Director - Scheduled Caste Welfare Gujarat

Director - Scheduled Caste Welfare Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Director - Scheduled Caste Welfare Gujarat, Government Official, Block number/4, 2nd Floor, Drive Jivraj Mehta Bhavan, Gandhinagar (India), Gandhinagar.

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે "પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પોર્ટલ" રીઓપનતા. ૨૬/૦૫/૨૦૨૬ થી તા. ૦૮/૦૬/૨૦૨૬ સુધી.www.digit...
26/05/2026

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે "પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પોર્ટલ" રીઓપન

તા. ૨૬/૦૫/૨૦૨૬ થી તા. ૦૮/૦૬/૨૦૨૬ સુધી.

www.digitalgujarat.gov.in

કેંન્દ્ર પુરસ્કૃત પ્રિમેટ્રીક તથા પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત Hol(Head of Institute) Aadhaar-based BioMetric...
09/04/2026

કેંન્દ્ર પુરસ્કૃત પ્રિમેટ્રીક તથા પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત Hol(Head of Institute) Aadhaar-based BioMetric eKYC કરવા બાબત

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે "પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પોર્ટલ" રીઓપન
16/03/2026

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે "પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પોર્ટલ" રીઓપન

આજરોજ ગાંધીનગર સ્થિત GIDM ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની એક મહત્વપૂર્ણ 'રીવ્યુ મિટિંગ' યોજાઈ. આ બેઠકમાં વિભાગન...
05/03/2026

આજરોજ ગાંધીનગર સ્થિત GIDM ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની એક મહત્વપૂર્ણ 'રીવ્યુ મિટિંગ' યોજાઈ. આ બેઠકમાં વિભાગના સચિવશ્રી હર્ષદકુમાર પટેલ , અનુસુચિત જાતિ કલ્યાણ પ્રભાગના નિયામકશ્રી રચિત રાજ ,સમાજ સુરક્ષા પ્રભાગ અને વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગના નિયામકશ્રી વિક્રમસિંહ જાદવ તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિભાગોના HoD અને જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

📍 બેઠકના મુખ્ય મુદ્દાઓ:

વિભાગ દ્વારા કરવામાં આવતી હાલની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી.

યોજનાઓના અમલીકરણને વધુ ઝડપી બનાવવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા.

નિયત લક્ષ્યાંકોને વધુ સારી રીતે હાંસલ કરવા માટે મહત્વની માહિતી પૂરી પાડવામાં આવી.

આર્દશ નિવાસી કન્યા શાળા આણંદ ખાતે આજ રોજ હોળી રંગોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ચાલો, મળીને ઉજવીએ પ્રેમ, એકતા અને ...
02/03/2026

આર્દશ નિવાસી કન્યા શાળા આણંદ ખાતે આજ રોજ હોળી રંગોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ચાલો, મળીને ઉજવીએ પ્રેમ, એકતા અને ખુશીઓનો તહેવાર!

આદર્શ નિવાસી કુમાર શાળા, રાજકોટ ખાતે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુંશાળા પરિવાર ...
21/02/2026

આદર્શ નિવાસી કુમાર શાળા, રાજકોટ ખાતે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને નિર્ભય બની આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માર્ગદર્શન અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા.

આદર્શ નિવાસી કન્યા શાળા, રાજકોટ ખાતે ધોરણ ૧૦ની વિદ્યાર્થીનીઓ માટે વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુંશાળા પરિવા...
21/02/2026

આદર્શ નિવાસી કન્યા શાળા, રાજકોટ ખાતે ધોરણ ૧૦ની વિદ્યાર્થીનીઓ માટે વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને નિર્ભય બની આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માર્ગદર્શન અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા.

આદર્શ નિવાસી કન્યા શાળા, આણંદ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ની વિદ્યાર્થીનીઓ માટે વિદાય અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમમાં...
21/02/2026

આદર્શ નિવાસી કન્યા શાળા, આણંદ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ની વિદ્યાર્થીનીઓ માટે વિદાય અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીનીઓનું મેડલ અને પ્રોત્સાહક ઈનામોથી સન્માન કરવામાં આવ્યું તથા પરીક્ષાની હૉલ ટિકિટ એનાયત કરવામાં આવી.
શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને નિર્ભય બની આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માર્ગદર્શન અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા.

Address

Block Number/4, 2nd Floor, Drive Jivraj Mehta Bhavan, Gandhinagar (India)
Gandhinagar
382010

Alerts

Be the first to know and let us send you an email when Director - Scheduled Caste Welfare Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share