Aazaad Thakor

Aazaad Thakor સેવા પરમો ધર્મ :

GKTS FAMILY THARAD
20/10/2021

GKTS FAMILY THARAD

ગુજરાતમાં 3 વર્ષમાં 629 કરોડના સાઈબર ફ્રોડ
26/09/2021

ગુજરાતમાં 3 વર્ષમાં 629 કરોડના સાઈબર ફ્રોડ

Must Share...
21/09/2021

Must Share...

19/09/2021

Entry અલ્પેશજી ઠાકોર સાહેબ : દર્શન યાત્રા અંબાજી

લોટરી ના નામે થતી છેતરપિંડી થી થઈ જાઓ સાવધાન...
19/09/2021

લોટરી ના નામે થતી છેતરપિંડી થી થઈ જાઓ સાવધાન...

ઓનલાઇન સાઈટ પરથી સસ્તી ગાડી / ચીજ વસ્તુઓ ખરીદતા પહેલાં એલર્ટ રહેજો,આપ સાઈબર ક્રાઈમ નો ભોગ બની શકો છો.
18/09/2021

ઓનલાઇન સાઈટ પરથી સસ્તી ગાડી / ચીજ વસ્તુઓ ખરીદતા પહેલાં એલર્ટ રહેજો,
આપ સાઈબર ક્રાઈમ નો ભોગ બની શકો છો.

15/09/2021

સાયબર ક્રાઇમ લગત "ફાઇનાન્શિયલ ફ્રોડ (નાણાંકીય છેતરપિંડી)" ના બનાવો માટે તાત્કાલિક જાણ કરી દેવી.

(૧) પોલીસ કંટ્રોલ રૂમ, પાલનપુર ટે.નં.૦૨૭૪૨ ૨૫૨૬૦૦ અથવા ૧૦૦
(ર) સાયબર ક્રાઇમ સેલ, ગુજરાત ટોલ ફ્રી નં. ૧૫૫૨૬૦

ઉપર જણાવેલ નંબરો ઉપર તાત્કાલિક જાણ કરીને કમ્પ્લેઇન કરી દેવા જણાવવામાં આવે છે.

સાયબર ક્રાઇમ પો.સ્ટે. પાલનપુર તરફથી જનહિતમાં જારી...

15/09/2021

ઓનલાઇન ડેટા એન્ટ્રી ના નામે થતી છેતરપિંડી

100 વિદ્યાર્થીઓના એક હોસ્ટેલના કેન્ટીનમાં રોજરોજ દાળભાતનુ ખાઈ ખાઈ ને કંટાળેલા 80 વિદ્યાર્થીઓએ હોસ્ટેલના ગૃહપતિને ફરીયાદ ...
11/09/2021

100 વિદ્યાર્થીઓના એક હોસ્ટેલના કેન્ટીનમાં રોજરોજ દાળભાતનુ ખાઈ ખાઈ ને કંટાળેલા 80 વિદ્યાર્થીઓએ હોસ્ટેલના ગૃહપતિને ફરીયાદ કરી કે અમારે રોજરોજ દાળભાત જ ખાવાના ? કાંઈક નવું તો આપો.

આ 100 લોકોમાથી 20 લોકો એવા હતા જેને દાળભાત બહું જ ભાવે. એ લોકો એમ ઈચ્છતા હતા કે દાળભાત તો રોજ જોઈએ. જ્યારે બાકીના 80 લોકો અલગ શાકની માંગણી કરી રહ્યા હતા.

ગૃહપતિ એ વિચારીને નકકી કર્યુ કે આપણે વોટીંગ કરીએ. જે સબ્જી ને સહુથી વધારે વોટ મળે તે આપણે બનાવડાવીશુ.

ચુંટણી થઈ....

જેમને દાળભાત પસંદ હતાં એ 20 લોકોએ દાળભાત માટે મત આપ્યો.

બાકીના 80 લોકોએ અંદરો અંદર કોઈ વાતચિત ના કરી અને પોતપોતાની પસંદ, ટેસ્ટ અને વિવેક પ્રમાણે મત આપ્યો.

હવે આમાં થી

14 લોકોએ રીંગણ ને મત આપ્યો.

16 લોકોએ બટાકા ડુંગળી ને મત આપ્યો.

18 લોકોએ કોબી ફલાવર ને પસંદ કરી મત આપ્યો.

12 લોકોએ સરગવાને મત આપ્યો.

10 લોકોએ મીક્ષ સબ્જી પુરી ને મત આપ્યો.

10 લોકોએ વળી પોતાની રીતે અલગ અલગ સબ્જી ને મત આપ્યો.

હવે વિચારો...

શું થયું હશે...???

એ કેન્ટીનમાં આજે પણ એ 80 લોકો રોજે રોજ દાળભાત ખાઈ રહ્યા છે

મતલબ....

કાંઈ સમજમાં આવે છે...????

જયાં સુધી 80% લોકો અંદરો અંદર જાત પાત, પંથ, પ્રદેશ, અને વિચારધારા ના લીધે બે ભાગમાં વહેંચાતા રહેશે ત્યાં સુધી 20% લોકો તમારા ઉપર રાજ કરતા રહેશે.

લેખક: અજ્ઞાત

જ્યારે ટાઈટેનીક ડૂબ્યું ત્યારે એની આસપાસ ત્રણ જહાજો હતાં...એકનું નામ 'સેમ્પસન' હતું જે ટાઈટેનીકથી ૭ માઈલ જ દૂર હતું. તેઓ...
02/09/2021

જ્યારે ટાઈટેનીક ડૂબ્યું ત્યારે એની આસપાસ ત્રણ જહાજો હતાં...

એકનું નામ 'સેમ્પસન' હતું જે ટાઈટેનીકથી ૭ માઈલ જ દૂર હતું. તેઓએ ટાઈટેનીકમાંથી આવતાં સફેદ ધૂમાડાની ખતરાની નિશાની જોઈ પણ તે જહાજનો ક્રૂ ત્યાં ગેરકાયદેસર સીલ માછલીનો શિકાર કરતો હતો આથી તે ટાઈટેનીક પાસે જવાને બદલે વિરુદ્ધ દિશામાં જતું રહ્યું...

આ જહાંજ દર્શાવે છે કે આપણામાંના અમૂક એવા લોકો હોય છે જે પોતાના પાપ માં અને જિંદગીમાં એટલાં વ્યસ્ત હોય છે કે 'બીજાને આપણી જરૂર છે' એ પારખી નથી શકતાં...

બીજુ શીપ હતું 'કેલિફોર્નીઅન' આ શીપ માત્ર ૧૪ માઈલ દૂર હતું પણ એ બધી બાજુથી બરફથી ઘેરાયેલું હતું અને જહાંજના કેપ્ટને સફેદ ધૂમાડો જોયો પણ પરિસ્થિતી અનૂકુળ નહોતી અને અંધારું પણ હોવાથી તેઓએ ત્યારે સુઈ જવાનું અને સવાર સુધી રાહ જવાનુ નક્કી કર્યું. ક્રૂ પોતાને જ મનાવતું રહ્યું કે કંઈ નહીં થાય...

આ શીપ આપણામાંના એવાં લોકોને દર્શાવે છે જેઓ વિચારતા હોય છે કે 'હું અત્યારે કંઈ નહીં કરી શકું, પરિસ્થિતી બરાબર નથી એટલે આપણે અનુકૂળ પરિસ્થિતી થવાની રાહ જોઈશું અને પછી કામ કરશું'

અને છેલ્લું શીપ હતું 'કાર્પેથીઆ' આ શીપ ટાઈટેનીકની દક્ષિણ બાજુ ૫૮ માઈલ દૂર હતું પણ કેપ્ટનને ખબર નહોતી કે ટાઈટેનીક કઈ બાજુ છે... જ્યારે તેમણે રેડિયો પર રડવાનો અવાજ સાંભળ્યો તો ભગવાનને સાચી દિશા ચીંધવા માટે યાદ કરીને ફૂલ સ્ટીમ આપીને જહાંજ દરિયામાં બરફની સપાટો વચ્ચે ભગાવ્યું.

આ એ શીપ હતું જેણે ટાઈટેનીકના ૭૦૫ મુસાફરોને બચાવ્યા...

સારાંશ : જવાબદારીઓને અવગણવા માટે અવરોધો અને કારણો કાયમ ત્યાં હાજર જ હોય છે પણ જે એનો સ્વીકાર કરીને, કંઈક સારું કરી બતાવે છે. તેઓ આ દુનિયાના હૃદયમાં હંમેશા માટે એ સારુ કાર્ય કરવા બદલ સ્થાન મેળવી જાય છે...

આપણે બધા જીવનમાં 'કાર્પેથીઅન' બનીએ, સેમ્પસન કે કેલિફોર્નીઅન નહીં... જેથી આ દુનિયા વધુ સુંદર જીવવા લાયક સ્થળ બને.

જ્યારે સમય ન્યાય કરે છે ત્યારે,સાક્ષી ની જરુર નથી પડતી.!!
31/08/2021

જ્યારે સમય ન્યાય કરે છે ત્યારે,
સાક્ષી ની જરુર નથી પડતી.!!

Address

Gandhinagar
Gandhinagar

Telephone

+918141609479

Website

Alerts

Be the first to know and let us send you an email when Aazaad Thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category