Kapadvanj Visha Khadayata Panch

Kapadvanj Visha Khadayata Panch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kapadvanj Visha Khadayata Panch, Social service, Kapadwanj.

મારો સમાજ સ્વસ્થ સમાજ
26/02/2025

મારો સમાજ સ્વસ્થ સમાજ

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ ખૂબ સકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપીને સફળતા મેળવે તેવી હાર્દિક ...
26/02/2025

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ ખૂબ સકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપીને સફળતા મેળવે તેવી હાર્દિક શુભેચ્છાઓ....💐💐

પ્રમુખશ્રી/મંત્રીશ્રી તેમજ પંચની સમગ્ર ટીમ

શ્રી કપડવંજ વિશા ખડાયતા  પંચ નું ગૌરવ!!!     શ્રી કપડવંજ વિશા ખડાયતા પંચ ના કારોબારી સદસ્ય શ્રી ડૉ.બંકિમકુમાર ઘનશ્યામભાઇ...
17/02/2025

શ્રી કપડવંજ વિશા ખડાયતા પંચ નું ગૌરવ!!!

શ્રી કપડવંજ વિશા ખડાયતા પંચ ના કારોબારી સદસ્ય શ્રી ડૉ.બંકિમકુમાર ઘનશ્યામભાઇ શાહ, અમદાવાદ ની શ્રી ખડાયતા પરિષદ ની યુવા પાંખના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થવા બદલ શ્રી કપડવંજ વિશા ખડાયતા પંચ ના સદસ્યો આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવે છે તથા તેમને ખૂબ ખૂબ અભિનંદન🌹🌹 પાઠવે છે.
આપશ્રી ઉતરોતર પ્રગતિ ના સોપાન સર કરો તેવી પંચ તરફથી હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન!! 💐💐💐

07/02/2025

કપડવંજ વિશા ખડાયતા પંચ ના ફેસબૂક પેજ પર સૌ જ્ઞાતિજન નું સ્વાગત છે પંચ દ્વારા થતી વિવિધ પ્રવુતિ સૌ જ્ઞાતિજન ને ફેસબુક ના માધ્યમ થી ઓનલાઇન મળી રહેશે. આશા છે કે આપ સૌનો સાથ અને સહકાર મળી રહેશે.

Address

Kapadwanj
387620

Alerts

Be the first to know and let us send you an email when Kapadvanj Visha Khadayata Panch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category