K.v.vidhyalay anapurgadh

K.v.vidhyalay anapurgadh શિક્ષણ

28/02/2026
13/01/2026

રોડ સેફ્ટી પ્રોગ્રામ પર અહેવાલ

રોડ સેફ્ટી પ્રોગ્રામનું આયોજન તારીખ 10/01/2026 ને શનિવાર_ના રોજ શ્રી કલ્યાણા નંદ વિદ્યાલય અનાપુર ગઢ ખાતે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આરટીઓ ઈંસ્પેક્ટર વી. પી. પટેલ સાહેબ, આરટીઓ આસીસ્ટન ડી એમ ચૌધરી રોડ સેફ્ટી ટ્રેનર વી બી ઠાકોર અને રોડ સેફ્ટી પાયલોટ અનિલભાઈ ત્રિવેદી શાળાના પ્રમુખ ડી કે રાજગોર શાળા ના પ્રિન્સિપાલ આર એમ પુરોહિત શાળાનો સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
ટ્રાફિક નિયમો અંગે વ્યાખ્યાન
રોડ ચિહ્નોની ઓળખ સમજાવવી
હેલ્મેટ અને સીટબેલ્ટનો યોગ્ય ઉપયોગ
માર્ગ અકસ્માતોની વિડિયો પ્રસ્તુતિ
માર્ગ સુરક્ષા વિષયક પોસ્ટર પ્રદર્શન
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ અને હાજર લોકોમાં માર્ગ સુરક્ષા અંગે સમજ વધારી. ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું મહત્વ સમજાયું અને અકસ્માતોથી બચવા માટે સાવચેત રહેવાની પ્રેરણા મળી. પ્રોગ્રામ ના અંતે પ્રમુખ સાહેબ દ્રારા આભારવિધિ કરી પ્રોગ્રામ ની પુર્ણાહુતી કરી...

09/01/2026

ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ વર્ગ સુશોભન કાર્યક્રમમાં ભાગ લઈ વર્ગોને શણગારવામાં આવ્યા હતા.

09/01/2026

વર્ગ સુશોભન
વિદ્યાર્થી મિત્રોએ ભાગ લઈ વર્ગોને પોતાની કોઠાસૂઝથી સજાવીને સુશોભિત કર્યા હતા

19/11/2021

जुदा हो चले हैं रास्ते अपने
अब तुमसे शायद मुलकात न हो !

इश्क़ का दामन छुट गया है
अब तुमसे शायद बात न हो !!

जो दु बदुआ तुम्हें मैं
अब ऐसे मेरे अल्फ़ाज़ ना हो!!!

जिसमे तुम्हारी तस्बीर नहीं
अब ऐसी दिल की दराज न हो!!!!

अलग होके तुमसे , गफलत सी बनी रहूँ
अब ऐसे मेरे हालात ना हो !!!!!!

जुदा हो चले हैं रास्ते अपने
अब शायद तुमसे मूलकात न हो!!!!!

23/04/2020

ધોરણ 9 અને 10 માં ગણિત, વિજ્ઞાન જેવા વિષય નો બાળકો ને સારી રીતે આભ્યાસ કરાવી શકે, તેવા વ્યકિત સંપર્ક કરે મોં 8128168377

તમારા બાળક ના ઉજ્વળ ભવિષ્ય ને ધ્યાન માં રાખી શાળા માં પ્રવેશ મેળવો..
20/04/2020

તમારા બાળક ના ઉજ્વળ ભવિષ્ય ને ધ્યાન માં રાખી શાળા માં પ્રવેશ મેળવો..

શ્રી કલ્યાણાનંદ વિદ્યાલય અનાપુરગઢ ખાતે ધોરણ 10 અને 12 નો વિદાય( શુભેચ્છા) સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમહેમાન શ...
20/04/2020

શ્રી કલ્યાણાનંદ વિદ્યાલય અનાપુરગઢ ખાતે ધોરણ 10 અને 12 નો વિદાય( શુભેચ્છા) સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમહેમાન શાળાના પ્રમુખશ્રી D.K.રાજગોર સાહેબ, શ્રી મહર્ષિ કણ્વ અભિનવ વિદ્યાલય બાપલાના આચાર્યશ્રી S. P. સાહેબ , અનાપુરગઢ પગાર કેન્દ્ર શાળાના આચાર્યશ્રી કાંતિભાઈ સાહેબ, અનાપુરછોટા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, રૂણી કિષ્ણા ઇંગલિશ મીડીયમના આચાર્યશ્રી મુકેશભાઈ સાહેબ, શિક્ષકશ્રી તમામ મુખ્યમહેમાનો એ દીપ પ્રાગટય કરી, શાળા પરીવારવતી અતિથિ તરીકે સ્વાગત કરવામાં આવ્યું.
વિધાર્થીઓને કંકુ તિલક મોં મીઠું કરાવ્યું હતું વિદાયના દિવસે વિધાર્થીઓ ભાઈ બહેનો પોતાના મંતવ્યો રજુ કર્યા હતા સાથે મુખ્યમહેમાન શ્રીઓએ સરસ મજાના ઉદાહરણ સાથે ધ્યેય હાંસલ થાય તેવી વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી છેલ્લે ઇનામ વિતરણ કરી,શાળાના આચાર્યશ્રીએ માહિતી આપી અને વિખુટા પડ્યા હતા
મહેમાનોએ કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ શાળા પરીવાર વતી ધન્યવાદ.

આજે  અમને કહેતા ગૌરવ થાય છે કે અમદાવાદ "ભૌતિક અનુંસંધાન પ્રયોગશાળા" (PRL)અમદાવાદ ના વૈજ્ઞાનિકોનું અનાપુરગઢ પે. કેન્દ્ર શ...
20/04/2020

આજે અમને કહેતા ગૌરવ થાય છે કે અમદાવાદ "ભૌતિક અનુંસંધાન પ્રયોગશાળા" (PRL)અમદાવાદ ના વૈજ્ઞાનિકોનું અનાપુરગઢ પે. કેન્દ્ર શાળાના શિક્ષકશ્રી મિત્તલસાહેબના માર્ગદર્શન હેઠળ અનાપુરગઢની ધરતી પર આગમન થયું હતું અને તેનું આયોજન અનાપુરગઢ પે. કેન્દ્ર શાળા, શ્રી કલ્યાણાનંદ વિદ્યાલય અનાપુરગઢ, સરકારી માધ્યમિક શાળા અનાપુરગઢના આચાર્યશ્રીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું આ ત્રણેય મહાન વૈજ્ઞાનિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓ પ્રાર્થના અને સ્વાગતગીતથી ખુબ જ ખુશ થયાં હતા.શાળામાં અલગ-અલગ ત્રણ વર્ગોનું વિભાજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુની અનાપુરગઢ પે.કેન્દ્ર શાળા, અનાપુરછોટા પ્રાથમિક શાળા ,દેઢા પ્રાથમિક શાળા, કલ્યાણાનંદ વિદ્યાલય અનાપુરગઢ અને સરકારી માધ્યમિક શાળા અનાપુરગઢના બાળકો બોલાવ્યામાં આવ્યા હતા તેથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષય પ્રત્યે જીજ્ઞાશા જાગે તે હેતુથી વૈજ્ઞાનિકો દ્વારા 40 થી 45 મિનિટ સુધી તેમને પ્રોજેક્ટર દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી પણ કરી હતી અને વિધાર્થીઓ દ્વારા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનું સંપૂર્ણ શાબ્દિક પ્રત્યાયન જબરદસ્ત થયું હતું ત્રણેય વૈજ્ઞાનિક સાહેબ દ્વારા સારો પ્રતિભાવ મળ્યો હતો સાથે છેલ્લે અમારી શાળાના પ્રમુખશ્રી તથા આજુબાજુની શાળાઓના શિક્ષકશ્રીઓએ પણ હાજરી આપી હતી.ત્રણેય વૈજ્ઞાનિક સાહેબોને શાળા તરફથી ભેટ પણ આપવામાં આવી હતી તેવી ખુશીની લાગણી સાથે પોતે PRL, અમદાવાદ ની સંસ્થા તરફ પ્રયાણ કર્યું હતું
ત્રણ મહાન વૈજ્ઞાનિકોના નામ વિષય સાથે....
Dr. R. D. Deshpande sir (Geoscience Division)
Dr. Harish Gadhvi ( Space and Atmospheric Science Division)
Dr. Vishal Joshi (Astronomy and Astrophysics Division)

06/04/2020

B. SC, B. Ed maths

Address

Dhanera

Telephone

+918128168377

Website

Alerts

Be the first to know and let us send you an email when K.v.vidhyalay anapurgadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to K.v.vidhyalay anapurgadh:

Share

Category