05/08/2026
✨ અનંત... અનાદિ... અવિસ્મરણીય... વડનગર! 🛕
ગુજરાતના ગૌરવ સમા પ્રાચીન નગર વડનગરના ભવ્ય ઇતિહાસ, આધ્યાત્મિક વારસા અને સાંસ્કૃતિક વૈભવને સર્જનાત્મક રીતે રજૂ કરવાની સુવર્ણ તક આવી છે.
🎥 શ્રાવણોત્સવ 2026 – Reel Competition
📌 આ સપ્તાહની થીમ: "અનંત અનાદિ વડનગર"
પ્રાચીન મંદિરો, ઐતિહાસિક કીર્તિતોરણો, શર્મિષ્ઠા તળાવ અને વડનગરની અવિનાશી સંસ્કૃતિને તમારી ઓરિજિનલ રીલ દ્વારા સમગ્ર ગુજરાત સુધી પહોંચાડો.
🏆 રોકડ ઇનામો
🥇 પ્રથમ – ₹31,000
🥈 દ્વિતીય – ₹21,000
🥉 તૃતીય – ₹11,000
📅 પ્રથમ તબક્કો: 02 થી 05 ઑગસ્ટ, 2026
✅ તમારી ઓરિજિનલ રીલ Instagram અથવા YouTube પર Public પોસ્ટ કરો અને પછી MyGov પર તેની Public Link સબમિટ કરીને સ્પર્ધામાં જોડાઓ. સ્પર્ધામાં દર સપ્તાહે નવી ઓરિજિનલ રીલ સાથે ભાગ લઈ શકાય છે.
🔗 ભાગ લેવા માટે:
"MyGov Reel Competition" (https://reference-url-citation.invalid/1)
ચાલો, આપણા ગૌરવશાળી વારસાને વિશ્વ સમક્ષ સર્જનાત્મક રીતે રજૂ કરીએ.
CMO Gujarat Gujarat Information Collector Junagadh