Bhulabhai Desai

Bhulabhai Desai General Secretary, Gandhinagar District BJYM

આજરોજ દહેગામ તાલુકા મંડળની ટીમ સાથે ‘મન કી બાત’ કાર્યક્રમ તથા આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક ય...
27/08/2026

આજરોજ દહેગામ તાલુકા મંડળની ટીમ સાથે ‘મન કી બાત’ કાર્યક્રમ તથા આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ,જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ ને દરેક બૂથ સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવા તેમજ આગામી કાર્યક્રમોને સફળ બનાવવા સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો.

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે પૂજ્ય દંડીબાપુ ના આશ્રમ, ધ...
18/08/2026

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે પૂજ્ય દંડીબાપુ ના આશ્રમ, ધમાસણા ખાતે કલોલ તાલુકા નો પવિત્ર કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો.

કાશી સ્થિત શ્રી ગુરુ રવિદાસ મહારાજના જન્મસ્થળની પવિત્ર માટીથી ભરેલા આ પવિત્ર કળશનું વિતરણ કરવામાં આવ્યું. 🙏

કલોલ તાલુકાના ગામે-ગામ પહોંચનારો આ પવિત્ર કળશ સામાજિક એકતા, સૌહાર્દ અને સમરસતાનો પવિત્ર સંદેશ જન-જન સુધી પહોંચાડશે.

‘સમરસ સમાજ – સશક્ત સમાજ’
જય ગુરુ રવિદાસ મહારાજ! 🙏

સામાજિક એકતા અને સમરસતાનો સંકલ્પ! 🚩સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી પ્રસંગે આયોજિત ‘સમરસતા સંકલ્પ અભિયા...
17/08/2026

સામાજિક એકતા અને સમરસતાનો સંકલ્પ! 🚩

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી પ્રસંગે આયોજિત ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત માં કાશી સ્થિત તેમના જન્મસ્થળની પવિત્ર માટીના કળશનું વરદાયિની માતાના ધામ - રૂપાલ ખાતેથી જિલ્લા કક્ષાએ વિતરણ તથા પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

ગાંધીનગર જિલ્લાના દરેક ગામ સુધી પહોંચનારો આ પવિત્ર કળશ સમાજમાં એકતા, સૌહાર્દ અને સમરસતાનો દિવ્ય સંદેશ પ્રસરાવશે.

આ પવિત્ર ક્ષણે જિલ્લા અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, જિલ્લા પ્રભારી શ્રી રમેશભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ, ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી લક્ષમણજી ઠાકોર (બકાજી), શ્રી બલરાજસિંહ ચૌહાણ સહિત પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર જીલ્લા ભાજપના મારા સાથી મહામંત્રી પરમ મિત્ર ભાઈ શ્રી કિરીટસિંહ બિહોલા જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. Kirit...
16/08/2026

ગાંધીનગર જીલ્લા ભાજપના મારા સાથી મહામંત્રી પરમ મિત્ર ભાઈ શ્રી કિરીટસિંહ બિહોલા જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. Kiritsinh Bihola

કલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોરને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ! ઈશ્વર આપને સુખ, સમૃદ્ધિ, સારું સ્વાસ્...
15/08/2026

કલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોરને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ!

ઈશ્વર આપને સુખ, સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય અર્પે તથા જનસેવાના કાર્યોમાં સતત સફળતા મળે તેવી હાર્દિક શુભકામનાઓ. 💐
Bakaji Thakor

🇮🇳૮૦ માં સ્વતંત્રતા દિવસ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ...દેશ ની સ્વતંત્રતા માટે પોતાનું સંપુર્ણ જીવન સમર્પિત કરનારા વીર શ...
15/08/2026

🇮🇳૮૦ માં સ્વતંત્રતા દિવસ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ...

દેશ ની સ્વતંત્રતા માટે પોતાનું સંપુર્ણ જીવન સમર્પિત કરનારા વીર શહીદો ને નમન...

ભારત માતા કી જય
વંદે માતરમ્ 🇮🇳🇮🇳

ગાંધીનગર ના ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા દ્વારા 14 ઑગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવ...
14/08/2026

ગાંધીનગર ના ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા દ્વારા 14 ઑગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે સભાનું આયોજન કરાયું.

આ પ્રસંગે પ્રદેશ વક્તા તેમજ અમદાવાદ ના સાંસદ શ્રી દિનેશભાઇ મકવાણા,જિલ્લાના પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ અને પ્રભારી શ્રી રમેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં.

Bharatiya Janata Party (BJP)
BJP Gujarat
Bhartiya Janta Party Gandhinagar Jilla

10/08/2026

ગાંધીનગર જિલ્લા પ્રશિક્ષણ વર્ગના રાત્રિ ડાયરા કાર્યક્રમ અંતર્ગત પરમ મિત્ર અને ગુજરાત ના સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી વિજયભાઈ સુવાડાજીના રાષ્ટ્રભક્તિથી ભરપૂર ગીતો સાંભળવાનો અવસર મળ્યો.

દેશપ્રેમની ભાવનાથી ઓતપ્રોત તેમના ગીતોએ સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રભક્તિનો જુસ્સો અને ઉર્જા ભરી દીધી.

‘’પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ અંતર્ગત”ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા પવિત્ર યાત્રાધામ અંબાજી ઉમિયા ધામ ...
08/08/2026

‘’પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ અંતર્ગત”

ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા પવિત્ર યાત્રાધામ અંબાજી ઉમિયા ધામ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના અભ્યાસ વર્ગના ઉદ્ઘાટન સત્રમાં સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જી અને રાષ્ટ્રીય પશ્ર્ચિમ અને મધ્ય ઝોન પ્રશિક્ષણ મહાઅભિયાનના સંયોજક શ્રી K. C. Patel જીની વિશેષ ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું.

Ratnakar K. C. Patel

આજ રોજ ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પૂર્વ આયોજનના ભાગરૂપે મહત્વપૂર્ણ બેઠક ય...
06/08/2026

આજ રોજ ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પૂર્વ આયોજનના ભાગરૂપે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ..

આ આયોજન બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, પ્રભારી શ્રી રમેશભાઈ સોલંકી, માણસા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Address

Gandhinagar

Telephone

+919904242400

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhulabhai Desai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhulabhai Desai:

Shortcuts

Share