.સુરેન્દ્રનગર.
*વીર ખોખાઆપા ડાંગર*
(આ સુરાપુરા નથી પણ શુરવીર થઈ ગયા)
ગામ. લાઠી, જી.અમરેલી.
*વીર દેવાણંદઆપા ડાંગર*
ગામ.તળટીમાણા(તળાજા રોડ),જી.ભાવનગર.
*વીર હાદાઆપા ડાંગર*
ગામ. લાઠી, જી.અમરેલી.
*વીર ભોજાઆપા ડાંગર*
ગામ. લાઠી, જી.અમરેલી.
*વીર નોધાઆપા ડાંગર*(૧)
(ખોખા ડાંગર ના દીકરા)
ગામ. લીમડા
*વીર નોધાઆપા ડાંગર*(૨)
(આ સુરાપુરા નથી પણ શુરવીર થઈ ગયા)
(જેમણે અકબર ના દરબાર માં સિંહ સામે બાથ ભીડી)
મુળ ગામ.વાડાસડા,તા.મોરબી, જી.રાજકોટ.
*વીર કાંધાઆપા ડાંગર*
ગામ. વરસડા
*વીર નાગાજણઆપા મિયાત્રા*
ગામ. વરસડા
*વીર અરજણઆપા જલુ*
ગામ. વરસડા
*વીર પુનાઆપા લાવડીયા*
ગામ. વરસડા
*વીર વસ્તાઆપા ડાંગર*
*તથા સતિ શ્રી કુંવરબાઈ માં ડાંગર*
ગામ.પલાસણા(ડેમ પાસે),તા.હળવદ, જી.સુરેન્દ્રનગર.
*વીર લોલાઆપા બાલાસરા*
ગામ.બાલાસર,તા.રાપર,જી. કચ્છ.
*વીર નાગદાનદાદા મકવાણા*
ગામ.ધરાણા, જી.કચ્છ.
*વીર દાનાઆપા મકવાણા*
જગ્યા.લાખાગઢ પાટીયા
(ભીમાસર થી આડેસર રોડ),તા.રાપર,જી. કચ્છ.
*વીર દેસુરઆતા મકવાણા*
ગામ.દયાલકોટડા,તા.મહુવા,જી.ભાવનગર.
*વીર વિરાઆતા મકવાણા*
ગામ.પીથલપર, તા.શિહોર,જી.ભાવનગર.
*વીર હમીરઆપા ડાંગર*
ગામ. ખાખરાળા, જી.રાજકોટ.
*વીર સાંગાઆપા ડાંગર*
ગામ.જાલીડા,તા.વાકાનેર,જી.રાજકોટ.
*વીર માસાઆપા ડાંગર*
*તથા વીર હરસુરઆપા બકુત્રા*
ગામ. લીલીયા, જી.અમરેલી.
*વીર સાંગાઆપા પીઠીયા*
ગામ. નગીચાણા,જી.જુનાગઢ.
*વીર હિમારાઆપા પીઠીયા*
માથા ની ખાંભી.ગામ.નગીચાણા,જી.જુનાગઢ.
ધડ ની ખાંભી.ગામ.મેસવાણ,જી.જુનાગઢ.
*વીર નેભાઆપા ડેર*
*વીર કરસનઆપા ડેર*
*વીર સોમાતઆપા ડેર*
*વીર સચાઆપા ડેર*
*વીર જગાઆપા ડેર*
*તથા તેમના ભાણેજ ગોજીયાદાદા*
ગામ. ઘુમથર,જી.જામનગર.
*વીર દેભાઆપા બાલાસરા*
ગામ. ટંકારા, તા.મોરબી,જી.રાજકોટ.
*વીર જીવાઆપા ચાવડા*
ગામ. ટંકારા,તા.મોરબી, જી.રાજકોટ.
*વીર કાંધાઆતા પીઠીયા*
ગામ. બામણાસા(ઘેડ),તા.માંગરોળ,જી.જુનાગઢ.
*વીર વરજાંગઆતા રામ*
ગામ.બોસણ,તા.સુત્રાપાડા,જી.જુનાગઢ.
*વીર ભાણાઆપા ભોલા*
*તથા વીર ભગવાનઆપા ભોલા*
ગામ. લોઢવા,તા.વેરાવળ,જી.જુનાગઢ.
*વીર કાનાઆપા ખોલા*
ગામ.કદમગરી, તા.જેસર,જી.ભાવનગર.
*વીર બટારઆપા વરૂ*
ગામ. મરમઠ,તા.માણાવદર,જી.જુનાગઢ.
*વીર વકમાતઆપા વરૂ*
ગામ. કોટડા, તા.કુતીયાણા,જી.પોરબંદર.
*વીર લાખાઆપા ડવ*
*તથા વીર રાજાઆપા ડવ*
ગામ.નવા વાઘણીયા,તા.કુકાવાવ,જી.અમરેલી.
*વીર ભીમઆપા કિકર*
(આ સુરાપુરા નથી પણ શુરવીર થઈ ગયા)
ગામ.ખાંભા, જી. અમરેલી.
*વીર રાહાઆપા કિકર*
જગ્યા. રાહાગાળા(ખાંભા પાસે),તા.ખાંભા જી.અમરેલી.
*વીર ભાયાઆતા ગોજીયા*
ગામ. ગોજીનેસ,જી.જામનગર.
*વીર કેસાઆપા ગોજીયા*
ગામ.દેવળીયા,તા.જામખંભાળીયા,જી.જામનગર.
*વીર ખીમાઆપા સિંધવ*
ગામ. હળવદ,જી.સુરેન્દ્રનગર
*વીર કરણાઆપા ચાવડા*
ગામ. ચરખા,તા.લાઠી,જી.અમરેલી.
*વીર નાથાઆપા સોનારા*
ગામ. છાડવાવદર,તા.ધોરાજી,જી.રાજકોટ.
*વીર વિરમઆતા સોલંકી*
ગામ. આદ્રી,તા.વેરાવળ,જી.જુનાગઢ.
*વીર દેદાઆપા ગોહીલ*
(આ આહીર શુરવીર દેદાઆપાએ વિધર્મીઓ ની સામે ધીંગણુ(યુધ્ધ) કરીને કુંવારી દીકરીઓ ની આબરૂ બચાવી હતી ત્યાર થી સૌરાષ્ટ્રમાં નાની દીકરીઓમાં કુંવારી દીકરીઓમાં આ શુરવીર ની યાદમાં દેદો કુટવા ની પરંપરા ચાલુ થઈ)
ગામ.લાઠી,જી.અમરેલી.
*વીર ભીમાઆપા ગરણીયા*
(આ સુરાપુરા નથી પણ શુરવીર થઈ ગયા)
ગામ.સાતપડા,તા.ગારીયાધાર,જી.ભાવનગર.
*વીર હમીરઆપા કુવાડીયા*
ગામ.ચરખા,જી.અમરેલી.
*વીર સુરાઆપા મૈયડ*
ગામ.મોટા દહીંસરા,તા.મોરબી,જી.રાજકોટ.
*વીર ડોસલઆપા મારૂ*
ગામ. સરધારપુર
*વીર જગાઆપા ચાવડા*
ગામ. સરધારપુર
*વીર ગોરાઆપા ખુંગલા*
*તથા વીર નાગાજણઆપા સોઢીયા*
ગામ. રૂપાવટી, તા.પડધરી,જી.રાજકોટ.
*વીર ડોસાઆપા સોલંકી*
ગામ. સુપાસી અને વાવડી,જી.જુનાગઢ.
*વીર હરસુરઆપા મેતા*
ગામ. ભટવાવડી, તા.બગસરા,જી.અમરેલી.
*વીર હાજાઆતા રાઠોડ*
ગામ.હોથડી
*વીર માણસુરઆપા રાઠોડ*
ગામ. મોટા દડવા, તા.ગોંડલ,જી.રાજકોટ.
*વીર વજાઆપા રાઠોડ*
ગામ. મોટા દડવા, તા.ગોંડલ,જી.રાજકોટ.
*વીર હરદાસઆપા રાઠોડ*
ગામ.કમળાપુર,તા.જસદણ,જી.રાજકોટ.
*વીર દેવરાદાદા ડોબા(રાઠોડ)*
ગામ.તળાજા(મહુવા રોડ),જી.ભાવનગર.
*વીર મૈયાજળદાદા ડાંગર*
ગામ. રાજનસર,તા.ભચાઉ(કચ્છ)
*વીર રાયધનદાદા ડાંગર*
ગામ. રાજનસર, તા.ભચાઉ(કચ્છ)
*વીર નાગાજણઆપા સભાડ(ચભાડ)*
ગામ. ખોડા પીપર
*વીર મોમાયાઆતા સભાડ(ચભાડ)*
ગામ. ફડસર જી.જામનગર.
*વીર દેહાઆપા ગોગરા*
ગામ. બળધુઈ અને ઉમરાળી
*વીર રાણાઆપા મેતા*
ગામ.મોટા કોટડા તા. ભેસાણ,જી.જુનાગઢ.
*વીર પેથાઆપા મેતા*
ગામ.છોડવડી તા. ભેસાણ,જી.જુનાગઢ.
*વીર કુંભાઆપા મેતા*
ગામ. ગણા તા. ઉપલેટા,જી.રાજકોટ.
*વીર ગોરાઆપા મેતા*
ગામ.ગણા
*વીર સાતાઆપા મેતા*
ગામ.ઉટવડ તા. બાબરા,જી.અમરેલી.
*વીર વણવીરઆપા મેતા*
ગામ.સતાપર,તા.કોટડા સાન્ગાણી,જી.રાજકોટ.
*વીર માણશીયાઆપા મેતા*
ગામ.સતાપર તા.કોટડા સાન્ગાણી,જી.રાજકોટ.
*વીર જગમાલઆપા મેતા*
ગામ.ગેવડા
*વીર આણંદઆપા મેતા*
ગામ.ગેવડા
*વીર રાણાઆપા વાઢેર*
ગામ. કુતીયાણા
*વીર વિલાઆપા વાઢેર*
ગામ. ભાલપરા
*વીર પરબતઆતા વાઢેર*
ગામ. ભાલપરા
*વીર વિભાઆપા જલુ*
ગામ.ખારચીયા(આમરણ)
*વીર રામઆપા જલુ*
ગામ.રફાડા
*વીર લુણશીઆપા ડુવા*
*વીર પબાદાદા ડુવા*
*વીર જેઠાઆપા ખુંગલા*
ગામ. બળધુઈ
*વીર કાળાઆપા મેતા*
ગામ. હડમતીયા
*વીર માંડાઆપા જાદવ*
*તથા શ્રી વાલબાઈ માં જાદવ*
ગામ. નાની કુંભડી
*વીર કાળાઆતા લાખણોત્રા*
ગામ.દાંતરડી,તા.મહુવા,જી.ભાવનગર.
*વીર બાલાઆતા વાઘ*
ગામ. દુધાળા,તા.મહુવા, જી.ભાવનગર.
*વીર પાલાઆતા વાવડીયા*
ગામ. રામપરા,તા.રાજુલા, જી.અમરેલી.
*વીર સામતઆતા લાખણોત્રા*
ગામ. ભેરાઈ, તા.રાજુલા, જી.અમરેલી.
*વીર નાગાજણઆતા લાખણોત્રા*
ગામ. ભેરાઈ, તા.રાજુલા, જી.અમરેલી.
*વીર ઘુમરાઆતા વાઘ*
ગામ. ભેરાઈ, તા.રાજુલા, જી.અમરેલી.
*વીર લોમાઆતા વાઘ*
ગામ. ભેરાઈ, તા.રાજુલા, જી.અમરેલી.
*વીર વિસાઆતા વાઘ*
ગામ. ભેરાઈ, તા.રાજુલા, જી.અમરેલી.
*વીર હાદાઆપા હરકટ*
*તથા વીર ભાણાઆપા હરકટ*
*તથા વીર લખુઆપા હરકટ*
*તથા વીર વાસુરઆપા હરકટ*
*તથા વીર વિજાઆપા હરકટ*
ગામ.ભુંભલી,તા.તળાજા,જી.ભાવનગર.
*વીર માણસુરઆપા બુધેલા*
ગામ. તલગાજરડા,તા.મહુવા,જી.ભાવનગર.
*વીર બાલાઆપા બુધેલા*
ગામ. કળસાર, તા.મહુવા,જી.ભાવનગર.
*વીર સુમરાઆપા બુધેલા(ભાઈ)*
*તથા સતિ શ્રી શેણીઆઈમાં(બેન)*
ગામ. કળસાર, તા.મહુવા,જી.ભાવનગર.
(પોતાના ભાઈ પાછળ બેન સતિ થયા છે.)
*વીર માલાઆતા જાજડા*
ગામ.બાંભણીયા, તા.મહુવા, જી.ભાવનગર.
*વીર મુળુઆપા જાજડા*
ગામ.ગુંદરણી,તા.મહુવા, જી.ભાવનગર.
*વીર બાલાલીલાદાદા નકુમ*
ગામ.ગુંદરણી,તા.મહુવા, જી.ભાવનગર.
*વીર વાસુરઅઆપા હુંબલ*
ગામ. ઈહાપર
*વીર દાનાઆપા બરાળીયા*
ગામ. પાડાસણ
*વીર વિરભાણદાદા ચૌહાણ*
*તથા વીર રવુભાણદાદા ચૌહાણ*
ગામ.જેતપુર (મચ્છુ), (મોરબી ઘંટીલા રોડ)
તા.જી.મોરબી.
*વીર લાખાદાદા ચુડાસમા*
ગામ.વનાળા,તા.જામજોધપુર,જી.જામનગર.
*વીર વિરાદાદા ચંદ્રવાડીયા*
ગામ.ખજુરીયા
*વીર મસરીઆતા મોરી*
ગામ.ભોકરવા,તા.સાવરકુંડલા,જી.અમરેલી.
*વીર સેંધાઆપા મહીડા (માયડા)*
*તથા વીર જીણાઆપા મહીડા(માયડા)*
ગામ.કુકડ(ખદરપર રોડ),તા.ઘોઘા,જી.ભાવનગર.
*વીર દાનાઆપા માડમ*
*તથા વીર કરમણઆપા માડમ*
*તથા વીર હરદાસઆપા માડમ*
ગામ.ભાડેર
*વીર વરવાદાદા માડમ*
જગ્યા.ધોજારા ને કાંઠે
(રાવલ અને શીશલી ગામ ની વચ્ચે)
જી.જામનગર.
*સતિ સામબાઈ માં માડમ*
ગામ.કેશોદ(જામ ખંભાળીયા),જી.જામનગર.
*વીર હમીરદાદા ગોધમ*
ગામ.ભણગોર, જી.જામનગર.
*વીર મેરામદાદા છૈયા*
ગામ.સુમરી,જી.જામનગર.
*વીર રાણાદાદા મરંઢ*
*તથા વીર અરજણદાદા મરંઢ*
ગામ.વૌવા,તા.સાંતલપુર,જી.પાટણ.
*વીર અમરાઆપા હેરભા*
માથા ની ખાંભી.ગામ.ધરાઈ વાવડી,જી.અમરેલી.
ધડ ની ખાંભી.ગામ.ચમારડી,જી.અમરેલી.
*વીર જહાઆપા હેરભા*
ગામ.આંબલીયા, જી.જુનાગઢ.
*વીર મેરામઆપા હેરભા*
ગામ.લાખાપર(સરધાર પાસે),જી.રાજકોટ.
*વીર રામઆપા હેરભા*
ગામ.દરેડ,તા.બાબરા,જી.અમરેલી.
*વીર ડાઠારાદાદા કરમુળ*
ગામ.કાટકોલા, જી.જામનગર.
*વીર ભીમાદાદા કરમુળ*
ગામ.સડોદર,જી.જામનગર.
*વીર મુળુઆપા સોસા(ચોચા)*
ગામ.જલારામ વીરપુર, તા.ગોંડલ
જી. રાજકોટ.
*વીર રામશીદાદા ચોચા(સોસા)*
(જામનગર ના લાલપુર તાલુકાના રકા ગામે ગાય બચાવતા વિરગતિ પામ્યા)
હાલ ખાંભી.ગામ.મોટીભલસાણ,જી.જામનગર.
*વીર વેજાણંદદાદા કરંગીયા*
*તથા વીર માલદેદાદા કરંગીયા*
ગામ.નાદુરી,જી.જામનગર.
*વીર જોધાઆપા મૈયડ*
ગામ.કાનકોટડા,તા.કાલાવડ,જી.જામનગર.
*વીર ભારાઆપા મ્યાત્રા*
ગામ.તણસવા
*વીર રાયમલદાદા મ્યાત્રા*
ગામ.વાડાસડા
*વીર નરસંગઆપા કાનગડ*
ગામ.મોટી બરાર
*વીર કાળાઆપા ખોડભાયા*
*તથા શ્રી સતિ માં ખોડભાયા*
ગામ.વેકરી
*વીર લાખાદાદા સોલંકી*
*તથા વીર દેવશીદાદા સોલંકી*
ગામ.ખંભાળીયા
*વીર દેવાયતદાદા બેરા*
*તથા વીર સોમાતદાદા બેરા*
*તથા શ્રી સતિઆઈ માં બેરા*
ગામ. ગાંગડી ની ધાર પાસે (બેરા ખંઢેર)
*વીર રામૈયાદાદા બોરીચા*
ગામ.અંજાર,જી. કચ્છ.
*વીર ભગવાનઆપા પંપાણીયા*
ગામ.સુત્રાપાડા
*વીર મેપાદાદા ડાંગર*
ગામ.દુધઈ,તા.અંજાર,જી.કચ્છ.
*વીર લખમણઆપા કચોટ*
ગામ.બામણાસા ઘેડ
*વીર લુણશીઆપા ડેર*
ગામ.ઉગલવાણ,તા.મહુવા,જી.ભાવનગર.
*વીર લુણાઆતા રામ*
ગામ.ભેરાઈ,તા.રાજુલા,જી.અમરેલી.
*વીર પચાણદાદા છૈયા*
ગામ.અજાપર,જી. કચ્છ.
*વીર દાનાઆતા અખેડ*
ગામ.દાત્રાણા,તા.મેંદરડા,જી.જુનાગઢ.
*વીર દાનાઆપા ઓજડા*
ગામ.માણંદીયા ગીર,જી.જુનાગઢ.
*વીર ખેમરાદાદા રાવલીયા*
ગામ.સુર્યાવદર,તા.જામકલ્યાણપુર,જી.જામનગર.
*વીર રાયધનઆપા અવાડીયા*
ગામ.ઉમરાળી, જી.રાજકોટ.
*વીર ખીમાઆપા ગંભીર*
ગામ..નાગલપુર તા.મેદરડા જી.જુનાગઢ.
*વીર કરસનઆપા ગંભીર*
ગામ.ચાવંડ તા.લાઠી જી.અમરેલી.
*વીર મુળુઆપા લોખીલ*
ગામ.વાટાળા
*વીર નગાઆપા લોખીલ*
*તથા વીર લુંભાઆપા લોખીલ*
ગામ.વાટાવદર,તા.હળવદ,જી.સુરેન્દ્રનગર.
*વીર ભીમશીદાદા ભેડા*
ગામ.ભોડદર,જી.પોરબંદર.
*વીર રાયધનઆપા જાટીયા*
*તથા વીર માલદેઆપા જાટીયા*
ગામ.કોઠારીયા
*વીર જગમાલઆપા જીલરીયા*
*તથા વીર રણધીરઆપા બાબરીયા*
*તથા વીર વિરાઆપા વાંક*
*તથા વીર કાનાઆપા વિરડા*
*તથા વીર કરણાઆપા પીઠકા*
ગામ. કાનમેર, જી.કચ્છ.
*વીર વિરાઆપા પાડા*
ગામ.વાંડળીયા,તા.લાઠી,જી.અમરેલી.
*વીર વિરભાણદાદા મકવાણા*
ગામ.અલીયાબાળા,જી.જામનગર.
*વીર લાખાઆપા છાત્રોડીયા*
ગામ.ડાંડેરી,તા.માળીયા હાટી ના,જી.જુનાગઢ.
*શ્રી સતિઆઈ માં લગારીયા*
ગામ.મિયાણી,તા.જી.પોરબંદર.
*વીર અજાદાદા હુંબલ*
ગામ.બોડકા(ટંકારા પાસે),તા.જી.મોરબી.
*વીર જેસાદાદા બેલા*
ગામ.અરલા,તા.કાલાવડ,જી.જામનગર.
*વીર વિરાઆપા ભેડા*
ગામ.નાવડા
*વીર હમીરઆપા હુંબલ*
ગામ.પરબડી
*વીર ભારાઆપા મૈત્રા*
ગામ.દહીસરા
*વીર રતાઆપા કુવાડીયા*
*તથા વીર જેઠાઆપા રાઠોડ*
ગામ.નાગડાવાસ
*વીર પીઠાઆપા ધ્રાંગ્રા*
*તથા શ્રી સતિઆઈ માં*
ગામ.કમઢીયા
*વીર જીવાઆપા આગરીયા*
ગામ.સરધારપુર
*વીર પીઠાઆપા બોરીચા*
ગામ.સરધારપુર
*વીર બાવાઆપા મોભ*
ગામ.સાંગણીયા
*વીર જોધાઆપા ભોચીયા*
ગામ.રેટા,તા.કાલાવડ,જી.જામનગર.
*વીર અરજણઆતા ભોલા*
*તથા વીર હિદાઆતા ભોલા*
ગામ.હરણાસા ગીર, જી.જુનાગઢ.
*વીર હિરાઆતા ભોલા*
ગામ.લોઢવા, જી.જુનાગઢ.
*શ્રી વિરપરાદાદા ગુજરીયા*
ગામ.ભલોટ,તા.અંજાર,જી.કચ્છ.
*વીર રાઘવઆપા લાવડીયા*
ગામ.મોઢુકા,તા.વિછીયા,જી.રાજકોટ.
*વીર વિક્રમદાદા ગોજીયા*
ગામ.લાંબા,તા.જી.દ્વારકા.
*વીર રાણાઆપા શિયાર(શિયાળ)*
*તથા વીર મેરામઆપા શિયાર (શિયાળ)*
ગામ. હાપા,જી.જામનગર.
*વીર રાણાઆપા ગાગલ*
*તથા વીર આણંદાઆપા ગાગલ*
ગામ. મોડસર
*વીર રાણાઆતા કામળીયા*
ગામ.સરેરા,તા.મહુવા,જી.જુનાગઢ.
*વીર રાહાઆતા ભાદરકા*
ગામ. બોડકી
*વીર માણસુરઆપા લૈયા*
ગામ. સુલતાનપુર
*વીર મુળુઆપા ચાવડા*
ગામ. ગળકોટડી
*વીર મુળુઆપા ચાવડા*
ગામ. જામ બરવાળા
*વીર મેહુરઆપા ચાવડા*
ગામ. મંડોદરા
*વીર ખીમાઆપા બાલાસરા*
ગામ. ભીમકટા
*વીર કાળાઆપા બાલાસરા*
ગામ. માણાવદર, તા.જી.જુનાગઢ.
*વીર રણમલઆપા ડાંગર*
ગામ. મોડસર
*વીર સુરાઆપા ડાંગર*
*તથા શ્રી લાખીઆઈ માં ડાંગર*
ગામ.હોથીજી ના ખડબા
*વીર દેવદાનઆપા શિયાર(શિયાળ)*
ગામ. સરધારપુર
*વીર નાથાઆપા શિયાર(શિયાળ)*
ગામ. હમાપર
*વીર રણશીઆપા બોરીચા*
ગામ. અડતાળા
*વીર પીઠાઆપા બોરીચા*
ગામ. સરધારપુર
*વીર હરસુરઆપા પીઠમલ*
ગામ. ગુંગણ
*વીર મુળુઆતા વણજર*
ગામ.નગડીયા,તા.ઉના,જી.ગીરસોમનાથ.
*વીર લાખાઆતા વિંછી*
ગામ.બારપટોળી,તા.રાજુલા,જી.અમરેલી.
*વીર ખીમાઆતા વાઘ*
ગામ. બારપટોળી,તા.રાજુલા,જી.અમરેલી.
*વીર વાઘાઆતા વાઘ*
ગામ.કોવાયા,તા.રાજુલા,જી.અમરેલી.
*વીર રાજાદાદા જાટીયા*
ગામ. સતાપર
*વીર પરબતઆતા મારૂ*
ગામ. સમેગા
*વીર કરણાઆપા બોરખતરીયા*
ગામ.તલંગાણા
*વીર અરજણઆપા મ્યાત્રા(મિયાત્રા)*
*તથા વીર કાળાઆપા મ્યાત્રા (મિયાત્રા)*
ગામ. ચુડવા
*વીર ભગવાનઆપા કનાળા(કનારા)*
ગામ.ઢાંગલા,તા.લીલીયા,જી.અમરેલી.
*વીર નુખદાદા ચાડ*
ગામ. મોડસર
*વીર વિરાઆપા ભેડા*
ગામ.નાવડા,તા.વંથલી,જી.જુનાગઢ.
*વીર ભારમલદાદા સિંધવ*
ગામ.સંઘડ
*વીર નારણઆપા ડેર*
*તથા વીર હમીરઆપા ડેર*
*તથા વીર ભલાઆપા ડેર*
ગામ.ડોડીયાળા,તા.જસદણ,જી.જુનાગઢ.
*વીર ગજશીઆપા ગોગળા(ગોગરા)*
*તથા વીર નાગાજણઆપા નાટડા*
*તથા વીર કાળાઆપા ગળચર*
*તથા વીર જેસંગઆપા માખેલા*
*તથા વીર લાખાઆપા કુંભારવાડીયા*
*તથ વીર રણમલઆપા સવસેટા*
*તથા વીર હમીરઆપા જેઠા*
*તથા વીર કરણાઆપા જાટીયા*
*તથા વીર દેવિસિહ(દેવશીઆપા) ડાંગર*
*તથા વીર શુરસિંહઆપા સોઢીયા*
(આ બધા સુરાપુરા નથી પણ શુરવીરો થઈ ગયા.આ શુરવીરોએ અબડાસા ના સૈન્ય સામે યુધ્ધ કરી ને અંજાર ના કિલ્લા નુ રક્ષણ કર્યુ હતુ)
ગામ. અંજાર, જી. કચ્છ.
*વીર પાનેરીયાદાદા પાનેરા*
ગામ.પાનોર,તા.કલયાણપુર,જી.દેવભુમિ દ્વારકા.
*વીર કરસનદાદા પિંડારીયા*
ગામ.ચોખંડા, જી.જામનગર.
*વીર વિહાઆપા ડેર*
ગામ.ચિતલ,જી.અમરેલી.
*વીર વિહાઆપા ડેર*
ગામ.ભેલા,તા.બાબરા,જી.અમરેલી.
*વીર વિહાઆપા ડેર*
ગામ.માંડવી,તા.ગારીયાધાર,જી.ભાવનગર.
*વીર દેવાતદાદા સુવા*
ગામ.રણજીતપુર,તા.કલયાણપુર,
જી.દેવભુમિ દ્વારકા.
*વીર વિભાઆપા જલુ*
ગામ.ખારચીયા(આમરણ)
*વીર રામઆપા જોગલ*
ગામ.ખડીયા,જી.જુનાગઢ.
*વીર ખીમાદાદા ભાટીયા*
ગામ.ભંડારીયા,તા.જામખંભાળીયા,જી.જામનગર.
*વીર રાજશીદાદા ભેડા*
ગામ.વધાવી, જી.જુનાગઢ.
*વીર આપાદાદા ભેડા*
જી.જુનાગઢ.
*વીર બાપાદાદા હુંબલ*
ગામ.બોડકા,તા.ટંકારા,જી.મોરબી.
*વીર અજાઆપા વરૂ*
*તથા વીર ભીમાઆપા વરૂ*
*તથા વીર રામાઆપા વરૂ*
ગામ.મરમઠ,તા.માણાવદર,જી.જુનાગઢ.
*વીર અરશીદાદા ધ્રાંગુ*
*તથા વીર રામદેદાદા ધ્રાંગુ*
ગામ.સણખલા,તા.ભાણવડ,જી.જામનગર.
*વીર ઉગાઆપા માલા*
*વીર ધુળાઆપા બાલાસરા*
ગામ. ધુડશીયા
*વીર બીજલઆપા બાલાસરા*
ગામ. સાંઢવાયા
*વીર જેસાદાદા ચાડ*
જગ્યા. રૂદ્રાણી જાગીર (કચ્છ)
*વીર સાદુળઆતા ભંમર*
ગામ.ખડસલીયા
*વીર રાઘવઆતા ભંમર*
ગામ.બગદાણા
*વીર વજશીઆપા બેરા*
ગામ.સડોદર
*વીર વેજાણંદઆપા ગોગરા*
ગામ.મિતાળા
*વીર રણશીરઆપા બોરીચા*
*તથા વીર દેવાયતઆપા બોરીચા*
*તથા વીર હમીરઆપા બોરીચા*
*તથા વીર બાવાઆપા બોરીચા*
ગામ.સ્વામિ ના ગઢડા
*વીર નથ્થુઆપા બરાળ*
ગામ. ઉમરલા
*વીર રત્નાઆપા ધ્રાંગ્રા*
ગામ.માણેકવાડા, જી.જુનાગઢ.
*વીર મેરામણઆપા ગરૈયા*
*તથા વીર હરદાસઆપા ગરૈયા*
ગામ.દરેડ,તા.બાબરા,જી.અમરેલી.
*વીર રામસુરઆપા ગરૈયા*
ગામ.દરેડ,તા.બાબરા,જી.અમરેલી.
*વીર ખીમાઆપા છૈયા*
*તથા વીર વિભાદાદા છૈયા*
ગામ. ભીંડોરા
*વીર રણસિંહ આપા છૈયા*
ગામ-છાડવાવદર,તા.ધોરાજી, જિ.રાજકોટ
*વીર હકાદાદા ગાગીયા*
*વીર હિંગોળઆપા ડાંગર*
ગામ.નાના દહીંસરા
*વીર નાથાઆપા ચાવડા*
ગામ.કારીયાણા
*વીર રાહાઆપા ડેર*
ગામ.ચાવંડ,તા.લાઠી,જી.અમરેલી.
*વીર ભુરાઆપા ડેર*
ગામ.આસોદર અને હરિપર
*વીર હમીરઆપા વાઢીયા*
ગામ.ગુંદાળા,તા.મેંદરડા,જી.જુનાગઢ.
*વીર જેસાદાદા બેલા*
ગામ.અરલા,તા.કાલાવડ,જી.જુનાગઢ.
*વીર કાનાઆતા શેગલીયા (સેગલીયા)*
ગામ.ચરખા
*વીર ભાણાઆપા બૌવા(બવા)*
*તથા વીર નગાઆપા બૌવા(બવા)*
*તથા વીર બીજલઆપા બૌવા(બવા)*
ગામ.મોટા દહીંસરા,તા.જી.મોરબી.
*વીર નગાઆપા ભુવા*
ગામ.ચાલોલી
*વીર વરવાઆપા ભુવા*
ગામ.માસીયાળા
*વીર માણસુરઆપા ચાવડા*
ગામ.ગામા પીપળીયા,તા.બાબરા,જી.અમરેલી.
*વીર અરજણઆપા ચાવડા*
ગામ.મોટી બરાર
*વીર જીવાઆપા બારીયા(બારૈયા)*
ગામ.મોડદર
*વીર રણમલઆપા બરારીયા*
ગામ.કાળી તલાવડી,તા.ભુજ,જી.કચ્છ.
*વીર નાગાજણઆપા જીલરીયા(જીલડીયા)*
ગામ.મોરબી(લીલાપર રોડ),
*વીર રાણાઆપા બાંટવા*
ગામ.તલીયાધર,તા.જી.જુનાગઢ.
*શ્રી પુંજાપીર સવસેટા*
ગામ.જાજાસર
*વીર કાનાઆપા લાવડીયા*
ગામ.મોટા દડવા,તા.ગોંડલ,જી.રાજકોટ.
*વીર કરશનઆપા પંપાણીયા*
ગામ.નાગથણી,તા.સુત્રાપાડા,જી.જુનાગઢ.
*વીર નાથાઆપા ભેટારીયા*
ગામ.ટીકર,તા.વંથલી,જી.જુનાગઢ.
*વીર મેરામઆપા ખુંગલા*
ગામ.ઉટવડ,તા.બાબરા,જી.અમરેલી.
*વીર દેવાયતઆપા બેરા*
ગામ.સડોદર
*વીર કરશનઆપા પંપાણીયા*
*તથા વીર જાદવઆપા પંપાણીયા*
ગામ.વડનગર,તા.કોડીનાર,જી.જુનાગઢ.
*વીર મેણંદઆપા બંધીયા*
ગામ.નાના રાજકોટ,તા.લાઠી,જી.અમરેલી.
*વીર મેરામઆપા ડવ*
ગામ.સતાપર
*વીર ભારાઆપા રાઠોડ*
*તથા વીર હરિઆપા રાઠોડ*
ગામ.જીરાગઢ
*વીર ભારાઆતા ભંમર*
ગામ.રાણપરડા,તા.જેસર,જી.ભાવનગર.
*વીર ખોડાઆતા ભંમર*
ગામ.દેદરડા,તા.પાલીતાણા,જી.ભાવનગર.
*વીર પીઠાઆતા ભાદરકા*
*તથા વીર મેપાઆતા ભાદરકા*
*તથા વીર વિહાઆતા ભાદરકા*
*તથા વીર આનાઆતા ભાદરકા*
*તથા વીર રામઆતા ભાદરકા*
ગામ.કોદીયા,તા.તળાજા,જી.ભાવનગર.
*વીર માલદેઆપા કનારા*
ગામ.સાજડીયારી
*વીર મેઘાઆપા ખાંભરા*
ગામ.ભાડવા
*વીર પાલાદાદા આંબલીયા*
(ઓખા મંડળ વિસ્તાર)
*વીર નારણદાદા આંબલીયા*
ગામ.સામોર,તા.કલયાણપુર,જી.દેવભુમિ દ્વારકા.
*વીર દેવાઆપા નંદાણીયા*
ગામ.નગીચાણા,જી.જુનાગઢ.
*વીર પુંજાઆપા ચાડ*
ગામ.ઉંડવી,તા.જી.ભાવનગર.
*વીર સામંતઆપા અધાણી*
ગામ.બકુત્રા,તા.સાંતલપુર,જી.પાટણ.
*વીર પુંજાઆપા કરંગીયા*
ગામ. બામણાસા ઘેડ
*વીર રામશીઆપા જોટવા*
ગામ. દેવલપર, તા.કોડીનાર,જી.જુનાગઢ.
*વીર સોંડાઆપા ડાંગર*
ગામ.માણેકવાડા,જી.જુનાગઢ.
*વીર રાજાઆપા ડાંગર*
ગામ.ખારચીયા(સરધાર પાસે)
*વીર નારણદાદા મરંઢ*
ગામ.ખાનકોટડા
*વીર પાંચાદાદા મરંઢ*
ગામ.સચાણા
*વીર કરશનઆપા પંપાણીયા*
ગામ.સુત્રાપાડા
*વીર રાજાદાદા કરંગીયા*
ગામ.બામણાસા ઘેડ
*વીર સામતઆપા લોખીલ*
(આ સુરાપુરા નથી પણ શુરવીર થઈ ગયા.આ શુરવીરે ભુતાવળ(ભુતો) ને સદગતિ અપાવી હતી)
ગામ.મોટી બરાર
*વીર અમરાઆપા લાવડીયા*
ગામ.મોટી કુંકાવાવ,જી.અમરેલી.
*વીર માણેકવાળા દાદા લાવડીયા*
ગામ.માણેકવાડા,તા.જી.મોરબી.
*વીર લઘરાદાદા કોતર*
ગામ.ભોજાવદર, જી.ભાવનગર.
*વીર પુંજાઆપા કાનગડ*
ગામ.માણેકવાડા, જી.જુનાગઢ.
*વીર લખમણઆપા હેરભા*
*તથા વીર બીજલઆપા હેરભા*
ગામ. મઘરવાડા
*વીર કરસનદાદા મારૂ*
ગામ.તમાચણ
*વીર ધુનાવાળા દાદા મારૂ*
ગામ.માલણકા
*વીર હરઘોળઆપા મેતા*
ગામ.મોટા દહીસરા, તા.મોરબી, જી.રાજકોટ.
*વીર સોઢાઆપા મેતા*
ગામ.મોટા દહીસરા, તા.મોરબી, જી.રાજકોટ.
*વીર હમીરઆપા મેતા*
ગામ.મોટા દહીસરા, તા.મોરબી, જી.રાજકોટ.
*વીર જોધાઆપા મેતા*
ગામ.મોટા દહીસરા, તા.મોરબી, જી.રાજકોટ.
*વીર સુરાઆપા મેતા*
ગામ.મોટા દહીસરા, તા.મોરબી, જી.રાજકોટ.
*વીર રાણાઆપા ચેતરીયા*
ગામ.ટંકારીયા,તા.જામ કલ્યાણપુર,
જી.દેવભુમિ દ્વારકા.
*વીર હરદાસઆપા ડાંગર*
(આ શુરવીરે પોતાનુ માથું ભગવાન શિવ ના મંદિરે શિવલિંગ ઉપર ઉતારી ને ભગવાન શંકર ની કમળ પુજા કરી હતી.)
જગ્યા. ધુંધળેશ્વર મહાદેવ મંદિર ની જગ્યા
ગામ.ગોતરકા,તા.રાધનપુદ,જી.પાટણ.
મુળ ગામ. ધોળકડા
*વીર રામઆપા ડાંગર*
(આ સુરાપુરા નથી)
(એક ચારણ ના વેણ ઉપર આ વીર(રામ ડાંગર) મારવાડ માં શિરોહી ના મહારાજ ને પોતાનું માથું દાનમાં દેવા માટે તૈયાર થયા હતા)
ગામ. ઉમરાળી, જી.રાજકોટ.
*વીર કરસનઆપા ડાંગર*
(આ સુરાપુરા નથી પણ શુરવીર થઈ ગયા)
ગામ.કલાણા, જી.જામનગર.
*વીર બઘરોટબાબા કૃષ્ણાઉત (અહીર)*
(આ શુરવીરે વાઘ સાથે લડીને તેના સિકંજા માં થી ગાય માતા ને બચાવી હતી.)
ઉત્તરપ્રદેશ.
*વીર લાખણશીદાદા ગોજીયા*
જી.જામનગર.
*વીર દેભાણંદઆપા ગજીયા (ગોજીયા)*
*તથા વીર સાંગણઆપા ગજીયા (ગોજીયા)*
(મોરબી વિસ્તાર)
*વીર રામઆપા ગાગીયા*
ગામ.વિજલપર
*વીર મસરીઆપા ગોજીયા*
ગામ.કોઠાવિહત્રી
(આ બન્ને શુરવીરો પણ એક ચારણ ના વેણ ઉપર જેતપુર ના રાજા ને પોતાનું માથું દાન માં દેવા માટે તૈયાર થયા હતા)
*વીર ભુરાઆપા ડાંગર*
*તથા વીર રામઆપા ડાંગર*
ગામ.આખા
*વીર રામાદાદા ધુવા*
*તથા વીર કણાદાદા ધુવા*
ગામ.લાલપુર વાવડી
*તથા શ્રી સતિઆઈ*
ગામ.મોડપુર વાવડી
*વીર ભારમલઆપા મેતા*
ગામ.જોડીયા,જી.જામનગર.
*વીર ગોધાઆપા મેતા*
ગામ.જોડીયા,જી.જામનગર.
*વીર મેઘાઆપા મેતા*
ગામ.બળધુઈ, તા.જસદણ,જી.રાજકોટ.
*વીર કાળાઆપા મેતા*
ગામ.ખાખરા હડમતીયા,તા.ભેસાણ,જી.જુનાગઢ.
*વીર કાળાઆપા મારૂ*
ગામ.બંટીયા,તા.વંથલી,જી.જુનાગઢ.
*મારડીયા પરિવાર ના સુરાપુરાદાદા*
*તથા કોઠીવાળ પરિવાર ના સુરાપુરાદાદા*
*તથા ચાવડા પરિવાર ના સુરાપુરાદાદા*
ગામ.મોટી મારડ
*સતિ રાણબાઈમાં કિહોર*
(આ મકવાણા આહીર ના દીકરી હતા)
ગામ. લતિપર,તા.ધ્રોલ,જી.જામનગર.
*વીર ચિતરાઆપા કરંગીયા*
(જેમણે ચાંચીયાઓ ના આક્રમણ સામે
શરણે આવેલી રાજ પરિવાર અને રૈયતની બહેન - દીકરીયો ની ઈજ્જત બચાવી અને રાજાના સૈન્ય ને કપરા સમયે જમાડીયુ)
*અલખ આરાધક સતશ્રી અમર માં ડવ*
જગ્યા.પરબ વાવડી,તા.ભેંસાણ,જી.જુનાગઢ.
(મુળ ગામ.પિઠડીયા,તા.જેતપુર,જી.રાજકોટ.)
*સતશ્રી રામબાઈ માં ચાવડા*
ગામ.વવાણીયા, તા.જી.મોરબી.
*વીર વેજાઆતા ભરગા*
ગામ. વાસાવડ
*વિરાંગના વેજીઆઈ ભરગા*
ગામ.લોઢવા,તા.વેરાવળ,જી.જુનાગઢ.
*શ્રી મેરામભગત ડાંગર*
ગામ.જારીડા
*સતિ લીરબાઈ માં ડાંગર*
સમાધિ ગામ.ધ્રંગ, જી. કચ્છ.
*સતિ સોનબાઈમાં ગોગરા (ગોગળા)*
ગામ.મિતાણા
*સતિ શ્રી દુધીઆઈ ભંમર*
ગામ.પાદરી,તા.તળાજા,જી.ભાવનગર.
*સતિ શ્રી રૂડબાઈ માં મેતા*
*તથા વિરાંગના શ્રી રામબાઇમાં મેતા*
ગામ.મજેઠી,તા.ઉપલેટા,જી.જુનાગઢ.
*શ્રી સોમાતભગત ગોજીયા*
*(સંત શ્રી મંગલનાથ બાપુ)*
મુળ ગામ.સતાપર,તા.કલયાણપુર,જી.જામનગર.
હાલ જગ્યા.જુનાગઢ(ભવનાથ તળેટીમાં આહીર જ્ઞાતિ વાડી)
*શ્રી ગોગનભગત કરમુળ*
*(સંત શ્રી ધનસુખનાથ બાપુ)*
મુળ ગામ.આહીર સિંહણ,તા.જામ ખંભાળીયા
જી.જામનગર.
જગ્યા.ઠવી વિરડી,તા.ગારીયાધાર,જી.ભાવનગર.
*દાનવીર મેપાઆપા મોભ*
(આ શુરવીરે પોતાના દીકરા નુ દાન આપ્યું હતું)
ગામ.ત્રાપજ,તા.તળાજા,જી.ભાવનગર.
*આશરાધર્મી વીર હાદાઆપા વાઘોશી*
(આ સુરાપુરા નથી પણ શુરવીર થઈ ગયા)
ગામ.હમીરપરા,તા.તળાજા,જી.ભાવનગર.
*દાનવીર ખીમાઆપા બકુત્રા*
(આ શુરવીર ની નેક-ટેક થી ખુશ થઈ ને મહારાણા પ્રતાપે તેમને સોના નુ છત્ર ભેટ આપયુ હતુ પણ આ છત્ર તેમની પાસે થી એક ઈસરા નામ ના ચારણે દાન માં માંગ્યુ તો ખીમાઆપાએ આ સોના નુ છત્ર તે ચારણ ને દાન માં આપી દીધું હતું)
ગામ.નાની બરાર
*વીર મેપાઆતા પટાટ*
(આ સુરાપુરા નથી પણ શુરવીર થઈ ગયા જાફરાબાદ પંથકમાં કાઝી ની ખુબ રંઝાડ હતી એટલે આ શુરવીરે તે કાઝી ને ઝાટકે દીધો હતો)
ગામ.હિન્ડોરણા,તા.રાજુલા,જી.અમરેલી.
*વીર ગોલણઆપા ભુંકણ*
(આ સુરાપુરા નથી પણ શુરવીર થઈ ગયા.આ શુરવીરે જામનગર ધોળે દિવસે ભાંગી ને જામનગર ના રાજા નુ અભિમાન ઉતારીયુ હતુ)
ગામ.ભાણવડ,તા.મહુવા,જી.ભાવનગર.
*આશરાધર્મી વીર રામઆપા કોઠીવાર*
(આ સુરાપુરા નથી પણ શુરવીર થઈ ગયા)
ગામ.ભેલા
*દાનવીર જીવાઆપા જાજડા*
ગામ.બાંભણીયા,તા.મહુવા,જી.અમરેલી.
*વિરાંગના વાલબાઈમાં કનારા*
(જેમણે લાઠી ના ગોહિલ રાજપુત ના કુવર ને દુશ્મનો થી બચાવી ને તેનુ રક્ષણ કરયુ હતુ)
*વીર કલાઆપા મરંઢ*
ગામ.વૌવા,તા.સાંતલપુર,જી.પાટણ.
*આહીર દેસાઈ પરિવાર ના સુરાપુરાદાદા*
ગામ.બેલા,તા.તળાજા,જી.ભાવનગર.
*આહીર ચૌહાણ પરિવાર ના સુરાપુરાદાદા*
ગામ.માવજીંજવા,તા.બગસરા,જી.અમરેલી.
*રામ પરિવાર ના સુરાપુરાદાદા*
ગામ.ભાટ સીમરોલી
*હુંબલ પરિવાર ના સુરાપુરા*
ગામ. વિરા,તા.અંજાર,જી.કચ્છ.
*હુંબલ પરિવાર ના સુરાપુરા*
ગામ.પસુડા,તા.અંજાર,જી.કચ્છ.
*લોખીલ પરિવાર ના સુરાપુરા*
ગામ. ભીમોરા,તા.ઉપલેટા,જી.જુનાગઢ.
*વસરા પરિવાર ના સુરાપુરા દાદા*
ગામ.ગોવાણા,જી.જામનગર.
*શ્રી સતિઆઈ માં લગારીયા*
ગામ.મિયાણી, તા.જી. પોરબંદર.
*સંત શ્રી વેજાણંદભગત ઝાલા*
(એક જ સાથે બે વખત જીવતા સમાધી લીધેલી)
ગામ.વધાવી(પીપળેશ્વર મહાદેવ મંદિર ની જગ્યા)
જી.જુનાગઢ.
બીજી સમાધિ ભવનાથ ની તળેટી ની જગ્યા માં લીધેલી.
જી.જુનાગઢ.
*સંત શ્રી કાયાજી ખાટરીયા*
(આ સંતે જીવતા સમાધી લીધેલી)
ગામ.મોરજર,તા.નખત્રાણા,જી.કચ્છ.
*સંત શ્રી આપાદેહા મેતા*
ગામ.ગરણીધામ
*સંત શ્રી આપામેરામ ગરૈયા*
ગામ.દરેડ,તા.બાબરા,જી.અમરેલી.
*સંત શ્રી ગોવિંદઆપા વાઘ*
( આ સંતે જીવતા સમાધી લીધેલી)
ગામ.વાકીયા,તા.બાબાપુર,જી.અમરેલી.
*શ્રી વિરમદેવ ખાગડ*
(આ સુરાપુરા નથી પણ શુરવીર થઈ ગયા)
ગામ.ચોટીલા (દેવભુમિ પાંચાળ)
*શ્રી શેલારશા પીર*
(ખાગડ પરિવાર માં પુજાતા)
ગામ.પાવઠી થી તળાજા રોડ, જી.ભાવનગર.
*વીર કાળાઆતા કાતરીયા*
*તથા સતિ મીણબાઈમાં કાતરીયા*
ગામ.કાતર,તા.રાજુલા, જી.અમરેલી.
*વીર માંડણઆતા કાતરીયા*
(ધડ ની ખાંભી)
ગામ.ઝરપરા,વાયા.ચલાળા,તા.ધારી,
જી.અમરેલી.
*વીર વસ્તાદાદા કાતરીયા*
ગામ.નવી માંડરડી,તા.રાજુલા,જી.અમરેલી. *વીર રાણાઆતા કાતરીયા*
ગામ. રાજુલા, જી.અમરેલી.
*વીર માલાદાદા કાતરીયા*
*તથા વીર હાદાઆતા કાતરીયા*
ગામ.વાઘનગર,તા.મહુવા, જી.ભાવનગર.
*વીર મેપાઆતા કાતરીયા*
ગામ.ભાદ્રોડ,તા.મહુવા, જી.ભાવનગર.
*વીર હમીરદાદા કાતરીયા*
ગામ.ભાદ્રોડ,તા.મહુવા,જી.ભાવનગર.
*વીર મલપાઆતા કાતરીયા*
ગામ.લોર,તા.જાફરાવાદ,જી.અમરેલી.
*વીર અરજણઆતા કાતરીયા*
ગામ.બાઢડા,તા.સાવરકુંડલા, જી.અમરેલી.
*વીર પાંચાઆતા કાતરીયા*
*તથા શ્રી સતિઆઈ માં કાતરીયા*
ગામ.ભંમર,તા.સાવરકુંડલા, જી.અમરેલી.
*શ્રી રાણાદાદા કાતરીયા*
ગામ.ભાદ્રોડ,તા.મહુવા,જી.ભાવનગર.
*શ્રી હામાઆતા કાતરીયા*
ગામ.માલસીકા,તા.ધારી,જી.અમરેલી.
*વીર ધનાઆતા કાતરીયા*
(ધડ ની ખાંભી)
ગામ.ચલાળા(ધારી રોડ),તા.ધારી,જી.અમરેલી.
*વીર મેહુરદાદા કાતરીયા*
ગામ.બોડા,તા.તળાજા,જી.ભાવનગર.
*શ્રી વાલાદાદા કાતરીયા*
ગામ.નાગોર,તા.ભુજ,જી.કચ્છ.
*શ્રી વેલાદાદા કાતરીયા*
ગામ.ડુંગર,તા.રાજુલા,જી.અમરેલી.
*શ્રી ભીખાઆતા તથા શ્રી પુંજાઆતા*
*કાતરીયા*
ગામ.ઘંટીયાણ,તા.બગસરા, જી.અમરેલી.
*વીર કાનાદાદા કાતરીયા*
ગામ.ગુંદરણી,તા.મહુવા,જી.ભાવનગર.
*શ્રી વિહાઆતા કાતરીયા*
ગામ.માલસીકા,તા.ધારી,જી.અમરેલી.
*સંત શ્રી શામળદાસબાપુ કાતરીયા*
ગામ.શેલ ખંભાળીયા,તા.સાવરકુંડલા,
જી.અમરેલી.
*સંત શ્રી રાઘવભગત કાતરીયા*
મુળ ગામ.ભાદ્રોડ,તા.મહુવા
સમાધિ સ્થાન,વેજલા હનુમાન મંદિર ની જગ્યા
જેસર પાસે,તા.જેસર, જી.ભાવનગર.
*વીર ભાયાઆતા કાતરીયા*
ગામ.ભાડેર,તા.ધારી,જી.અમરેલી.
*શ્રી રાંદલીયા કાતરીયા પરિવાર ના વીર*
*સુરાપુરા દાદા*
ગામ.અંજાર(સોરઠીયા નાકા), જી.કચ્છ.
*શ્રી સાહીપરા કાતરીયા પરિવાર ના વીર*
*સુરાપુરા દાદા*
ગામ.જમનાવડ,તા.ધોરાજી,જી.રાજકોટ.
*શ્રી સાહીપરા કાતરીયા પરિવાર ના વીર*
*સુરાપુરા દાદા*
ગામ.અંજાર(સોરઠીયા નાકા),જી.કચ્છ.
*વીર પાતાઆતા કાતરીયા*
(આ સુરાપુરા નથી પણ શુરવીર થઈ ગયા)
ગામ.ભાદરોડ,તા.મહુવા,જી.ભાવનગર.
*વીર રણજીતઆતા કાતરીયા*
ગામ.ચણાકા,તા.ભેસાણ,જી.જુનાગઢ.
*સતિ લીતાબેન કાતરીયા*
ગામ. સતાપર,તા.અંજાર, જી.કચ્છ.
*સતિ ખુંતાબેન કાતરીયા*
ગામ. મીઠા પસવારીયા(ધાર ઉપર),
તા.અંજાર, જી.કચ્છ.
*વીર ધાનાદાદા બલદાણીયા*
ગામ.ધજડી,તા.સાવરકુંડલા, જી.અમરેલી.
*વીર નાયાદાદા બલદાણીયા*
ગામ.કુંડલીયાળા,તા.રાજુલા, જી.અમરેલી.
*વીર અરજણઆતા બલદાણીયા*
ગામ.માવજીંજવા,તા.બગસરા, જી.અમરેલી.
*વીર માંડણઆતા બલદાણીયા*
ગામ.હામાપુર,,તા.બગસરા, જી.અમરેલી.
*વીર દેવરાદાદા બલદાણીયા*
ગામ.શોભાવડ,તા.તળાજા,જી.ભાવનગર.
*વીર દેવદાસઆતા બલદાણીયા*
ગામ.જમનાવડ,તા.ધોરાજી,જી.રાજકોટ.
*વીર વદરાદાદા બલદાણીયા*
*તથા શ્રી સતિ લક્ષમીઆઈ બલદાણીયા*
ગામ.ધોકડવા,તા.ઉના,જી.ગીર સોમનાથ.
*શ્રી ભાણાઆતાા બલદાણીયા*
ગામ.ડાંગાવદર,તા.ધારી,જી.અમરેલી.
*વીર મેઘાઆતા બલદાણીયા*
ગામ.ડાંગાવદર,તા.ધારી,જી.અમરેલી.
*શ્રી ડાંગરીયા પીર*
*(મોઠીયા બલદાણીયા પરિવાર માં પુજાતા)*
ગામ.ડાંગાવદર,તા.ધારી,જી.અમરેલી

07/12/2021
Jay Murlidhar 🙏🏻

24/11/2021
આહીર સમાજ નું ગૌરવ શ્રી વિવેકભાઈ ભેડા એ યુનિયન પબ્લિક સર્વિસ કમીશન( UPSC) ની પરીક્ષા પાસ (465 Rank) થી કરેલ હતી. જેમા આજ રોજ તેઓ IPS (ઇન્ડિયન પોલીસ સર્વિસ) કેડર માં સિલેક્ટ થયી આહીર સમાજના પ્રથમ IPS તરીકે પસંદગી પામી ગુજરાતમાં વસતા આહીર સમાજનું ગૌરવ વધાર્યું છે અને આહીર સમાજનું સપનું સાકાર કરી આજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. જે બદલ આપને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ..💐💐 .bheda.3

22/11/2021

31/05/2021
Adikham Ahir Samaj
11/02/2021
સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી માં આહીર સમાજ ના તમામ ઉમેદવારો ને શુભકામનાઓ
🎉

21/12/2020
🙏🏻

27/09/2020
🙏🏻😎

26/07/2020
कृष्णम वंदे जगतगुरु

21/11/2019
સમગ્ર આહીર સમાજ તેમજ ગીર સોમનાથ માટે આજનો દિવસ દુઃખદ દિવસ..
વેરાવળ તાલુકાના છાત્રોડા ગામના હિરાભાઇ રામના બન્ને યુવાન દિકરા જયેશ રામ અને નયન રામનું અમદાવાદ બી.આર.ટી.એસ ની બસે ઠોકર મારતા ધટના સ્થળેજ મુત્યુ થતા સમગ્ર આહીર સમાજ તેમજ ગુજરાતની તમામ જનતામાં હાહાકાર મચી ગયો છે..
પરમ કૃપાળુ પરમાત્મા બન્ને ભાઈઓની આત્માને શાંતિ અર્પે અને મુરલીધર અને દ્વારકાધીશ આ પરિવાર પર આવી પડેલ કુદરતી આફત દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.🙏🏻

11/10/2019
Jay ho...🙏🏻😎

23/09/2019
Jay Dwarikadhis 🙏🏻

17/07/2019
Congratulations 💐

08/08/2018
G.P.S.C.Exam.Class-2Pass Karva. Badal Abhinadan Rajes.B.Zaru 🙏🏻😎

31/07/2018
Heartly Congratulations To All the brothers and sisters of our Ahir Clan who got selected as PSI.
May the great almighty shower them with all the positive support and energy to work for the society’s betterment.
1 : Ramjibhai Zaru
2 : Kanubhai Hadiya
3 : Vanrajbhai Harkat
4 : Vishalbhai Dhangan
5 : Sandeepbhai Chavda
6 : Jignaben Bhadarka
Address
Delhi
1
Alerts
Be the first to know and let us send you an email when Ahirat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Contact The Business
Send a message to Ahirat:
Shortcuts
Category
Other Government Officials in Delhi
-
C Cid
-
Navi Mumbai
-
110036
-
A 21 Aggerwal Hardware Road 34 Gali
-
110005
-
Maan Singh Road
-
Parliament
-
110001
-
Janpath road Delhi