Dsdo-Jamnagar

Dsdo-Jamnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dsdo-Jamnagar, Government Organization, District Sports Coaching Center, Ajitsinhji Cricket Pavallion, Opp. Jilla Panchayat, Jamnagar.

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્રારા  ખેલ મહાકુંભ ૨૦૨૫ અ...
11/02/2026

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્રારા ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત રમતવીરોની શોધ કરવાથી તાલુકા લેવલથી રાજ્ય લેવલ સુધી ગુજરાત રાજ્યના અંતરીયાળ વિસ્તારોમાં રમત-ગમતની પ્રતિભા ઉજાગર કરવા માટે ખેલ મહાકુંભના માધ્યમથી યંગ ટેલેન્ટ આઇડેન્ટિટીફિકેશન હેઠળ ખેલાડીઓની પસદંગી કરી પ્રતિભાશાળી બાળકોને જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજનામા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં પ્રવેશ આપવા માટે અત્રેની કચેરી જિલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર,જિલ્લા રમત વિકાસ અધિકારી જામનગર દ્રારા તા.૧૦/૦૨/૨૦૨૬ (ભાઈઓ) અને ૧૧/૦૨/૨૦૨૬ (બહેનો)ની બેટરી ટેસ્ટ માટેનું આયોજન જી. એમ. પટેલ ધ્રોલ Dlss ખાતે કરવામાં આવેલ હતું. જેમાં પસંદગી પ્રક્રિયામાં યંગ ટેલેન્ટ માટે જે બેટરી ટેસ્ટમાં આવતા અને ઉપરાંત (૧)રજીસ્ટ્રેશન (૨)વજન(૩)ઉંચાઇ(૪)સ્ટેન્ડીંગ વર્ટીકલ જંપ (૫)સ્ટેન્ડીંગ બ્રોડ જંપ – મીટર(૬)મેડીસીન બોલ થ્રો – મીટર(૭)ફોરવર્ડ બેન્ડ એન્ડ રીચ – સેન્ટીમીટર(૮)૬x૧૦ શટલ રન – સેકન્ડ, (૯)૩૦ મીટર ફ્લાઈંગ સ્ટાર્ટ – સેકન્ડ (૧૦)૮૦૦ મીટર દોડ ટેસ્ટ લેવામાં આવેલ જેમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ “આભાર”

05/02/2026
11/01/2026

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં નામાંકિત કલાકારો દ્વારા ભક્તિ સંગીતની સરવાણી વહેશે; હંસરાજ રઘુવંશી, જિગરદાન ગઢવી સહિતના કલાકારો રંગ જમાવશે...

તા. 8 થી 10 જાન્યુઆરી, 2026

10/01/2026

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

તા. 8 થી 10 જાન્યુઆરી સોમનાથ મંદિરના પ્રાંગણમાં 72 કલાકનો અખંડ ઓમકાર જાપ; સાથે જ અનેક કલાકારો દ્વારા મંદિરની અંદર તેમજ બહાર શંખનાદથી વાતાવરણને શિવમય બનશે...

09/01/2026


*જ્યાં શ્વાસમાં પણ શિવત્વ ગુંજે છે, એવું પવિત્ર ધામ સોમનાથ...*

*સોમનાથ મંદિરના પ્રાંગણમાં શિવાલયની શક્તિ અને ભક્તોની આસ્થાનો અદભૂત સંગમ એટલે સોમનાથ સ્વાભિમાન પર્વ*
અનંતકાળથી ગુંજતો પવિત્ર શંખનાદ... સોમનાથની આ દિવ્ય ભૂમિ પર શિવત્વનો અહેસાસ જ અદભૂત છે.

ગુજરાત સરકાર શ્રી,ના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ના તાબા હેઠળ કાર્યર...
24/11/2025

ગુજરાત સરકાર શ્રી,ના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ના તાબા હેઠળ કાર્યરત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર ની કચેરી દ્રારા ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જામનગર મહાનગર પાલિકા કક્ષા ની ફૂટબોલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખેલાડીઓ દ્રારા ઉત્સાહ ભેર ભાગ લીધેલ તેમજ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવામાં આવેલ હતું. આભાર.

ગુજરાત સરકાર શ્રી,ના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ના તાબા હેઠળ કાર્યર...
24/11/2025

ગુજરાત સરકાર શ્રી,ના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ના તાબા હેઠળ કાર્યરત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર ની કચેરી દ્રારા ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જામનગર મહાનગર પાલિકા ઝોન કક્ષા ખો-ખો સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખેલાડીઓ દ્રારા ઉત્સાહ ભેર ભાગ લીધેલ તેમજ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવામાં આવેલ હતું. આભાર.

ગુજરાત સરકાર શ્રી,ના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ના તાબા હેઠળ કાર્યર...
24/11/2025

ગુજરાત સરકાર શ્રી,ના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ના તાબા હેઠળ કાર્યરત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર ની કચેરી દ્રારા ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જ જામનગર જિલ્લા કક્ષા ગ્રામ્ય સ્વિમિંગ સ્પર્ધાસ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખેલાડીઓ દ્રારા ઉત્સાહ ભેર ભાગ લીધેલ તેમજ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવામાં આવેલ હતું. આભાર.

ગુજરાત સરકાર શ્રી,ના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ના તાબા હેઠળ કાર્યર...
24/11/2025

ગુજરાત સરકાર શ્રી,ના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ના તાબા હેઠળ કાર્યરત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર ની કચેરી દ્રારા ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષા આર્ચરી સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખેલાડીઓ દ્રારા ઉત્સાહ ભેર ભાગ લીધેલ તેમજ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવામાં આવેલ હતું. આભાર.

Address

District Sports Coaching Center, Ajitsinhji Cricket Pavallion, Opp. Jilla Panchayat
Jamnagar
361008

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Dsdo-Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share