ANKIT PANCHAL BJYM

ANKIT PANCHAL BJYM I AM IN THE BJYM GUJARAT STATE FOLLOW UP TEAM MEMBER,. I LOVE MY WORK, I LIKE & LOVE YOUTH GROUP BJP

31/03/2026
30/03/2026

માનનીય પ્રધાનમંત્રીશ્રી Narendra Modi જીનો ગુજરાત પ્રવાસ

તારીખ: 31 માર્ચ, 2026 - મંગળવાર

24/03/2026

BJP delivers - UCC becomes reality in Gujarat.

ઐતિહાસિક નિર્ણય: ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક પસાર.આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi  સાહેબના...
24/03/2026

ઐતિહાસિક નિર્ણય: ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક પસાર.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના અને અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના વિઝનને સાકાર કરવા તરફ ગુજરાતનું આ એક અત્યંત મજબૂત કદમ છે.

ગુજરાત વિધાનસભામાં બહુમતીથી UCC વિધેયક પસાર થવા બદલ અને ગુજરાતને આ કાયદો લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનાવવા બદલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

આ નિર્ણયથી:
✅ તમામ નાગરિકો માટે સમાન કાયદાકીય માળખું અમલી બનશે.
✅ દરેક ધર્મ અને જ્ઞાતિની મહિલાઓને સમાન અધિકાર અને સુરક્ષા પ્રાપ્ત થશે.
✅ સામાજિક સમરસતા વધુ સુદૃઢ બનશે.
વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ ક્ષણ ખરેખર ગૌરવવંતી છે.

વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ ક્ષણ ખરેખર ગૌરવવંતી છે.

જય જય ગરવી ગુજરાત.

ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.ઈશ્વર આપશ્રી ને ઉત્તમ સ્વાસ્થ્ય સહ ...
16/03/2026

ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપશ્રી ને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘઆયુષ્ય અર્પે એજ અભ્યર્થના.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી C R Paatil  સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.આપ હંમ...
16/03/2026

કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી C R Paatil સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

આપ હંમેશા નિરોગી આરોગ્ય સાથે જનસેવા અને રાષ્ટ્રકલ્યાણમાં કાર્યરત રહો એજ મહેચ્છા.

BJP Gujarat Jagdish Panchal BJYM

13/03/2026

Address

GARDEN CITY DUPLEX
Kalol Industrial Area
382325

Telephone

9586721883

Alerts

Be the first to know and let us send you an email when ANKIT PANCHAL BJYM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ANKIT PANCHAL BJYM:

Share