Jadar

Jadar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jadar, Landmark & historical place, Himatnagar.

જાદર (તા. ઇડર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા ઇડર તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. જાદર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

Address

Himatnagar
383110

Website

Alerts

Be the first to know and let us send you an email when Jadar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jadar:

Shortcuts

Share