Jamnagar city congress

Jamnagar city congress Official Page Of Jamnagar City Congress Committee. Handeled By Jadeja Virendrasinh.

VIRENDARSINH (DIGUBHA) TEMUBHA JADEJA President Jamnagar City Congress Committee.

भाई-बहन के अटूट प्यार और विश्वास के प्रतीक रक्षाबंधन के पावन पर्व की हार्दिक शुभकामनाएं।
28/08/2026

भाई-बहन के अटूट प्यार और विश्वास के प्रतीक रक्षाबंधन के पावन पर्व की हार्दिक शुभकामनाएं।

ઈદ-મિલાદ -ઉન-નબીના પવિત્ર તહેવાર નિમિત્તે મુબારક !  આ પવિત્ર  દિવસ ભાઈચારો, અમન, પ્રેમ અને શાંતિનો સંદેશ લઈને આવે છે . આ...
26/08/2026

ઈદ-મિલાદ -ઉન-નબીના પવિત્ર તહેવાર નિમિત્તે મુબારક ! આ પવિત્ર દિવસ ભાઈચારો, અમન, પ્રેમ અને શાંતિનો સંદેશ લઈને આવે છે . આ શુભ દિવસે આપને સુખ, શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ. આપની ઉજવણીઓ પ્રેમ અને ખુશીઓથી ભરપૂર રહે. 🌙

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડાજી એ ભદ્રેશ્વર (કચ્છ) દરિયાકાંઠે સાગરખેડૂતો સાથે સંવાદ કર્યોભાજપન...
25/08/2026

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડાજી એ ભદ્રેશ્વર (કચ્છ) દરિયાકાંઠે સાગરખેડૂતો સાથે સંવાદ કર્યો

ભાજપના શાસનમાં મોટા ઉદ્યોગપતિઓના ફાયદા માટે કચ્છનો સમૃદ્ધ દરિયાકાંઠો લૂંટાઈ રહ્યો છે. ડીઝલ સબસિડીનો અભાવ, લાયસન્સ રિન્યૂઅલમાં ધાંધિયા, નુકસાનીનું વળતર ન મળવું, ફિશરીઝ વિભાગમાં ૭૫% ખાલી જગ્યાઓ, મરીન પોલીસની હેરાનગતિ, બુલડોઝરની દહેશત તેમજ શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.

ઉમરગામથી લઈને જખો-કચ્છ સુધીના તમામ માછીમાર ભાઈઓના હક, અધિકાર અને આત્મસન્માન માટે કોંગ્રેસ પક્ષ સડકથી સંસદ સુધી મજબૂત લડત લડશે

21/08/2026

ઉડતા ગુજરાત પીતા ગુજરાત મા ભાજપ ના રાજ મા છેલ્લા 4 વર્ષ મા 6 વાર લઠ્ઠા કાંડ મા ઘણા પરીવાર ઉજ્ડ થયા પણ સરકાર તાયફા અને રીલ્સો બનાવવામાં થી નવરી નથી, તાજેતર મા જે ભાવનગર ખાતે ફરી નકલી દારૂ મા અત્યાર સુધી મા 9 લોકો ના મૃત્યુ થયા અને 25 જેટલાં લોકો સારવાર નીચે છે આના જવાબદાર ફક્ત ભાજપ ના સત્તાધીશો છે આજે જામનગર ખાતે સરકાર ને પ્રતીક રૂપે દારૂ ની પોટલી રાખી જગાડવાના પ્રત્યન કર્યા હતા.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏युवाओं पर भरोसा, तकनीक के प्रति दूरदृष्टि और लोकतांत्रिक मूल्यों में आस्था उनके विचारों की पहचान थी। आधु...
20/08/2026

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

युवाओं पर भरोसा, तकनीक के प्रति दूरदृष्टि और लोकतांत्रिक मूल्यों में आस्था उनके विचारों की पहचान थी। आधुनिक, आत्मविश्वासी भारत का उनका सपना नई पीढ़ी को अवसर देने की सोच से जुड़ा था।

उनकी स्मृति मेरे लिए जनसेवा के संकल्प को दिन-प्रतिदिन और गहरा करती है।

जयंती के अवसर पर राजीव गांधी जी को श्रद्धापूर्वक नमन।

🇮🇳તિરંગાની સલામી સાથે દેશભક્તિના રંગે રંગમા જામનગર શહેર જીલ્લા કોંગ્રેસ  સમિતિ દ્વારા ગાંધી વિચારધારાને માનનાર આપણા દલિત...
15/08/2026

🇮🇳તિરંગાની સલામી સાથે દેશભક્તિના રંગે રંગમા જામનગર શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી વિચારધારાને માનનાર આપણા દલિત આગેવાન ચાવડા ગોવિંદભાઈ ના હસ્તે આપણા 80 મા સ્વાતંત્ર્ય દિવસે રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યુ હતુ આ સમયે જામનગર શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 🙏🏻

14/08/2026

દેશ ની આન બાન અને શાન તિરંગા પ્યારા દુઃખ સાથે કહેવું પડે છે દેશ ભરમાં તિરંગા યાત્રા ના નામે ભાજપ ના નેતા અને કાર્યકરો ને શરમ આવી જોઇએ અને એમાં પણ જામનગર ના મહાનગરપાલિકા ના કોર્પોરેટર અને મેયર તેમજ સ્ટેન્ડિગ કમિટી ના ચેરમેન ના વોર્ડ માં વોર્ડ ઓફિસ માંથી ગટર માં સંખ્યા બંધ તિરંગા ફેંકી દેવા માં અને એક જાગૃત નાગરિક ને ધ્યાન માં આવતા ગટર માંથી કાઢી સારી જગ્યા એ મુકવમાં આવ્યા, શું આને તિરંગા નું અપમાન નથી કહેવાતું ? હમણાં જો કોઈ સામાન્ય માણસ થી આવી ભૂલ થઇ હોત તો આ ભાજપીયા અને કેહેવાતા હિંદુ-સંગઠન ના મોરાઓ કોઈ ને જીવવા ન દે અને કેટલા બધા કેસો-કલમો લગાડી દયે, પણ આતો ભાજપ ના નેતા નો વોર્ડ અને એમાં પણ મેયર સાહેબ એટલે કોઈ જાતની કાર્યવાહી નહીં કરવાની, શું આ લોકો સામે દ્રેશદ્રોહ નો ગુનાહો લાગશે ?

14/08/2026

દેશ ભક્તિના નામે ફોટોસેશન કરવા નીકળેલા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ, આજે જામનગર મહાનગર પાલીકાના મુખ્ય હોદેદાર ચેરમેનના તેમના જ વૉર્ડ નંબર-૯ ના કોર્પોરેટર ની ઓફીસની નીચેથી અસંખ્ય તિરંગાઓ ગટરમા જોવા મળ્યા એક જાગૃત નાગરીકે તિરંગાઓની આ હાલત જોઈ અસહ્ય દુખથી પોતાની વેદના રજુ કરી અને આ તિરંગાને ગટરમાથી બહાર કાઢી યોગ્ય જગ્યાએ સ્થળાંતર કર્યા શું આ છે ભાજપની સાચી દેશક્તિ ❓️

Address

Jamnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Jamnagar city congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share