Limbachiya falgun

Limbachiya falgun Politician
Regular Political News & Updates

દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર અમર શહીદ શિવરામ રાજગુરુની જયંતી પર કોટિ-કોટિ નમન.
24/08/2026

દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર અમર શહીદ શિવરામ રાજગુરુની જયંતી પર કોટિ-કોટિ નમન.

દેશ-વિદેશમાં વસતા સૌ ગુજરાતીઓને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ. ગુજરાતી ભાષાના મહાન કવિ અને સાહિત્યકાર કવિ ...
24/08/2026

દેશ-વિદેશમાં વસતા સૌ ગુજરાતીઓને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ.

ગુજરાતી ભાષાના મહાન કવિ અને સાહિત્યકાર કવિ નર્મદાશંકર દવે 'નર્મદ'ની જયંતી નિમિત્તે તેમને સાદર નમન.

જય જય ગરવી ગુજરાત!

હર હર મહાદેવ🙏આપ સૌને પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારની હાર્દિક અને શ્રદ્ધાવંત શુભકામનાઓ.
24/08/2026

હર હર મહાદેવ🙏

આપ સૌને પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારની હાર્દિક અને શ્રદ્ધાવંત શુભકામનાઓ.

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ન્યુ યોર્ક ખાતે વિશ્વના અગ્રણી IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઇડર Kyndryl સા...
22/08/2026

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ન્યુ યોર્ક ખાતે વિશ્વના અગ્રણી IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઇડર Kyndryl સાથે બેઠક યોજી.

ગુજરાત તેની વૈશ્વિક ડિલિવરી કુશળતાનો ઉપયોગ કરવા, રાજ્ય-સ્તરીય AI તૈયારી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવા અને સ્થાનિક યુવાનો અને સ્ટાર્ટઅપ્સને વિશિષ્ટ માર્ગદર્શન અને ભવિષ્ય માટે તૈયાર કૌશલ્ય દ્વારા સશક્ત બનાવવા માટે Kyndryl સાથે ભાગીદારી કરશે.

Bhupendra Patel BJP Gujarat BJP INDIA

21/08/2026

#જયમાકાલિકા 🙏
#માકાલિકા #જયમાકાલિકા #કાલિકામાતા #માતાજી #શક્તિ #ભક્તિ #સનાતનધર્મ #જયમાતાજી #માતાજીનાજયકાર #હિન્દુધર્મ #ધાર્મિક #આસ્થા #ભક્તિભાવ

ગુજરાતની વિકાસયાત્રાને વૈશ્વિક ઊંચાઈ! માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક સાથેની ઉચ્ચસ્તર...
21/08/2026

ગુજરાતની વિકાસયાત્રાને વૈશ્વિક ઊંચાઈ!

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતની વિકાસયાત્રા અને GIFT Cityનું ગ્લોબલ વિઝન રજૂ કર્યું.

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 'વિકસિત ભારત'ના સંકલ્પ સાથે ગુજરાત વિશ્વના વિકાસના નકશા પર નવી ઓળખ બનાવી રહ્યું છે.

Narendra Modi Bhupendra Patel BJP Gujarat BJP INDIA

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ વોશિંગ્ટન ડી.સી. ખાતે વોલમાર્ટના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ ડેન બ્રાયન્ટ સા...
21/08/2026

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ વોશિંગ્ટન ડી.સી. ખાતે વોલમાર્ટના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ ડેન બ્રાયન્ટ સાથે વન-ટુ-વન બેઠક કરી.

માનનીય મુખ્યમંત્રીશ્રીએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના Local to Global વિઝનને સાકાર કરવા માટે ગુજરાતના MSME ઉદ્યોગો અને સ્થાનિક કારીગરોને વૈશ્વિક બજારો સાથે જોડવા તેમજ નિકાસની તકો વધારવા અંગે ચર્ચા કરી.

Narendra Modi Bhupendra Patel BJP Gujarat BJP INDIA

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમેરિકા પ્રવાસના ત્રીજા દિવસે ગૂગલના હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી અને ટેક્નોલો...
20/08/2026

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમેરિકા પ્રવાસના ત્રીજા દિવસે ગૂગલના હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી અને ટેક્નોલોજી, ઇનોવેશન તથા ગુજરાતના વિકાસને લગતા વિવિધ વિષયો પર મહત્વપૂર્ણ ચર્ચા કરી.

Bhupendra Patel BJP Gujarat BJP INDIA

સલામત સવારી, એસ.ટી.અમારી 🚌GSRTC મુસાફર પાસમાં 50% સુધીની ભાડા રાહત - રોજિંદી મુસાફરી હવે વધુ સસ્તી અને સુલભ!
20/08/2026

સલામત સવારી, એસ.ટી.અમારી 🚌

GSRTC મુસાફર પાસમાં 50% સુધીની ભાડા રાહત - રોજિંદી મુસાફરી હવે વધુ સસ્તી અને સુલભ!

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ Perplexityના CEO શ્રી અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક યોજી, જેમાં ગુજરાતમા...
19/08/2026

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ Perplexityના CEO શ્રી અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક યોજી, જેમાં ગુજરાતમાં Engineering તથા Research & Development માટે Perplexityની પ્રેઝન્સ સ્થાપવાની સંભાવનાઓ અંગે ચર્ચા કરી.

Bhupendra Patel

Address

Gandhinagar

Telephone

+919558365970

Website

Alerts

Be the first to know and let us send you an email when Limbachiya falgun posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Limbachiya falgun:

Shortcuts

Share