greenfieldarmy

greenfieldarmy WE CARE AND CURE TREE'S �
SAVE ENVIRONMENT �
WE PLANT TREES FREE OF COST IN ALLOVER GUJARAT.�
હાલો વૃક્ષ નું રોપણ કરીને એંનુ જતન કરીએ.

SUGGESTIONS ARE ACCEPTABLE �

AFTER LONG TIME
11/12/2021

AFTER LONG TIME

11/08/2020

151 વૃક્ષો નું વૃક્ષારોપણ . 🌳🌳🌍🌍🇮🇳🇮🇳

30/07/2020

51 થઈ વધારે

22/07/2020

તારીખ 19 જુલાઈ એ ગ્રીન ફિલ્ડ આર્મીએ વૃક્ષ પ્રેમી હર્ષિલભાઈ પ્રજાપતિ ના જન્મ દિવસ નિમિત્તે હર્શિલભાઈ ના કહેવાથી અનોખી રીતે ઇડર ST ડેપૉમાં 161 વૃક્ષ વાવી જન્મદિની ઉજવણી કરવમાં આવી હતી, તેમ જ ગ્રીન ફિલ્ડ આર્મીનુ કહેવુ છે કે વેસ્ટર્ન સંસ્કૃતિ મુજબ કેક કાપી ને જન્મદિન ઉજવવા કરતા એક વૃક્ષ વાવી અને તેનુ જતન કરી જન્મદિન ઉજવવો વધારે આનંદાયી રહે છે, તો જ્યારે જન્મદિન હોય તો ગ્રીન ફિલ્ડ આર્મી નો સંપર્ક કરીને એક વૃક્ષ વાવીએ

12/07/2020

🌳🌴🙏🙏🌱🌴🌳

માનવી જેટલું જલ્દી સમજે એટલું સારું.
03/07/2020

માનવી જેટલું જલ્દી સમજે એટલું સારું.

ગઈ કાલે ગ્રીન ફિલ્ડ આર્મી જ્યાં જ્યાં વૃક્ષારોપણ કર્યું છે ત્યાં પાણી અને ખાતર આપી તેની  સાડ સંભાળ  નો પ્રયાસ કર્યો હતો....
25/06/2020

ગઈ કાલે ગ્રીન ફિલ્ડ આર્મી જ્યાં જ્યાં વૃક્ષારોપણ કર્યું છે ત્યાં પાણી અને ખાતર આપી તેની સાડ સંભાળ નો પ્રયાસ કર્યો હતો.દરેક માણસ ગ્રીન ફિલ્ડ ની જેમ પ્રયાસ કરે તો આ દિવસ દૂર નથી જ્યારે આપડી ધરતી એ લીલા કલર ની ચાદર ઓઢી હોય એવું લાગશે. @ Himmatnagar Heart Of S.K.

નાનું પગલું પર્યાવરણ  ની બાજુ ...સહકાર માં અવિનાશભાઈ જોશી વોર્ડ ના  સભ્ય  ની જોડે રહીને  મજા  માણી હતી.
24/06/2020

નાનું પગલું પર્યાવરણ ની બાજુ ...સહકાર માં અવિનાશભાઈ જોશી વોર્ડ ના સભ્ય ની જોડે રહીને મજા માણી હતી.

ગઈ કાલે ઇન્દ્ર નગર સોસાયટી માં અમારી ટીમ માં સહયોગ આપવા ધ્રુવ ભાઈ પટેલ  NSUI   ના પ્રમુખ  તથા ઉત્પલ ભાઈ સોલંકી તેમજ સોસા...
24/06/2020

ગઈ કાલે ઇન્દ્ર નગર સોસાયટી માં અમારી ટીમ માં સહયોગ આપવા ધ્રુવ ભાઈ પટેલ NSUI ના પ્રમુખ તથા ઉત્પલ ભાઈ સોલંકી તેમજ સોસાયટી ના પ્રમુખ તેમજ ત્યાંના રહેવાસી બધા જ અમારા જેમ વૃક્ષ પ્રેમીઓ છે
પટેલ સાગર જે.
પટેલ દિનેશભાઈ એ
પટેલ પ્રવિણભાઈ બી
સોની સંજયભાઈ
સોનગરા દિલીપભાઈ

ઈન્દ્રનગર સોસાયટી વિભાગ ના કોમન પ્લોટ તથા સોસાયટી માં વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું. @ Himmatnagar Heart Of S.K.

આજ રોજ મેડમ માનસીબેન પટેલ તલાટી અને પાર્થકુમાર ના માર્ગદર્શન હેઠળ આજે વૃક્ષ નું વાવરણ થયું.ગ્રીન ફિલ્ડ આર્મી માં સ્વેચ્છ...
22/06/2020

આજ રોજ મેડમ માનસીબેન પટેલ તલાટી અને પાર્થકુમાર ના માર્ગદર્શન હેઠળ આજે વૃક્ષ નું વાવરણ થયું.ગ્રીન ફિલ્ડ આર્મી માં સ્વેચ્છાએ આયોજક ને સંપર્ક કરી ને સેવા માં હાથ વતાવ્યો હતો..ગ્રીન ફિલ્ડ આર્મી માનસીબેન ને આભારી છે. વૃક્ષો વાવો અને વાવડાવો @ Modasa City Heart of Aravalli

20/06/2020

Such a difficult way ....

આજ રોજ 35 કરતા વધારે વૃક્ષ નું રોપણ કરવામાં આવ્યું જેમાં આજે વોલીએન્ટિયર્સ   મિત ભાઈ પ્રજાપતિ એ  ગ્રીન ફિલ્ડ આર્મી ને સે...
20/06/2020

આજ રોજ 35 કરતા વધારે વૃક્ષ નું રોપણ કરવામાં આવ્યું જેમાં આજે વોલીએન્ટિયર્સ મિત ભાઈ પ્રજાપતિ એ ગ્રીન ફિલ્ડ આર્મી ને સેવા આપી હતી.ફિટનેસ ક્લબ માં આજે વાવરણ કરવાનો આનંદ મળ્યો.જેમાં ડોક્ટર ભુપેન્દ્રભાઈ નો સાથ સહકાર મળ્યો હતો. @ Himmatnagar Heart Of S.K.

Address

A/27 Shashtrinagar Society
Himatnagar
383001

Telephone

+919858888856

Website

Alerts

Be the first to know and let us send you an email when greenfieldarmy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to greenfieldarmy:

Share