ભાજપ બક્ષીપંચ મોરચો જુનાગઢ મહાનગર

  • Home
  • India
  • Junagadh
  • ભાજપ બક્ષીપંચ મોરચો જુનાગઢ મહાનગર

ભાજપ બક્ષીપંચ મોરચો જુનાગઢ મહાનગર સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ

📚🌹 શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ 🌹📚“જ્ઞાનનો દીપ પ્રગટાવીને,અજ્ઞાનના અંધકારને દૂર કરનાર,વિદ્યાર્થીના જીવનને સાચી દિશા અ...
05/09/2026

📚🌹 શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ 🌹📚

“જ્ઞાનનો દીપ પ્રગટાવીને,
અજ્ઞાનના અંધકારને દૂર કરનાર,
વિદ્યાર્થીના જીવનને સાચી દિશા અને સંસ્કાર આપનાર
દરેક શિક્ષકને શત શત નમન.”

શિક્ષક માત્ર ભણાવતા નથી, પરંતુ જીવન જીવવાની કળા, સંસ્કાર અને સફળતાનો માર્ગ પણ બતાવે છે.
તેમનું માર્ગદર્શન આપણા જીવનની અમૂલ્ય મૂડી છે.

🙏 સમાજ અને રાષ્ટ્રના ઘડવૈયા એવા તમામ શિક્ષકશ્રીઓને શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ. 💐

“ગુરુ વિના જ્ઞાન અધૂરું,
ગુરુ વિના જીવનની દિશા અધૂરી.”

💐 શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐

આપ સૌને જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ 💐
04/09/2026

આપ સૌને જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ 💐

શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ 💐
03/09/2026

શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ 💐

🦚 શિરે મુગટ ને માથે મોર,મુરલીધર ને માખણચોર...ગોકુળની ગલીમાં જે લેતો મરોડ,એવો છે મારો રાજા રણછોડ...!! 🦚🌸 જય શ્રી કૃષ્ણ 🌸ભ...
03/09/2026

🦚 શિરે મુગટ ને માથે મોર,
મુરલીધર ને માખણચોર...
ગોકુળની ગલીમાં જે લેતો મરોડ,
એવો છે મારો રાજા રણછોડ...!! 🦚

🌸 જય શ્રી કૃષ્ણ 🌸

ભગવાન શ્રી કૃષ્ણ આપ સૌના જીવનમાં હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનો પ્રકાશ પાથરે અને આપ તથા આપના પરિવારને સદા ખુશહાલ રાખે એવી પ્રાર્થના સાથે...

🙏 **ભગવાન શ્રી કૃષ્ણના પાવન જન્મોત્સવ “જન્માષ્ટમી” નિમિત્તે મારા કૃષ્ણ જેવા મિત્રો ને આ સુદામા જેવાં મિત્ર તરફથી તેમજ **
આપ સૌને મારા તથા રાનેરા પરિવાર તરફથી
💐 હાર્દિક શુભકામનાઓ. 💐

રાધે રાધે 🙏 | જય શ્રી કૃષ્ણ 🦚

ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ 💐
30/08/2026

ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ 💐

🎂 હાર્દિક જન્મદિવસની શુભકામનાઓ 🎉શ્રીમાન પિયુષ ગઢવીસોશ્યલ મીડિયા ઈન્ચાર્જબક્ષીપંચ મોરચો, ભારતીય જનતા પાર્ટીજૂનાગઢ મહાનગરઆ...
30/08/2026

🎂 હાર્દિક જન્મદિવસની શુભકામનાઓ 🎉

શ્રીમાન પિયુષ ગઢવી
સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ
બક્ષીપંચ મોરચો,
ભારતીય જનતા પાર્ટી
જૂનાગઢ મહાનગર

આપને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ 💐💐

ઈશ્વર આપને સુદૃઢ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ, દીર્ઘાયુ અને સતત સફળતા અર્પે તેવી પ્રાર્થના.🙏🏼

આપ સમાજ અને સંગઠન માટે હંમેશા સમર્પણ, સેવા અને ઉત્સાહ સાથે કાર્ય કરતા રહો અને જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરો તેવી હાર્દિક શુભેચ્છાઓ.💐

🎂 જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ! 💐

🙏 જય શ્રી રામ | ભારત માતા કી જય 🇮🇳

🌹શુભેચ્છક🌹
બક્ષીપંચ મોરચો
ભારતીય જનતા પાર્ટી
જૂનાગઢ મહાનગર

🎂 હાર્દિક જન્મદિવસની શુભકામનાઓ 🎉શ્રીમાન પિયુષ ગઢવીસોશ્યલ મીડિયા ઈન્ચાર્જબક્ષીપંચ મોરચો, ભારતીય જનતા પાર્ટીજૂનાગઢ મહાનગરઆ...
30/08/2026

🎂 હાર્દિક જન્મદિવસની શુભકામનાઓ 🎉

શ્રીમાન પિયુષ ગઢવી
સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ
બક્ષીપંચ મોરચો,
ભારતીય જનતા પાર્ટી
જૂનાગઢ મહાનગર

આપને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ 💐💐

ઈશ્વર આપને સુદૃઢ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ, દીર્ઘાયુ અને સતત સફળતા અર્પે તેવી પ્રાર્થના.🙏🏼

આપ સમાજ અને સંગઠન માટે હંમેશા સમર્પણ, સેવા અને ઉત્સાહ સાથે કાર્ય કરતા રહો અને જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરો તેવી હાર્દિક શુભેચ્છાઓ.💐

🎂 જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ! 💐

🙏 જય શ્રી રામ | ભારત માતા કી જય 🇮🇳

🌹શુભેચ્છક🌹
જીતેન્દ્ર એમ રાનેરા
સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ
બક્ષીપંચ મોરચો
ભારતીય જનતા પાર્ટી
જૂનાગઢ મહાનગર

🌸 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 🌸        ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, લાગણી અને વિશ્વાસનું પ્રતીક એટલે રક્ષાબંધન.આ પાવન પર્વ...
28/08/2026

🌸 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 🌸

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, લાગણી અને વિશ્વાસનું પ્રતીક એટલે રક્ષાબંધન.
આ પાવન પર્વ નિમિત્તે આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ સદાય બની રહે તેવી હાર્દિક શુભકામનાઓ. 💐

ભાઈ-બહેનનો પ્રેમ સદાય અતૂટ રહે,
જીવનમાં ખુશીઓનો રંગ સદાય છવાયેલો રહે.એવી મારા અને મારા રાનેરા પરિવાર તરફથી આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 💐

🌺 વિશ્વ ગુજરાતી ભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ 🌺ગુજરાતી માત્ર એક ભાષા નથી, પરંતુ આપણી ઓળખ, સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરા અને ...
24/08/2026

🌺 વિશ્વ ગુજરાતી ભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ 🌺

ગુજરાતી માત્ર એક ભાષા નથી, પરંતુ આપણી ઓળખ, સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરા અને ગૌરવ છે. ❤️

મારી સૌ ગુજરાતી ભાઈઓ-બહેનોને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ. 🙏

ચાલો, આપણી માતૃભાષા ગુજરાતીનું ગૌરવ જાળવીએ, તેનો વધુને વધુ ઉપયોગ કરીએ અને આવનારી પેઢીને પણ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ સાથે જોડીએ.

#વિશ્વગુજરાતીભાષાદિવસ #ગુજરાતીભાષા #માતૃભાષા #ગુજરાતી #ગુજરાત #ગુજરાતીગૌરવ #ગુજરાતીસંસ્કૃતિ #ગુજરાતીભાષાનુંગૌરવ

Happy National Space Day 🇮🇳
23/08/2026

Happy National Space Day 🇮🇳

Address

ગિરનાર કમલમ શાંતેશ્વર રોડ ઝાંઝરડા બાયપાસ પાસે જુનાગઢ
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when ભાજપ બક્ષીપંચ મોરચો જુનાગઢ મહાનગર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share