AAP ANiL SolaNki

AAP ANiL SolaNki .

27/09/2023

રાજસ્થાનમાં પેપર લિક મુદ્દે મોદીજી બોલ્યા.
પણ ગુજરાતનો યુવાન મોદીજીની સહાનુભૂતિને લાઈક પણ નથી,
તો પછી ન્યાય ક્યાંથી મળશે ?
ક્યાં સુધી ગુજરાતનો યુવાન અઘિકાર માટે ભિખ માંગશે ?

01/03/2023
28/02/2023

નૈતિકતાના ધોરણે દિલ્લીના સ્વાસ્થ મંત્રી શ્રી સત્યેન્દ્ર જૈન અને શિક્ષણ મંત્રી શ્રી મનિષ સિસોદીયાજીએ પદ પરથી રાજીનામું આપ્યું.

आप राष्ट्रीय संयोजक और दिल्ली के मुख्यमंत्री श्री Arvind Kejriwal ,पंजाब के मुख्यमंत्री श्री Bhagwant Mann  साहब,राज्यसभ...
24/02/2023

आप राष्ट्रीय संयोजक और दिल्ली के मुख्यमंत्री श्री Arvind Kejriwal ,पंजाब के मुख्यमंत्री श्री Bhagwant Mann साहब,राज्यसभा सांसद श्री ,और राज्यसभा सांसद श्री जी ने आजरोज मुंबई में शिवसेना प्रमुख उद्धव ठाकरे जी से शुभेच्छा मुलाकात की..!

ShivSena

ભ્રષ્ટ ભાજપના રાજમાં ગુજરાતમાં 28%  કુપોષિત બાળકો..!આજ છે ભાજપનું કહેવાતું સમૃદ્ધ ગુજરાત મોડલ..?Aam Aadmi Party Gujarat
15/02/2023

ભ્રષ્ટ ભાજપના રાજમાં ગુજરાતમાં 28% કુપોષિત બાળકો..!

આજ છે ભાજપનું કહેવાતું સમૃદ્ધ ગુજરાત મોડલ..?

Aam Aadmi Party Gujarat

પંજાબના મુખ્યમંત્રી Bhagwant Mann   જી ના નેતૃત્વમાં પંજાબમાં છેલ્લા દસ મહિનામાં અંદાજે 40 કરોડનું રોકાણ અને અંદાજે 2.5 ...
15/02/2023

પંજાબના મુખ્યમંત્રી Bhagwant Mann જી ના નેતૃત્વમાં પંજાબમાં છેલ્લા દસ મહિનામાં અંદાજે 40 કરોડનું રોકાણ અને અંદાજે 2.5 લાખ નોકરીઓ આપવામાં આવી..!

હંમેશા લોકો ની વચ્ચે રહેતા અને લોકો ના પ્રશ્નો હલ કરવા હંમેશા જજુમતા રહેતા લડાયક, સંઘર્ષશીલ સૌથી નાની ઉંમરના યુવા કોર્પો...
15/02/2023

હંમેશા લોકો ની વચ્ચે રહેતા અને લોકો ના પ્રશ્નો હલ કરવા હંમેશા જજુમતા રહેતા લડાયક, સંઘર્ષશીલ સૌથી નાની ઉંમરના યુવા કોર્પોરેટર Payal Sakariya ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ....

પેપરફોડ ભાજપ સરકાર..!
14/02/2023

પેપરફોડ ભાજપ સરકાર..!

14/02/2023

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ભારત માતાના તમામ વીર સૈનિકોની બહાદુરી અને બલિદાનને શત શત નમન અને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.

દેશમાં કોઈ પણ મુદ્દા પર વિરોધ કરતી ભાજપ અત્યારે અદાણી મુદ્દે વિરોધ તો દુર પણ ચર્ચા કરવા તૈયાર નથી,શું તપાસની દિશા પોતાની...
12/02/2023

દેશમાં કોઈ પણ મુદ્દા પર વિરોધ કરતી ભાજપ અત્યારે અદાણી મુદ્દે વિરોધ તો દુર પણ ચર્ચા કરવા તૈયાર નથી,
શું તપાસની દિશા પોતાની તરફ આવે તે ડર છે ?

  Isudan Gadhvi Gopal Italia
05/02/2023



Isudan Gadhvi Gopal Italia

Address

Kalol
Kalol

Website

Alerts

Be the first to know and let us send you an email when AAP ANiL SolaNki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AAP ANiL SolaNki:

Share