19/11/2025
ધાનેરા વિધાનસભાની (SIR)મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા તેમજ આગામી સમયમાં સુચારુ અને આયોજન પુવઁક કામગીરી સાથે સંપૂર્ણ કામ ૧૦૦ ટકા પુર્ણ થાય તેના આયોજનની બેઠક બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન થયું
આજની આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, જિલ્લા ઉપાધ્યક્ષ તથા ધાનેરા વિધાનસભા પ્રભારી શ્રી રસિક જી ઠાકોર સાહેબ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી હરજીવનભાઈ પટેલ સાહેબ, ધાનેરા વિધાનસભાના આગેવાન ભગવાનભાઈ પટેલ સાહેબ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી અનિલભાઈ રાઠોડ તથા વિધાનસભાના ત્રણે મંડળના પ્રમુખશ્રી તથા મહામંત્રી શ્રીઓ તથા સંગઠનના હોદ્દેદારો શ્રીઓ તેમજ તમામ કાર્યકર્તાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..
Kirtisinh Vaghela
Sanjay Brahmbhatt
Kanubhai Vyas
Shankar Chaudhary
Bhagvandas Patel
Vasantbhai Purohit
Ramesh Bhai Roj Sarpanch
Harjivanbhai Patel
Dinesh Boka
Dinesh Chaudhary
Tarun Modi