Bahauddin arts college junagadh

Bahauddin arts college junagadh Principal Dr. Jesing Vanza, junagadh Bahauddin Arts College Junagadh

27/08/2026

આજ રોજ જૂનાગઢ બહાઉદ્દીન સરકારી કોલેજ આયોજિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, આંતર કોલેજ ની ભાઈઓને કબડી સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં યુનિવર્સીટીની જુદી જુદી 15 કોલેજોએ ભાગ લીધો હતો.અંતે ફાઇનલમાં પહોંચેલ બે કોલેજોમાં એક કોડીનારની શ્રી જે. એસ. પરમાર કોલેજ અને જૂનાગઢની સરકારી બાઉદીન કોલેજ વચ્ચે કટોકટી અને સટોસટીની રસાકસીભરી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. વર્ષોથી કબડીમાં જીત મેળવીને વિજય થતી કોડીનારની શ્રી જે.ઍસ. પરમાર કોલેજને સરકારી બહાઉદ્દીન કોલેજે પરાજિત કરી હતી.વર્ષોનો કોડીનાર કોલેજનો રેકોર્ડ તોડી વિજય થનાર સરકારી બહાઉદ્દીન કોલેજ પર અભિનંદનની વર્ષા થઇ હતી.
સ્પોર્ટસ અને એમાં પણ કબડ્ડીની રમતમાં શારીરિક શ્રમ અને કૌશલ્યનું બહુ મહત્વ હોય છે. તેથી રમતગમતને સતત પ્રોત્સાહન આપતા રહેલા કોલેજના આચાર્યશ્રી ડો. જેસીંગ વાંઝાસાહેબે કબડી માટે એક મહિનાથી વહેલી પ્રભાતથી જ પી.ટી.આઇ. મોસીન કુરેશી સાહેબ દ્વારા તાલીમ અપાવી રહ્યા હતા. અને તેનું આજે સફળ પરિણામ મળતા આચાર્યશ્રીએ કોલેજના પી.ટી.આઈ.અને કબડીના સ્પર્ધક વિદ્યાર્થીઓને અભિનંદન આપી નવાજ્યા હતા.આ વિજય ક્ષણને વિડીયોમાં કંડારી લીધી હતી. શ્વાસ ઊંચો થઇ જાય, તેવા એક એક પોઇન્ટનાં સ્કોર માટે જે સટ્ટોસટ્ટી સર્જાઈ હતી તે રાસાકસીભરી આવી અમર ક્ષણનો આ વિડીયો સૌ માટે સાદર 🙏

27/08/2026

ગીત-સંગીત-નૃત્ય-ધારા ૨૦૨૬-૨૭

25/08/2026

SSIP & Innovation Club:
Sensitization, Mentoring, Guidance and Screening

20/08/2026
18/08/2026


12/08/2026

તિરંગા રેલી 🇮🇳(NCC Naval & Army Unit)

23/04/2026

Proud moment 🙌

Address

Junagadh

Opening Hours

Monday 7:30am - 2:30pm
Tuesday 7:30am - 2:30pm
Wednesday 7:30am - 2:30pm
Thursday 7:30am - 2:30pm
Friday 7:30am - 2:30pm
Saturday 7:30am - 12:30pm

Alerts

Be the first to know and let us send you an email when Bahauddin arts college junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bahauddin arts college junagadh:

Shortcuts

Share