Vijaynagar

Vijaynagar Vijaynagar is a Town in Vijaynagar Taluk in Sabar Kantha District in Gujarat State . Vijaynagar is Main Town for the Vijaynagar Taluk .

Vijaynagar is located 30.5 km distance from its District Main City Sabar Kantha . It is located 113 km distance from its State Main City Gandhinagar . Other villages in Vijaynagar Taluk are Antarsumba , Baleta , Bhankhra , Biladiya , Chandavasa , Chitariya , ... . . Vijaynagar Pin Code is 383460 and Post office name is . Other villages in ( 383460 , ) are Vandhol , Saroli , Nalseri , Androkha , Sa

rsav , ... . . Near By Villages of this Village with distance are Vandhol(2.7 k.m.) ,Saroli(3.1 k.m.) ,Baleta(4.3 k.m.) ,Sarsav(4.7 k.m.) ,Jaleti(5.3 k.m.) ,. Towns Near By Vijaynagar(7 k.m.) ,Bhiloda(28.7 k.m.) ,Khedbrahma(31.9 k.m.) ,Vadali(35.3 k.m.)

20/06/2024

શું આ વખતે..

વરસાદ પડે..

ને

નદી, નાળા ને તળાવ ભરાય..

ત્યારે.. પોળો માં લટાર મરીશું....???

હા..કે ના...??? પણ કેમ....?? જવાબ તો આપવો જ જોઈએ...

20/06/2024

આવી રહ્યો છે...

મેહુલો...ને મીઠો વાયરો.

માટી ની એ સુંદર સોડમ.

બનશે વન.....મનોહર..

સ્વર્ગ.....સમો વનરાજી

કુદરતના ખોળે વસેલું આ સ્થળ ખરેખર રમણીય છે! સમર વેકેશન માટે બેસ્ટ ડેસ્ટિનેશનઆજનું છાપુ..
02/05/2024

કુદરતના ખોળે વસેલું આ સ્થળ ખરેખર રમણીય છે! સમર વેકેશન માટે બેસ્ટ ડેસ્ટિનેશન

આજનું છાપુ..

Summer Destination Polo Forest : પ્રાચીન પોલો શહેર હરણાવ નદીની આસપાસ બાંધવામાં આવ્યું હતું, જે એક પ્રાચીન જળાશય છે જેની વાત પુરાણોમાં ...

06/02/2024

01/02/2024

વિજય....નગરી..

વિજય...નગર...

12/11/2023
12/11/2023

આપ સૌ ને દીવાળી પર્વની ખુબ ખુબ શુભેચ્છા..
સૌનું કલ્યાણ કરનાર પ્રભુ ને વંદન....અને શુભકામનાઓ સહ..
પ્રભુ...આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે...🙏🏻🙏🏻💐

ગોપાલભાઈ બંકિમભાઈ પટેલ (દઢવાવ વાળા -9409137279ખેડબ્રહ્મામાં લગ્ન માટેના દુલ્હા અને મેન્સ કલેક્શન એમ તમામ પ્રકારના કપડા મ...
05/11/2023

ગોપાલભાઈ બંકિમભાઈ પટેલ (દઢવાવ વાળા -9409137279

ખેડબ્રહ્મામાં લગ્ન માટેના દુલ્હા અને મેન્સ કલેક્શન એમ તમામ પ્રકારના કપડા માટેની નવી દુકાન શરૂ કરેલ છે..
નજીક ના લોકો ને અમદાવાદ..ની સામગ્રી ઓછા દરે મળી રહેશે...👍🏻🙏🏻

ગોપાલભાઈ ને ખુબ ખુબ શુભેચ્છાઓ..🙏🏻💐

13/09/2023

વિજયનગર રાજ્ય , જે 1934 પહેલા પોલ સ્ટેટ તરીકે જાણીતું હતું.
જેને હાલનું પોળો જંગલ કહે છે..

વિજયનગર રાજ્ય , જે 1934 પહેલા પોલ સ્ટેટ તરીકે જાણીતું હતું. જે હાલનું પોળો જંગલ કહે છે..શરૂઆતના સમયે વિજયનગર પર ભીલ સરદા...
13/09/2023

વિજયનગર રાજ્ય , જે 1934 પહેલા પોલ સ્ટેટ તરીકે જાણીતું હતું. જે હાલનું પોળો જંગલ કહે છે..

શરૂઆતના સમયે વિજયનગર પર ભીલ સરદારોનું શાસન હતું.

થોડા સમય માટે ઘોડાદર તરીકે પણ ઓળખાતું હતું. હાલમાં પણ ઘણા લોકો "ઘોડદર" તરીકે ઓળખે છે.

તે બ્રિટિશ રાજ દરમિયાન પૂર્વ ગુજરાતમાં બોમ્બે પ્રેસિડેન્સી , માહી કાંઠા એજન્સી હેઠળનું રજવાડું હતું .

મહીસાગર જિલ્લા ના નજીક નો વિસ્તાર હોવાથી..

રાજ્યનું પાટનગર સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં હતું .

રાજ્યના છેલ્લા શાસકે 10 જૂન 1948ના રોજ ભારતીય સંઘમાં પ્રવેશ પર હસ્તાક્ષર કર્યા હતા .

સ્રોત - https://en.m.wikipedia.org/wiki/Vijaynagar_State

Address

Vijaynagar, Sabarkantha
Gujarat
383001

Website

Alerts

Be the first to know and let us send you an email when Vijaynagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share