14/08/2026
એકતા અને પર્યાવરણ
કેશવ કોમ્પલેક્ષથી મોતીપુરા સર્કલ સુધી યોજાયેલી ‘હર ઘર તિરંગા’ યાત્રામાં દેશભક્તિનો જનસાગર ઉમટ્યો.
મોતીપુરા સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વૃક્ષારોપણ કરી રાષ્ટ્રપ્રેમ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો.