Junagadh Will Vote

Junagadh Will Vote Office of the District Election Officer, Junagadh

15/03/2024

1950 is not just a number, it's a one stop solution for all and related issues dial now

21/02/2024

વિશ્વ માતૃભાષા દિવસની શુભેચ્છાઓ

આગામી લોકસભા ચૂંટણી અન્વયે આજરોજ જિલ્લાના 19 નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી.નોડલ અધિકારીશ્રીઓને કરવાની થતી કામ...
16/02/2024

આગામી લોકસભા ચૂંટણી અન્વયે આજરોજ જિલ્લાના 19 નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી.નોડલ અધિકારીશ્રીઓને કરવાની થતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપી જરૂરી સમીક્ષા કરવામાં આવી.
Election Commission of India Chief Electoral Officer, Gujarat Gujarat Information Collectoroffice Junagadh

09/12/2023

આજે, છેલ્લો દિવસ...

નામ નોંધણી, નામ રદ તથા કોઈપણ સુધારા માટે અને લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં મતદાન કરવા આજે જ આપનું નામ ચકાસો / નોંધણી કરાવો.

Election Commission of India Chief Electoral Officer, Gujarat Gujarat Information Info Junagadh GoG
03/12/2023

Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Gujarat Information
Info Junagadh GoG



આજે છે, ૩ ડિસેમ્બર.. નોંધણી, નામ રદ તથા કોઇ પણ સુધારા માટે તમારા મતદાન મથકની મુલાકાત અચૂક લો. શું દેશનું ફોર્મ ભર્યું ? Election Commission of India

            Election Commission of India Chief Electoral Officer, Gujarat Info Junagadh GoG
26/11/2023


Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Info Junagadh GoG

આજે છે, ૨૬ નવેમ્બર.. મતદારયાદી સુધારણાનો ખાસ ઝૂંબેશ દિવસ

નામ નોંઘણી, નામ કમી તથા કોઈપણ સુધારા કરાવવા તમારાં મતદાન મથકની મુલાકાત અચૂક લો...




20/11/2023

મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરુ થઇ ગયો છે..

અને નામ નોંધણી અને સુધારા ખૂબજ સરળ છે.


10/11/2023

જો તમારું નામ એક કરતા વધુ જગ્યાએ નોંધાયેલ છે, તો આજે જ એક જગ્યાએ થી નામ કમી કરાવ​વા ફોર્મ ૭ દ્વારા અરજી કરો.

(નોંધણી ખૂબજ સરળ છે.)




07/11/2023

05/11/2023

Address

Jilla Seva Sadan, Opp. Shashikunj
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Junagadh Will Vote posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share