Revenue Department, Government of Gujarat

Revenue Department, Government of Gujarat This is an official page of Revenue Department., Government of Gujarat This is an official page of Revenue Department, Government of Gujarat.

24/08/2026

ફાર્મર-આઈડી શું છે? થી શું લાભ થાય? સાંભળો ખેડૂતોના અભિપ્રાયો, તેમની જ પાસેથી.

CMO Gujarat
Sanjaysinh Mahida Mla
Gujarat Information
Jayanti Ravi



ગુજરાતમાં મહેસૂલી વહીવટને વધુ મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે "આધુનિક કાર્યનીતિના જિલ્લા સ્તર સુધીના અમલીકરણ" માટે મહેસૂલ વિભ...
22/08/2026

ગુજરાતમાં મહેસૂલી વહીવટને વધુ મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે "આધુનિક કાર્યનીતિના જિલ્લા સ્તર સુધીના અમલીકરણ" માટે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ના અધ્યક્ષ સ્થાને ગુજરાતનાં કુલ ૩૪ (જિલ્લા)ના કલેક્ટર્સ સાથે કલેક્ટર્સ કૉન્ફરન્સ યોજવામાં આવી. જે અંતર્ગત , , પેન્ડિંગ #રેવેન્યુકેસીસ, અન્ય અગ્રિમ બાબતો વગેરે વિશે સમીક્ષા કરવામાં આવી તેમજ Jayanti Ravi દ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન અપાયા.

CMO Gujarat Sanjaysinh Mahida Mla
Gujarat Information


19/08/2026

"આજના ડિજિટલ યુગમાં ખેડૂતની ઓળખાણ માટે એટલે કે ખૂબ જ જરૂરી છે." ખેડૂત ખાતેદાર ચંદુભાઈ કાનજીભાઇ પટેલ (રહે.ઇટાળવા, તા.જિ. નવસારી) જાણો ફાર્મર રજીસ્ટ્રી કરાવવાના ફાયદા.

CMO Gujarat
Sanjaysinh Mahida Mla
Gujarat Information
Jayanti Ravi



18/08/2026

યુનિક ફાર્મર આઇડી...
આધુનિક ખેડૂતની આગવી ઓળખ




17/08/2026

ફાર્મર-આઈડી શું છે? થી શું લાભ થાય? જાણો એક ખેડૂત પાસેથી,
પટેલ ખેમાભાઈ રેવાભાઈ (સાબરકાંઠા)
હવે તમારી જ ગ્રામ-પંચાયત VC પર જઈ મેળવો.
એકવાર રજીસ્ટર થયા પછી સરકારની વર્તમાન અને ભવિષ્યની તમામ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી મળશે.

CMO Gujarat
Sanjaysinh Mahida Mla
Gujarat Information
Jayanti Ravi



* માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં વિશાળ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતાં “હર ઘર તિરંગા” અભિયાનને “હર...
10/08/2026

* માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં વિશાળ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતાં “હર ઘર તિરંગા” અભિયાનને “હર દિલ તિરંગા”નું જન આંદોલન બનાવવા આહવાન કર્યુ હતું.
* આ યાત્રામાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. જયંતી રવિ, ઉપરાંત અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ગાંધીનગરવાસીઓ જોડાયા હતા.
* દેશભક્તિના રંગે રંગાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરી હતી.

ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર અને નવસારીના બિલીમોરામાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે સમગ્ર તંત્રના આગવ...
01/08/2026

ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર અને નવસારીના બિલીમોરામાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે સમગ્ર તંત્રના આગવા સાવચેતી પૂર્ણ આયોજનને પરિણામે તમામ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા.





01/08/2026

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગત રાત્રિએ રાજ્યમાં વરસાદની પરિસ્થિતિની માહિતી મેળવવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ‘રેડ એલર્ટ‘ની સંભાવના ધરાવતા જિલ્લાના સંબંધિત જિલ્લા કલેકટરશ્રીઓને સતર્ક રહેવા સૂચના આપી હતી.

#ગુજરાતસરકાર
#મહેસૂલવિભાગ
#આપત્તિવ્યવસ્થાપન

ગુજરાતમાં ભારે વરસાદને પગલે અત્યાર સુધી કુલ ૨૩,૩૭૪ લોકોનું સુરક્ષિત સ્થળાંતર. #સાવચેતી  #સલામતી #ગુજરાતસરકાર #મહેસૂલવિભા...
01/08/2026

ગુજરાતમાં ભારે વરસાદને પગલે અત્યાર સુધી કુલ ૨૩,૩૭૪ લોકોનું સુરક્ષિત સ્થળાંતર.

#સાવચેતી #સલામતી
#ગુજરાતસરકાર
#મહેસૂલવિભાગ







 #ગુજરાતસરકાર #મહેસૂલવિભાગ
01/08/2026

#ગુજરાતસરકાર
#મહેસૂલવિભાગ







Address

Block No. 11
Gandhinagar
382010

Alerts

Be the first to know and let us send you an email when Revenue Department, Government of Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share