DCW Panchmahal

DCW Panchmahal We are Ensuring the Economic development & Empowerment of persons belonging to Society’s underprivileged sections through various welfare schemes.

03/10/2025

JEE, GUJÇET, NEET પરીક્ષા માટે કોચિંગ સહાય યોજના

મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE, GUJCET, NEET જેવી પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ માટે કોચિંગ સહાય યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.

Bhupendra Patel CMO Gujarat Gujarat Information Bhanuben Babariya Bhikhusinhji Parmar Ministry of Social Justice and Empowerment, Government of India Director Developing Caste Welfare Gujarat

30/09/2025

ભોજન બિલ સહાય યોજના

બિન અનામત વર્ગની વિધાર્થીનીઓ અને વિધાર્થીઓને શિક્ષણમાં સહાય કરવા માટે ભોજન બિલ સહાય યોજના હેઠળ સરકારી અને અનુદાનિત છાત્રાલય સિવાયના અન્ય છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા વિધાર્થીઓને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે.

Bhupendra Patel CMO Gujarat Gujarat Information Bhanuben Babariya Bhikhusinhji Parmar Ministry of Social Justice and Empowerment, Government of India Director Developing Caste Welfare Gujarat

30/09/2025
30/09/2025

5 વર્ષ એક સંકલ્પ -નશા મુક્ત ભારત અભિયાન

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સમાજમાં નશાના વિરૂધ જાગૃત્તિ ફેલાવવા અને નશામુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે 'નશા મુક્ત ભારત અભિયાન' શરૂ કરવામાં આવેલ છે

આ અભિયાન અંતર્ગત MYGOV ઓનલાઈન પ્લેટફોર્મ માધ્યમથી ક્વિઝ ઓનલાઈન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

ક્વિઝ ઓનલાઈન સ્પર્ધા :- https://quiz.mygov.in/quiz/5-varsh-1-sankalp-nasha-mukt-bharat-abhiyaan/

Bhupendra Patel CMO Gujarat Gujarat Information Bhanuben Babariya Bhikhusinhji Parmar Ministry of Social Justice and Empowerment, Government of India

30/09/2025

અલ્પસંખ્યક સમુદાયના વિદ્યાર્થીઓને દેશ અને વિદેશમાં તકનીકી અને બિન-તકનીકી અભ્યાસક્રમો માટે ઓછાં વ્યાજે લોન આપવાની યોજના

Bhupendra Patel Bhanuben Babariya Bhikhusinhji Parmar Social Justice & Empowerment Department,Government of Gujarat

30/09/2025

કોચિંગ ટ્યુશન સહાય યોજના

ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગની તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટે કોચિંગ ટયુશન સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને લાગુ પડે છે.

Bhupendra Patel CMO Gujaratj Gujarat Information
Bhanuben Babariya Bhikhusinhji Parmar Ministry of Social Justice and Empowerment, Government of India Director Developing Caste Welfare Gujarat

22/09/2025

PM YASASVI પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના: ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય

Bhupendra Patel Bhanuben Babariya Bhikhusinhji Parmar Social Justice & Empowerment Department,Government of Gujarat

18/09/2025

એમ.ફીલ. અને પી.એચ.ડી. માટે શિષ્યવૃત્તિ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એમ.ફીલ.ના અભ્યાસક્રમ માટે ३.25,000/- તથા પી.એચ.ડી. અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓને રૂ.1,00,000/- સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

Bhupendra Patel CMO Gujarat Gujarat Information Bhanuben Babariya Bhikhusinhji Parmar Ministry of Social Justice and Empowerment, Government of India Director Developing Caste Welfare Gujarat

16/09/2025

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા માટે "સાધન સહાય યોજના" શરૂ કરવામાં આવી છે. આ યોજના મેડિકલ, ડીપ્લોમા અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને આર્થિક મદદ પૂરી પાડે છે.

Bhupendra Patel CMO Gujarat Gujarat Information Bhanuben Babariya Bhikhusinhji Parmar Ministry of Social Justice and Empowerment, Government of India Director Developing Caste Welfare Gujarat

15/09/2025

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક ઇનામ યોજના

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિધાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે.

Bhupendra Patel CMO Gujarat Gujarat Information Bhanuben Babariya Bhikhusinhji Parmar Ministry of Social Justice and Empowerment, Government of India Director Developing Caste Welfare Gujarat

15/09/2025

મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ભોજન બિલમાં રાહત

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટે ભોજન સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ દરમિયાન આર્થિક મદદ કરવાનો છે.

Bhupendra Patel CMO Gujarat Gujarat Information Bhanuben Babariya Bhikhusinhji Parmar Ministry of Social Justice and Empowerment, Government of India Director Developing Caste Welfare Gujarat

15/09/2025

શિક્ષણ સહાય: વિચરતી-વિમુક્ત જાતિના જે વિદ્યાર્થીઓ સેલ્ફ-ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે, તેમના માટે ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ, વિદ્યાર્થીઓને શિક્ષણ ફી, ટ્યુશન ફી અને રજિસ્ટ્રેશન ફી પેટે ₹50,000/- સુધીની શિષ્યવૃત્તિ મળશે.

Bhupendra Patel CMO Gujarat Gujarat Information Bhanuben Babariya Bhikhusinhji Parmar Ministry of Social Justice and Empowerment, Government of India Director Developing Caste Welfare Gujarat

Address

1st Floor, Jilla Seva Sadan-2, Collector Office Compound
Godhra
389001

Opening Hours

Monday 10:30am - 6am
Tuesday 10:30am - 6am
Wednesday 10:30am - 6am
Thursday 10:30am - 6am
Friday 10:30am - 6am

Alerts

Be the first to know and let us send you an email when DCW Panchmahal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share