Mitesh Parmar

Mitesh Parmar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mitesh Parmar, Godhara, Anand.

 #ઠાકોર સેના એ વટવૃક્ષ છે જેની ડાળીઓ ભલે દૂર સુધી જાય પણ સંસ્કાર અને વિચારધારા ક્યારેય ના બદલાય.... સ્વાગત છે આપ સૌ મારા...
17/01/2026

#ઠાકોર સેના એ વટવૃક્ષ છે જેની ડાળીઓ ભલે દૂર સુધી જાય પણ સંસ્કાર અને વિચારધારા ક્યારેય ના બદલાય.... સ્વાગત છે આપ સૌ મારા યુવાનો નું નવા જોશ અને નવી તાકાત સાથે..
"હમ સાથ સાથ હૈ"

 #આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પંચમહાલ &. ક્ષત્રિય સમાજ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે સામાજિક ચિંતન શ...
11/01/2026

#આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પંચમહાલ &. ક્ષત્રિય સમાજ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે સામાજિક ચિંતન શિક્ષણ/સમાજિક બંધારણ/કુરિવાજો/ વધારે માં વધારે સમાજ સમૂહ લગ્નો તરફ આગળ વધે સમાજમાં આર્થિક સદ્ધરતા આવે તેમજ ૨૬/૦૧/૨૦૨૬ ના રોજ ગાંધીનગર શિક્ષણ ભવન ના ખાત મુર્હતમાં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી સમાજની શૈક્ષણિક ક્રાંતિ ની દિશા પકડે તે અર્થે વડીલો સમાજના આગેવાનો યુવાનો સાથે મળી ને ચર્ચા કરી સાથે આગામી સમય માં સામાજિક ક્રાંતિ સાથે સમાજ શિક્ષણ ની દિશામાં અગ્રેસર થાય તેવું આયોજન કરવામાં આવ્યું.

#ઉપસ્થિત તમામ સમાજના શુભચિંતક આગેવાનશ્રીઓ યુવાનો વડીલો ના ઉપસ્થિત રહ્યા સમાજની લાગણી ઉજાગર કરી તે બદલ આપ તમામ ના ખૂબ ખૂબ આભાર....

16/11/2025

પાવર વગર ની આખીયે લાઇન બેકાર......માત્ર તમારો સમય સાથે ઉપયોગ

 #મારા જન્મદિવસ પર આપની શુભેચ્છાઓ માટે આપ સૌનો દિલથી ખુબ ખુબ આભાર માનું છું💞🙏
24/10/2025

#મારા જન્મદિવસ પર આપની શુભેચ્છાઓ માટે આપ સૌનો દિલથી ખુબ ખુબ આભાર માનું છું💞🙏

"નૂતન વર્ષમાં આપને અને આપના પરિવારને આનંદ, સમૃદ્ધિ અને શાંતિની શુભકામનાઓ!"
22/10/2025

"નૂતન વર્ષમાં આપને અને આપના પરિવારને આનંદ, સમૃદ્ધિ અને શાંતિની શુભકામનાઓ!"

અભિનંદન ઠાકોરજી💐💐💐 #ઠાકોર સેનાના ઉપપ્રમુખ અને વાવ વિધાનસભાના  #ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળવા બ...
17/10/2025

અભિનંદન ઠાકોરજી💐💐💐

#ઠાકોર સેનાના ઉપપ્રમુખ અને વાવ વિધાનસભાના #ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ અભિનંદન..💐

 #આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાપંચમહાલ  જિલ્લા ઉપ પ્રમુખશ્રી દીપકસિંહ પરમાર દ્વારા પગપાળા માયરાના મુવાડાથી ચાંદણગઢ ધજ...
05/10/2025

#આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાપંચમહાલ જિલ્લા ઉપ પ્રમુખશ્રી દીપકસિંહ પરમાર દ્વારા પગપાળા માયરાના મુવાડાથી ચાંદણગઢ ધજા લઈને ઠાસરા વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી,યોગેન્દ્રસિંહ પરમાર ની માનતા નિમિત્તે 52-ગજ ની ધ્વજારોહણ માં ખોડિયાર ના સાનિધ્યમાં આ પ્રસંગે તમામ મિત્રો તેમજ સંગઠનના હોદ્દેદારશ્રીઓ હાજર રહી પ્રસંગ ને સફળ બનાવ્યો🚩

𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦 🏆A dominant performance capped by an unbeaten campaign 💪Congratulations to   on winning   🇮🇳 🥳...
28/09/2025

𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦 🏆

A dominant performance capped by an unbeaten campaign 💪

Congratulations to on winning 🇮🇳 🥳

Scorecard ▶️ https://bit.ly/INDvPAK-ASIACUP-FINAL-2025

 #ગાંધીનગર   #ટાઉનહોલ_ગાંધીનગર સેકટર -૧૭ ખાતે #ગુજરાત_ક્ષત્રિય_ઠાકોર_સેના હોદ્દેદારો ની  માર્ગદર્શક બેઠક   પ્રદેશ પ્રમુખ...
20/09/2025

#ગાંધીનગર #ટાઉનહોલ_ગાંધીનગર સેકટર -૧૭ ખાતે
#ગુજરાત_ક્ષત્રિય_ઠાકોર_સેના હોદ્દેદારો ની માર્ગદર્શક બેઠક પ્રદેશ પ્રમુખ માન. #અલ્પેશજી ઠાકોર ની અધ્યક્ષતામાં યોજાઈ

આજરોજ શિવમ ગ્રૂપ ના માલિક અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પંચમહાલ જિલ્લા મહામંત્રીશ્રી સંદીપસિંહ ચૌહાણ ના નવીન પાર્ટી પ્લ...
28/08/2025

આજરોજ શિવમ ગ્રૂપ ના માલિક અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પંચમહાલ જિલ્લા મહામંત્રીશ્રી સંદીપસિંહ ચૌહાણ ના નવીન પાર્ટી પ્લોટ/ મોટરસાઇકલ શોરૂમ ના ઉદ્ઘાટન પ્રસંગે ઠાકોર સેના ઉપપ્રમુખશ્રી અને બાયડના ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા સાહેબ ખરીદવેચાણ સંઘ ના ચેરમેન સામાજિક આગેવાન શ્રી રયજીભાઈ પરમાર સાહેબ બાંધકામ સમિતિ ચેરમેનશ્રી અમિતભાઈ પરમાર , ખેડા જિલ્લા થીશ્રી ઈશ્વરસિંહ ઠાકોર મહીસાગર જિલ્લા પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલા પંચમહાલ જિલ્લા પ્રમુખશ્રી મિતેશસિંહ પરમાર તાલુકા પંચાયત સદસ્ય શ્રી ગૌરાંગભાઈ પટેલ , ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જીલ્લા હોદ્દેદાર શ્રીઓ શ્રી દીપકસિંહ પરમાર / રવિસિંહ પરમાર/શ્રી રોહિતસિંહ ડેરોલા /શ્રી મહેશસિંહ પરમાર / શ્રી મનોજસિંહ ઠાકોર / અનિલસિંહ ઠાકોર/ રવિન્દ્રસિંહ સોલંકી / સાથે આજુબાજુ ના તમામ વડીલો મિત્રો સાથે હાજર રહી મંગલમય શુભકામનાઓ પાઠવી

ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ એ વિશ્વના સૌથી આરાધ્ય સંબંધોમાંથી એક છે.રક્ષાબંધન ની શુભેચ્છાઓ
08/08/2025

ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ એ વિશ્વના સૌથી આરાધ્ય સંબંધોમાંથી એક છે.રક્ષાબંધન ની શુભેચ્છાઓ

Address

Godhara
Anand
389001

Website

Alerts

Be the first to know and let us send you an email when Mitesh Parmar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share