District Development Office, Jamnagar

District Development Office, Jamnagar This is the official page of the district development officer, jamnagar office.

Please stay connected with the developmental news and various events that have been placed in our district.

આંગણવાડીના બાળકોના શારીરિક અને માનસિક વિકાસ, વજન-ઊંચાઈનું માપન, નાસ્તા/ભોજનની ગુણવત્તા, પ્રાથમિક શાળાના બાળકોનું શૈક્ષણિ...
29/07/2026

આંગણવાડીના બાળકોના શારીરિક અને માનસિક વિકાસ, વજન-ઊંચાઈનું માપન, નાસ્તા/ભોજનની ગુણવત્તા, પ્રાથમિક શાળાના બાળકોનું શૈક્ષણિક મુલ્યાંકન તથા PHC ખાતે ગામ લોકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓની ચકાસણી અંતર્ગત લાલપુર તાલુકાના પડાણા ગામની મુલાકાત કરવામાં આવી.

CMO Gujarat

Bhupendra Patel

Gujarat Information

તાલુકા પંચાયત લાલપુર ખાતે તાલુકાના તમામ તલાટી મંત્રીઓ સાથે નાણાપંચના કામોની પ્રગતિ, વેરા વસુલાત કામગીરી, જર્જરિત પાણીની ...
16/07/2026

તાલુકા પંચાયત લાલપુર ખાતે તાલુકાના તમામ તલાટી મંત્રીઓ સાથે નાણાપંચના કામોની પ્રગતિ, વેરા વસુલાત કામગીરી, જર્જરિત પાણીની ટાંકીના નિકાલ, ગ્રામ પંચાયતની મિલકતોની જાળવણી, અદ્યતન વેરા આકારણી વગેરે મુદ્દાઓ અંગે સમીક્ષા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

CMO Gujarat

Bhupendra Patel

Gujarat Information

16/07/2026

'સંકલ્પથી સિદ્ધિ તરફ': ગિફ્ટ સિટી બનશે વૈશ્વિક રોકાણનું કેન્દ્રબિંદુ

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દુરંદેશી નેતૃત્વમાં ગિફ્ટ સિટીના સર્વાંગી વિકાસ માટે ઘડાયેલી વ્યુહરચના અંતર્ગત વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાઓ, વિદેશી મૂડીરોકાણ અને રોજગારીની અભૂતપૂર્વ તકોને મળશે નવો વેગ...

માન.રાજ્યપાલશ્રી Acharya Devvrat દ્વારા ધ્રોલ તાલુકાના લતીપર ગામની મુલાકાત કરવામાં આવી.'એક પેડ માં કે નામ' અભિયાનને વેગ ...
12/07/2026

માન.રાજ્યપાલશ્રી Acharya Devvrat દ્વારા ધ્રોલ તાલુકાના લતીપર ગામની મુલાકાત કરવામાં આવી.

'એક પેડ માં કે નામ' અભિયાનને વેગ આપવા ગામલોકોની સાથે વૃક્ષારોપણ કર્યું તથા ‘સ્વચ્છતા હી સેવા'ના સંદેશને સાર્થક કરવા ગામમાં સફાઈ સાથે સ્વચ્છતા કર્મીઓનું સન્માન કર્યું.

CMO Gujarat

Bhupendra Patel

Gujarat Information

જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને તેમની રસાયણમુક્ત પેદાશોના સીધા વેચાણ માટે સ્થાયી બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી જામનગ...
12/07/2026

જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને તેમની રસાયણમુક્ત પેદાશોના સીધા વેચાણ માટે સ્થાયી બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનું માન.રાજ્યપાલશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

CMO Gujarat

Bhupendra Patel

Gujarat Information

Gujarat Agri&Co-Operation Dept

A Prakrutik Krushi Vechan Kendra at Ranmal Lakhota lake, Jamnagar was inaugurated on 06.07.26 by Zilla Panchayat Pramukh...
07/07/2026

A Prakrutik Krushi Vechan Kendra at Ranmal Lakhota lake, Jamnagar was inaugurated on 06.07.26 by Zilla Panchayat Pramukh in the presence of honourable District Collector & District Magistrate, PB Pandya. The purpose is to sell prakrutik produce from and by farmers to consumers.

CMO Gujarat
Gujarat Information

જામનગર તાલુકાના ફલ્લા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ પંચાયતની મુલાકાત તથા કામગીરીની સમીક્ષા કરવામાં આવી.વાડી વિસ...
30/06/2026

જામનગર તાલુકાના ફલ્લા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ પંચાયતની મુલાકાત તથા કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
વાડી વિસ્તારમાં વસવાટ કરતા ખેત મજુરના બાળકોને કરવામાં આવેલ પોલિયો રસીકરણ કામગીરીની ચકાસણી સહ રસીકરણના મહત્વ અંગે જાણકારી આપવામાં આવી.

CMO Gujarat
Gujarat Information
Info Jamnagar GoG

જામજોધપુર તાલુકાના સીદસર ગામે ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત તથા દફતર તપાસણી કરવામાં આવી તેમજ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ...
25/06/2026

જામજોધપુર તાલુકાના સીદસર ગામે ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત તથા દફતર તપાસણી કરવામાં આવી તેમજ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ હેઠળ ગામમાં થયેલ વિકાસના કામોની સ્થળ મુલાકાત કરવામાં આવી.

CMO Gujarat Gujarat Information Info Jamnagar GoG

જામજોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની મુલાકાત દરમ્યાન કૃષિ વિભાગની NMEO-OS યોજના અંતર્ગત પ્રમાણીત બીજ વિતરણ ઘટકમાં મગફળી બિય...
25/06/2026

જામજોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની મુલાકાત દરમ્યાન કૃષિ વિભાગની NMEO-OS યોજના અંતર્ગત પ્રમાણીત બીજ વિતરણ ઘટકમાં મગફળી બિયારણની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી.

CMO Gujarat Info Jamnagar GoG

Presentation by ICDS department and RnB, Panchayat at Zilla Panchayat.   information
03/06/2026

Presentation by ICDS department and RnB, Panchayat at Zilla Panchayat.


information

Address

Jilla Panchayat Bhavan, Opp. Cricket Bunglow
Jamnagar
361006

Alerts

Be the first to know and let us send you an email when District Development Office, Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share