NHAI RO Gujarat

NHAI RO Gujarat Official account of NHAI, Regional Office Gujarat, Dedicated to developing and managing National Highways in Gujarat

ભગવાન શ્રીકૃષ્ણના પાવન જન્મોત્સવ ‘શ્રીકૃષ્ણ જન્માષ્ટમી’ ની આપ સૌને   તરફથી હાર્દિક શુભકામનાઓ 💐
04/09/2026

ભગવાન શ્રીકૃષ્ણના પાવન જન્મોત્સવ ‘શ્રીકૃષ્ણ જન્માષ્ટમી’ ની આપ સૌને તરફથી હાર્દિક શુભકામનાઓ 💐

ડાયલ કરો 1033 - રાષ્ટ્રીય ધોરીમાર્ગ 24/7 ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર. આ નંબર પર કોલ કરીને કટોકટી કે સામાન્ય સ્થિતિમાં રાષ્ટ્...
02/09/2026

ડાયલ કરો 1033 - રાષ્ટ્રીય ધોરીમાર્ગ 24/7 ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર. આ નંબર પર કોલ કરીને કટોકટી કે સામાન્ય સ્થિતિમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મદદ મેળવી શકો છો.

28/08/2026

સુરક્ષિત મુસાફરી એ જ સાચી રક્ષા! 🚗

આ રક્ષાબંધને સીટબેલ્ટ અને હેલ્મેટ ફરજીયાત પહેરવા અને ટ્રાફિકના નિયમો પાળવાનો સંકલ્પ કરીએ.

NHAI તરફથી આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ!

PIU રાજકોટ   દ્વારા પોરબંદર–દ્વારકા NH-51 તથા દ્વારકા–ખંભાળિયા–દેવરિયા NH-151A પ્રોજેક્ટ અંતર્ગત ખંભાળિયાની નવી વાડી પ્ર...
24/08/2026

PIU રાજકોટ દ્વારા પોરબંદર–દ્વારકા NH-51 તથા દ્વારકા–ખંભાળિયા–દેવરિયા NH-151A પ્રોજેક્ટ અંતર્ગત ખંભાળિયાની નવી વાડી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ, સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માર્ગ સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.

અભિયાન દરમિયાન હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલથી દૂર રહેવું, નિયત ઝડપમર્યાદાનું પાલન, નશામાં વાહન ન ચલાવવું અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

🇮🇳 સ્વાતંત્ર્ય, એકતા અને રાષ્ટ્રીય ગૌરવના ૮૦ વર્ષની ઉજવણી 🇮🇳  80મા સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે NHAI પ્રાદેશિક કચેરી, ગ...
15/08/2026

🇮🇳 સ્વાતંત્ર્ય, એકતા અને રાષ્ટ્રીય ગૌરવના ૮૦ વર્ષની ઉજવણી 🇮🇳

80મા સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે NHAI પ્રાદેશિક કચેરી, ગુજરાત ખાતે ગૌરવપૂર્ણ ધ્વજવંદન સમારોહ યોજાયો હતો.

આ પાવન દિવસે આવો, એક મજબૂત, સમૃદ્ધ અને વિકસિત ભારતના નિર્માણમાં આપણું યોગદાન આપવાનો સંકલ્પ કરીએ.

15/08/2026
15/08/2026

Address

Sector 11
Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when NHAI RO Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share